________________
૩૨૦
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
थेवोऽवि जाव नेहो जीवाणं ताव निव्वुई कत्तो ? । नेहक्खयम्मि पावइ पेच्छ पईवो वि निव्वाणं ।।५१५ ।। संसारो दुःखहेतुदुःखफलस्तथैव दुःखरूपश्च स्नेहनिगडैर्बद्धाः न त्यजन्ति तथाऽपि तं जीवाः ।।५११।। यथा न शक्नोति रोढुं पंके मग्नः करी स्थलं कथमपि जीवः प्रमादपंके निमग्नो जीवो नारोहति धर्मस्थलम् ।।५१२।। छेदं शोषं मलनं बन्धं निष्पीलनं च लोके जीवाः तिलाश्च प्रेक्षध्वं प्राप्नुवन्ति स्नेहसंबद्धाः ।।५१३।। दूरोज्झितमर्यादा धर्मविरुद्धं च जनविरुद्धं च किमकार्यं यद् जीवा न कुर्वन्ति स्नेहप्रतिबद्धाः ।।५१४।। स्तोकोऽपि यावत् स्नेहः जीवानां तावत् निर्वृत्तिः कुतः ?
स्नेहक्षये प्राप्नोति पश्य प्रदीपोऽपि निर्वाणम् ।।५१५ ।। ગાથાર્થ સંસાર દુ:ખનું કારણ છે, દુ:ખના ફળવાળો છે અને દુસહ દુ:ખના સ્વરૂપવાળો છે તો પણ મમત્વ રૂપી બેડીથી બંધાયેલા જીવો તે સંસારને છોડતા નથી. (૫૧૧)
જેવી રીતે સરોવરના કાદવમાં ખૂંચેલો હાથી સ્થળપર જવા કોઈપણ રીતે સમર્થ થતો નથી તેમ મમત્વ રૂપ કાદવમાં ખૂંચેલો જીવ ધર્મ સ્થળ પર જઈ શકતો નથી. (૫૧૨)
હે જીવો ! તમે જુઓ તેલને (સ્નેહને=ચિકાશને) ધારણ કરનાર તલ લોકમાં છેદન, શોષણ મર્દન, બંધ અને નિપીલનને પામે છે તેમ મમત્વને ધારણ કરનાર જીવો વધ, બંધ, છેદ, ભેદાદિને पामे छ. (५१3)
મમત્વથી બંધાયેલા, દૂરથી મર્યાદાનો ત્યાગ કરનારા જીવો, ધર્મ વિરુદ્ધ અને લોકવિરુદ્ધ એવું કયું અકાર્ય છે જેને ન કરતા હોય ? (૫૧૪)
જ્યાં સુધી થોડું પણ મમત્વ હોય ત્યાં સુધી જીવોને મોક્ષ ક્યાંથી ? તેલ ખૂટી ગયા પછી દીપક પણ jाय 14 छे. (५१५)
सुगमा: ।। अथ पूर्वोक्तमुपसंहरत्रुत्तरग्रन्थं च सम्बन्धयन्नाह - હવે પૂર્વોક્તનો ઉપસંહાર કરતા અને ઉત્તર ગ્રંથનો સંબંધ કરતા કહે છે
इय धीराण ममत्तं नेहो य नियत्तए सुयाइसु । रोगाइआवईसु य इय भावंताण न वि मोहो ।।५१६।।