________________
:::::
:
સ્થાપ્નાદમંજરી द्रव्यमुपकारश्च क्रिया, इति न संयोगः। नापि समवायः, तस्यैकत्वाद् व्यापकत्वाञ्च प्रत्यासत्तिविप्रकर्षाभावेन सर्वत्र तुल्यत्वाद् न नियतैः सम्बन्धिभिः सम्बन्धो युक्तः । नियतसम्बन्धिसम्बन्धे चाङ्गीक्रियमाणे तत्कृत उपकारोऽस्य समवायस्याभ्युपगन्तव्यः । तथा च सति उपकारस्य भेदाभेदकल्पना तदवस्थैव। उपकारस्य समवायादभेदे समवाय एव कृतः स्यात्, भेदे पुनरपि समवायस्य न नियतसम्बन्धिसम्बन्धत्वम् । तन्न एकान्तनित्यो भावः क्रमेणार्थक्रियां कुरुते ॥
नापि अक्रमेण। न हि एको भावः सकलकालकलाकलापभाविनीयुगपत्सर्वाः क्रियाः करोतीति प्रातीतिकम्। कुरुतां वा, तथापि द्वितीयक्षणे किं कुर्यात् ? करणे वाक्रमपक्षभावी दोषः। अकरणे तुअर्थक्रियाकारित्वाभावादवस्तुत्वप्रसङ्गः।
પૂર્વપક્ષ :- સહકારીઓ વસ્તુ પર કોઇપણ પ્રકારનો ઉપકાર કરતા નથી.
ઉત્તરપલ :- તો પછી સહકારીઓની ગેરહાજરીની જેમ હાજરીમાં પણ વસ્તુ શું કામ અર્થક્રિયા અંગે ઉદાસ ન રહે?
(અને જો વસ્તુ અકિંચિત્કર સહકારીઓની હાજરીમાં કાર્ય કરી શકે, તો તેઓના અભાવમાં શા માટે કાર્ય ન કરી શકે? અને જો અકિચિકરસહકારની અપેક્ષા રહેતી હોય, તે જગતની તમામ વસ્તુઓ પ્રત્યેક કાર્યઅંગે અપેક્ષણીય બની જાય.) .
પૂર્વપલ :- સહકારીઓ તે બીજ વગેરેમાં ઉપકાર કરે છે. ઉત્તરપક્ષ:- તેઓ (સહકારીઓ) એ કરલે આ ઉપકાર ઉપકાર્ય વસ્તથી ભિન્ન છે કે અભિન? જો હું અભિન્ન છે? તો ઉપકાર અને ઉપકાર્ય બને એકરૂપ થશે. તેથી સહકારીઓએ તે જ (ઉપકાર્ય વસ્તુ જ કરી છે એમ થવાથી ઉપકાર કૃતક (કાર્ય)હેવાથી ઉપકાર્ય વસ્તુ પણ કૃતક સિદ્ધ થશે. અને તો તે વ્યાજ લેવા જતાં મૂડી ગુમાવવા જેવું થશે. કેમકે વસ્તુ પોતે અનિત્ય ઠરશે. અને તેથી એકાંતનિત્યવાદના પોતાના સિદ્ધાંત પર જ કુઠારાઘાત થશે.
પૂર્વપલ :- સહકારીઓનો આ ઉપકાર ઉપકાર્ય વસ્તુથી ભિન્ન છે.
ઉત્તરપક્ષ:- તો પછી “આ ઉપકાર આ જ ઉપકાર્ય પર થયો અને સહ્યાદ્રિ કે વિધ્ય પર્વત પર ન થયો એવો નિશ્ચય શાનાથી કરશો? કેમકે સહ્યાદ્રિ વગેરે પણ ઉપકારથી સમાનરૂપે ભિન્ન છે.
પૂર્વપક્ષ:- ભિન્ન એવા પણ ઉપકારનો માત્ર ઉપકાર્ય સાથે જ સંબંધ છે. તેથી માત્ર તેના પર જ ઉપકાર છું થશે. બીજા પર નહિ.
ઉત્તરપલ :- આ સંબંધ કેવા પ્રકારનો છે? સંયોગ સંબંધ બે દ્રવ્ય વચ્ચે હોય છે. અહીં ઉપકાર્ય દ્રવ્ય છે. અને ઉપકાર કિયા છે. તેથી બે વચ્ચે સંયોગસંબંધ સંભવતો નથી.
પૂર્વપક્ષ:- અમે ક્રિયા-ક્રિયાવાન વચ્ચે સમવાયસંબંધ માન્ય છે. તેથી ઉપકાર અને ઉપકાર્ય વચ્ચે સમવાય સંબંધ છે.
ઉત્તરપક્ષ:- આ સમવાયને તમે એક, નિત્ય,અને વ્યાપક માન્યો છે. જે બે વસ્તુઓ દ્રવ્યાદિ વ્યવધાનના | કારણે પરસ્પરથી વિપ્રકર્ષ દૂર ય, ઇષ્ટ સંબંધમાટે અયોગ્ય-અસમર્થ હોય તે બે વસ્તુમાં પ્રત્યાસત્તિવિપ્રકર્ષના થી કારણે સંબંધ ન થાય. પણ સમવાય પોતે એવો વ્યાપક છે કે તે સંબંધથી સંબંધિત થવા માટે જગતની કોઈ હું
વસ્તુને પ્રત્યાત્તિવિપકર્ષની આપત્તિ નડતી નથી. તેથી આ સમવાય ક્રિયામાં તથા ઉપકાર્યવસ્તુ વિધ્ય છે { પર્વતઆદિ બધામાં તરૂપે રહી શકશે. તેથી ક્રિયાનો સંબંધ માત્ર ઉપકાર્યરૂપ નિયત સબંધી સાથે જોડવો
યોગ્ય નથી. તેથી ઉપકાર પણ બધા પર થશે. અથવા તો “તુષ્યત દુર્જન: આ ન્યાયથી કદાચ માની લો કે,
vi
nnnnn
કાવ્ય - ૫
દરજી 36)