________________
સહ્મેધ યાને ધર્માંનું સ્વરૂપ
આ વિશ્વમાં અનાદિ કાળથી અનતાનંત આત્માએ ચતુ`તિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ભવભ્રમણની ભાવને ભાંગનાર–માત્ર ધમ છે. અને એ ધર્મની આરાધના માનવભવ સિવાય અન્ય કોઈ સ્થળે થઈ શકતી નથી. કારણ કે નારક આત્મા નારકીમાં પરમાધામીજન્ય અસય યાતનાઓના ભોગ અન્યા છે. એક ક્ષણ પણ એ ગતિમાં શાંતિ, સુખ કે, સમાધિ નથી. તિય ચેા બિચારા અજ્ઞાન વિવેકહીન છે. જ્યારે દેવગતિમાં મોજશેાખ, એશ આરામ અને વિષય વિલાસમાં મશગુલ અન્યા છે. માત્ર જ્ઞાન અને વિવેક જો હાય, તા તે મનુષ્યગતિમાં જ છે. માનવ ધારે તે ઊંચે જઇ શકે છે અને નીચે પણ જઈ શકે છે.
૨૧૮
છે.
પુણ્ય યાગે પ્રાપ્ત થયેલ, દેવ દુર્લભ માનવભવને મેળવી વિવેકને ભૂલી-વિષયામાં ઝુલી, ખરાબ (સાખતો કરી) કર્મો કરી આ અમૂલી તકને ગુમાવી દુતિના મહેમાન બની આ આત્મા અન’તકાળથી સંસારમાં રખડે છે. જન્મ તેનુ મરણુ માનવ ભવને પામીને ધર્મ આરાધના કરવી જરૂરી છે. જીવ પોતે જ પોતાના શુભાશુભ કર્મના બળે સુખી-દુઃખી થાય છે. જેથી સુખના અથી અને દુઃખના દ્વેષી આત્માઓએ શુભ કર્મનો સંચય કરવા જોઇએ. શુભ કર્મ માટે ધર્મીની આરાધનામાં તન્મય બનવું જોઈએ. કયારે ફના થઈશું. કાળ શિકારી કયારે પોતાના ફંદામાં દુભાવશે, એ કહી શકાય તેમ નથી. અચાનક આવીને ઉપાડી જશે. એ કાળ રાત કે દિવસ, બાળ કે વૃદ્ધ, રંક કે રાય. ન જોતાં ગમે તેવી અવસ્થામાં, ગમે તે સ્થાનમાં