________________
પરમ પૂજ્ય માતુશ્રી ગ”. સ્વ. સ્વર્ગવાસી ગંગાબાઈ અને પરમપૂજ્ય. પિતાશ્રી સ્વ. જખુ (ઉ) શામજી ભારૂના સ્મરણાર્થે તેઓના ચરણ
કમળમાં કેટી કોટી વંદન સાથે સમર્પણ.
સ્વ, માતુશ્રી ગંગાબાઈ જખુ ભારૂ (તુંબડી-કચ્છ ). સ્વર્ગવાસ સા. ૨૦ ૩૨ ના વૈશાખ વદ ૧૪ને ગુરૂવાર તા. ૨૭–૨–૭૬ ના રાતના ૧૧–૧૧ કલાકે મુંબઈ જોગેશ્વરી ભયે સમાધિપૂર્વક
કાળધર્મને પામ્યાં છે.