________________
સ્થાપ્નમંજરી हे नाथ ! अयं-मल्लक्षणो जनस्तव गुणान्तरेभ्यः यथार्थवादव्यतिरिक्तेभ्योऽनन्यसाधारणशारीरलक्षणादिभ्यः આ પૃદયાજેવ-શ્રદ્ધાનુજેવા મિર્થન્ ? તવાય-સ્તુતિકરાયા 'તા (fe. દેશ. ૨/૨/૧૪) ચતુર્થી પૂર્વત્ર પર तु‘स्पृहेाप्यं वा' (सि. हे. श. २/२/२६) इति लक्षणा चतुर्थी । तव गुणान्तराण्यपि स्तोतुं स्पृहावानयं जन इति भावः।
ननु यदि गुणान्तरस्तुतावपि स्पृहयालुता तत्किं तान्यपि स्तोष्यति स उत नेति आशक्योत्तरार्धमाह - 'किन्तु' इति । 22 अभ्युपगमपूर्वकविशेषद्योतने निपातः। एकं= एकमेव यथार्थवाद यथावस्थितवस्तुतत्त्वप्रख्यापनाख्यं त्वदीयं गुणमयं जनो
विगाहतां = स्तुतिक्रियया समन्ताद् व्याप्नोतु । तस्मिन्नेकस्मिन्नपि हि गुणे वर्णिते तन्त्रान्तरीयदेवेभ्यो ( दैवतेभ्यो पाठा) वैशिष्ट्यख्यापनद्वारेण वस्तुतः सर्वगुणस्तवनसिद्धेः ॥ ___ अथ प्रस्तुतगुणस्तुतिः सम्यक्परीक्षाक्षमाणां 'दिव्यदृशामेवौचितीमञ्चति नाऽर्वादृशां, भवादृशामित्याशङ्का विशेषणद्वारेण निराकरोति । यतोऽयं जनःपरीक्षाविधिदुर्विदग्धः - अधिकृतगुणविशेषपरीक्षणविधौ दुर्विदग्धः, पण्डितंमन्यः इति यावत् । अयमाशयः यद्यपि जगद्गुरोर्यथार्थवादित्वगुणपरीक्षा मादृशां मतेरगोचरः, तथापि भक्तिश्रद्धातिशयात् तस्यामहमात्मानं विदग्धमिव मन्ये, इति । विशुद्धश्रद्धाभक्तिव्यक्तिमात्ररूपत्वात् स्तुतेः । ફતિ વૃતાર્થ / II
સમાધાન:- આ વ્યથાર્થવાદિપણું ગુણની સ્તવનાથી ભગવાન અન્ય દેવોથી વિશિષ્ટ છે. તેમ સિદ્ધ છું થાય છે. અને વાસ્તવમાં તેવી વિશિષ્ટતાની સિદ્ધિ દ્વારા ભગવાનના બધા જ ગુણોની સ્તવના સિદ્ધ થઈ છે જાય છે. તેથી બીજા ગુણો પણ ઉપેક્ષણીય બનતા નથી.
સ્તુતિમાં ભક્તિશ્રદ્ધાની મહત્તા શંકા:- પ્રસ્તુત ગુણસ્તુતિ કરવામાં તમે સાહસ કરી રહ્યા છો. કેમકે પરમાત્માના આ ગુણોની સ્તુતિ કરવાનું કાર્ય દિવ્યચક્ષુ કેવળજ્ઞાનવગેરે રૂપ વિશિષ્ટ જ્ઞાનવાળી વ્યક્તિ કરે એ જ યોગ્ય ગણાય, તમારા (કવિ) જેવા અગ્દષ્ટિસ્થૂળ-ટૂંકી બુદ્ધિવાળા પુરુષો આ કાર્ય કરે એ “શક્તિ વિનાનું સાહસ છે.'
સમાધાન:- અલબત્ત, આ કાર્ય ભગીરથ છે, અને મારા (કવિ) ગજાની બહારનું છે. છતાં પણ હું છું ગુણવિશેષની પરીક્ષાવિધિમાં મારી જાતને પંડિત માનું છું. અર્થાત આ બાબતમાં હું વિદ્વાન ન હોવા છતાં મારી જાતને વિદ્વાન તરીકે ખપાવવાની ચેષ્ટા કરું છું. તેથી અહીં ઉચિતતા–અનુચિતતા વિચારવાનો અવકાશ છું જ નથી. ..
તાત્પર્ય - જગદ્ગમાં રહેલા યથાર્થવાદિતાગુણની પરીક્ષા કરવી એ પોતાના જેવા અલ્પબુદ્ધિવાળા માટે અશકય કાર્ય છે અને પોતાની બુદ્ધિનો વિષય જ નથી. તેથી તેવી ચેષ્ટા કરવી એ ખોત દ્વારા સૂર્યના પ્રકાશની | પરીક્ષા કરવાની ચેષ્ટાની જેમ માત્ર હાસ્યાસ્પદ જ છે એમ કવિ સ્વીકારે છે. છતાં પણ પ્રભુ પ્રત્યેની અનન્ય જિ ભક્તિ અને શ્રદ્ધા હૃદયમાં રહેલા બહુમાનનો અતિરેક આ બેની અસર હેઠળ પોતે આ ગુણસ્તવન કાર્યમાં પંડિત છે એમ માનવાની ચેષ્ટા પોતે (કવિ)કરે છે. કેમકેવિશુદ્ધ આશંસા વગેરેથી રહિતની શ્રદ્ધા અને ભક્તિનું બહાર પ્રગટીકરણ હૈયાના શુભભાવોનો હોઠોથી બહાર આવિષ્કાર જ સ્તુતિ છે.
બીજા કાવ્યનો અર્થ અહીં પૂર્ણ થયો ...
htily
|. વિશદજ્ઞાનનાં H..
૨. ગૌવયં બનતે . :)
૩. સત્વજ્ઞાનામ્ | સ્તુતિમાં ભક્તિશવાની મહત્તા
છે