________________
નથી એ પ્રમાણે કહેવાનું સદ્ગત નથી...ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૭-૨વા
0•• આપવાદિક જેવું મૈથુન પણ દુષ્ટ છે. આ વાતનું સમર્થન કરાય
वेदं ह्यधीत्य स्नायाद् यत् तत्रैवाधीत्यसङ्गतः । .. व्याख्यातस्तदसावर्थो ब्रूते हीनां गृहस्थताम् ॥७-२१॥
વેદનું અધ્યયન કર્યા પછી સ્નાન કરવું જોઈએ-આ અર્થને જણાવનારા વેદં ાથત્યની દ્િ આ પાઠમાં તેના વ્યાખ્યાતાઓએ જે કારણથી કથીત્યસદ્ગત વિકારનો અધ્યાહાર કર્યો છે. તેથી તે; ગૃહસ્થાવસ્થાની હીનતાને જણાવે છે.'-આ પ્રમાણે એક્વીસમા શ્લોનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “વેઢું ઢાધીત્ય નાથાત્ અર્થાત્
ગૂ વગેરે વેદનું અધ્યયન કરીને પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જોઈએ- આ પ્રમાણે પાઠ છે. એ પાઠના વ્યાખ્યાતાઓએ કથીત્ય પછી જીવ પદનો અધ્યાહાર કરીને એ જણાવ્યું છે કે વેદનું અધ્યયન કર્યા પછી જ પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જોઈએ. વેદાધ્યયન ક્ય પછી સ્નાન કરવું જ (પત્નીનો સંગ્રહ કરવો જ) જોઈએ આવા અર્થને જણાવનાર પવનો અધ્યાહાર નાથાત્ આ પદ પછી કર્યો નથી. પત્નીનો સંગ્રહ કરવો હોય તો તે વેદાધ્યયન પછી જ કરવો, વેદાધ્યયન પૂર્વે નહિ. આવો અર્થ તેઓએ જણાવ્યો છે. તેથી વેદનું અધ્યયન ક્ય પછી પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જ જોઈએ એવો અર્થ થતો નથી.
એથી સમજી શકાશે કે પત્નીના સંગ્રહ સ્વરૂપ ગૃહસ્થતાને; ઉત્સર્ગથી સર્વથા મૈથુનના પરિવારની અપેક્ષાએ આપવાદિક-જઘન્ય (હીન) જણાવાય છે. આ વાતને અનુલક્ષીને શ્રી અટકપ્રકરણમાં