________________
ખડ : ૧ લો
૧૪૯ રૂદન કરતી સ્ત્રીને અવાજ સંભળાય. કુમારપાળ તેની પાસે ગયાં, તરત જ રડનાર બાઈ–બેલી હું પોતે કંટકેશ્વરી દેવી છું. મને તારા ગુરૂએ મંત્રથી બાંધી છે. તેમાંથી મને છોડાવ. હું તને જીવ રક્ષાના કામમાં સદાય સહાય કરીશ. હવેથી
પરંપરાથી ચાલી આવતી આ ખોટી માન્યતા છોડી દઈશ અને જગતમાં પ્રસિદ્ધ કરીશ કે અહિંસા જે કોઈ ધર્મ નથી. આ કબુલાત કરી ત્યારે કુમારપાળ રાજાએ ગુરૂ હેમચંદસૂરિને વિનંતિ કરી કે હવે દેવીને બંધન મુક્ત કરે. હવે જીવહિંસા નહિ કરે અને મને અહિંસાના કાર્યમાં મદદરૂપ થશે એટલે ગુરૂએ દેવીને છેડી મૂકી. પછી કુમારદાળ રાજાએ ગુરૂના આદેશથી અઢાર દેશમાં અમારિપ૭ વગડાવ્યું. તેમાં દેવીએ રેકેલ દેમાંથી કોઈ પણ દેવ ગુપ્ત હિંસા કરે તેને પકડીને કુમારપાળને સુપ્રત કરતી. એક વખતે એક માણસે માથામાંથી જી કાઢીને હાથથી મસળી નાખી. તેને એમ થયું કે કોણ જુએ છે. પણ દેવીએ તરત જ પકડીને તેને કુમારપાળને હવાલે કર્યો. આ રીતે કુમારપાળ રાજાએ અહિંસા ધર્મને અઢાર દેશમાં ધ્વજ ફરકાવ્યો અને સાચા જૈન ધર્મની ખ્યાતી વધારી. આ દષ્ટાંત તો ટુંકમાં લખાય છે. પુરું તે દરેકના ચરિત્ર વાંચવાથી સમજાય. કુમારપાળ રાજા થયા તેથી આગળ એમને ઘણું દુઃખ સહન કરવું પડ્યું છે. સિદ્ધરાજે એમના માટે મારા રેકેલા હતાં. તે ચારે દિશામાં એમને મારવા માટે ફરતાં પણ જેનું આયુષ્ય કર્મ બળવાન હોય તેને આંચ આવતી નથી પણ પૂર્વ કર્મ કેઈને છેડતાં નથી. કુમારપાળ જ્યતાકના ભાવ વખતે સિદ્ધરાજ