________________
એ
'સ્થાપ્નદમંજરી
થી ઈ तत्रैकत्वचर्चस्तावत्। बहूनामेककार्यकरणे वैमत्यसंभावनेति नायमेकान्तः। अनेककीटिकाशतनिष्पाद्यत्वेऽपि शक्रमूर्जः, अनेकशिल्पिकल्पितत्वेऽपि प्रासादादीना, नैकसरघानिवर्तितत्वेऽपि मधुच्छत्रादीनांचैकरूपतायाअविगानेनोपलम्भात्। अथ, एतेष्वपि एक एवेश्वरः कर्ता इति ब्रूषे। एवं चेद् भवतां भवानीपतिं प्रति निष्प्रतिमा वासना, तर्हि कुविन्दकुम्भकारादितिरस्कारेण पटघटादीनामपि कर्ता स एव किं न कल्प्यते ? अथ तेषां प्रत्यक्षसिद्धं कर्तृत्वं कथमपहोतुं शक्यम् ? तर्हि कोटिकादिभिः किं तव विराद्धं यत् तेषामसदृशतादृशप्रयाससाध्यं कर्तृत्वमेकहेलयैवापलप्यते। तस्माद् वैमत्यभयान्महेशितुरेकत्वकल्पना भोजनादिव्ययभयात् कृपणस्य अत्यन्तवल्लभपुत्रकलत्रादिपरित्यजनेन शून्यारण्यानीसेवनमिवाभासते। સમાનતા કોઈપણ વાદીને સંમત નથી.સર્વથાસમાનતાલેવામાં કાંતો સાધ્યને સંતની જેમસિદ્ધમાનવો પડે અને કાંતો દાંતને પણ સાધ્યની જેમ અસિદ્ધ માનવો પડે. અહીં પણ ઘટ વગેરે અને પૃથ્વી વગેરે કાર્યો વચ્ચે માત્ર “કકવ’ ધર્મની સમાનતા જ લેવાની છે.
ઉત્તરપક્ષ:- અલબત્ત, દેટાન્ત-ધર્ટાબ્લિક વચ્ચે સર્વથા સાધર્મ અમને પણ ઈટ નથી. પણ જયારે હેતુથી સાધ્ય સિદ્ધ કરવામાં આવે છે, ત્યારે એ સાધ્ય સાથે સજજડ સાહચર્ય ધરાવતાં કેટલાક ધર્મો પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે કે જે દાન-ધર્ટાત્તિક ઉભયસ્થળે ઉપલબ્ધ થાય જ-થવા જ જોઇએ. કેમકે એ ધર્મો હેતુ-સાધ્ય વચ્ચેના સંબંધમાં અનિવાર્ય પરિબળ રૂપે હેય છે. જયારે હેતુ-સાધ્ય વચ્ચે કાર્ય-કારણભાવ હોય છે ત્યારે તે પોતાની ઉત્પત્તિમાં સાધ્યભૂત કારણોને અવશ્ય જરુરી ધર્મોની પણ સાધ્ય સાથે સિદ્ધિ કરાવે છે કે, જે દેટાન્ત-દાર્જીન્તિક ઉભયસ્થળે હોય છે. એ ધર્મોથી ઉભયસ્થળે સાધર્મ જરુરી હેય છે. જેમકે “પર્વતો વિમાન ધૂમતિ, મહાનવત્ 'આ સ્થળે ધૂમાડે અગ્નિની સિદ્ધિ સાથે ઇન્ધનસંયોગને પણ
સિદ્ધ કરે છે. અર્થાત સિદ્ધ થતો અગ્નિ આર્દ્રઇન્દનસંયોગવિશિષ્ટરૂપે જ સિદ્ધ થાય છે અને તેથી પર્વત અને રસોડા બિન્ને સ્થળે એ પણ સમાનરૂપે હેય છે. આટલી સમાનતા તો દેટાન્ન-ઘટ્ટેન્સિક વચ્ચે લેવી જ પડે. પ્રસ્તામાં પણ ઘટ આદિ
કાર્યો જયારે કર્તા કે બુદ્ધિમત કર્તાની સિદ્ધિ કરે છે, ત્યારે સજજડ સાહચર્ય ધરાવતા અને કર્તવમાં અનિવાર્ય પરિબળભૂત “સશરીરવાની પણ સિદ્ધિ કરે છે, અર્થાત્ ાન્ત-દાર્રાન્તિક ઉભયસ્થળે કર્તુત્વની સાથે સશરીરત્વની સમાનરૂપે ઉપસ્થિતિ સિદ્ધ થાય છે. તેથી ઘટવગેરેના અસર્વજ્ઞ અને સશરીર કર્તામાં જેવી બુદ્ધિમત્કર્તા તરીકેની બુદ્ધિ થાય છે તેવી બુદ્ધિ અશરીર સર્વજ્ઞમાં થતી નથી. વળી “ઇશ્વર કાર્ય કશ્વામાં અસમર્થ છે કેમકે અશરીરી છે, જેમકે આકાશ." આ પ્રત્યનુમાન પણ તમારા અનુમાનને સિદ્ધ થતું રોકે છે.
પૂર્વપક્ષ:- કાર્ય કરવા માટે જ્ઞાન-ઇચ્છા અને કૃતિ આ ત્રણ આત્મગુણો જ આવશ્યક છે, શરીર અન્યથાસિદ્ધ છે. તેથી જ મરણ પછી જીવ બીજા ભવમાં શરીર વિનાનો હોવા છતાં શરીર બનાવવાનું કાર્ય જ્ઞાન આદિ ત્રણથી કરે છે. તેથી શરીર વિના પણ કર્તા બનવામાં વિરોધદોષનો લેશ નથી. ... | ઉત્તરપલ :- પરભવમાં આશરીર બનાવતી વખતે જીવ પાસે સ્થળશરીર ન હોવા છતાં કાર્મણશરીરરૂપ સૂક્ષ્મ શરીર તો વિદ્યમાન હોય જ છે. જો સર્વથા શરીરનો અભાવ હોય, તો મુક્તજીવોની જેમ શરીર બનાવવાની પ્રક્રિયા પણ આરંભે નહિ. અથવા શરીર વિના પણ માત્ર જ્ઞાનાદિથી જ જે શરીર બનાવવાનું કાર્ય થતું હોય, તો મુક્ત જીવો પણ જ્ઞાન આદિથી યુક્ત હેવાથી શરીરરૂપ કાર્ય શા માટે ન આરંભે? વળી જ્ઞાન વગેરેની આત્મામાં ઉત્પત્તિ પણ શરીરને કારણે જ છે, સશરીર આત્માઓમાં જ શાન વગેરે ઉત્પન્ન થાય છે. તેથી શરીર અન્યથાસિદ્ધ નથી, પણ નિમિત્તકારણ છે.) આમ સશરીર અને અશરીર એમ આ બન્ને વિકલ્પોથી પૃથ્વી વગેરેનાં કાર્યત્વની વ્યાપ્તિ અસિદ્ધ છે. અર્થાત સશરીર કર્તાથી કે અશરીર કર્તાથી હી પૂથ્વી વગેરે કાર્યો થયા છે એમ સિદ્ધ થતું નથી. સશરીરકર્તા તરીકે ઈશ્વર અસિદ્ધ છે. અને અશરીરી તો કાર્ય
જ કરી શકે નહિ. (અથવા દેશ્ય કે અદેશ્ય ઇશ્વરકર્તા શી રીતે છે? (૧)શું સત્તા હાજરી માત્રથી કે (૨)જ્ઞાની-સર્વજ્ઞ હોવાથી
છે (૨) વતન: i (૨) મધુમતિ |
અશરીર ઇકવર અસિત