________________
::::::::::::::
સ્થામંજરી तत्र नैगमः सत्तालक्षणं महासामान्यम्, अवान्तरसामान्यानि च द्रव्यत्वगुणत्वकर्मत्वादीनि, तथान्त्यान् विशेषान् । सकलासाधारणरूपलक्षणान्, अवान्तरविशेषाश्चापेक्षया परस्पव्यावर्तनक्षमान् सामान्यादत्यन्तविनि ठितस्वरूपानभिप्रैति । इदं च स्वतन्त्रसामान्यविशेषवादे क्षुण्णमिति न पृथक्प्रयत्नः प्रवचनप्रसिद्धनिलयनप्रस्थकदृष्टान्तद्वर्यगम्यश्चायम्। | संग्रहस्तु अशेषविशेषतिरोधानद्वारेण सामान्यस्पतया विश्वमुपादत्ते । एतच्च सामान्यैकान्तवादे प्राक् प्रपञ्चितम्॥
व्यवहारस्त्वेवमाह यथा-लोकग्राह्यमेव वस्तु अस्तु, किमनया अदृष्टाव्यवह्रियमाणवस्तुपरिकल्पनकष्टपिष्टिकया । यदेव च लोकव्यवहारपथमवतरति तस्यैवानुग्राहकं प्रमाणमुपलभ्यते नेतरस्य । न हि सामान्यमनादिनिधनमेकं संग्रहाभिमतं प्रमाणभूमिः, तथानुभवाभावात् । सर्वस्य सर्वदर्शित्वप्रसङ्गाच्च । नापि विशेषाः परमाणुलक्षणाः क्षणक्षयिणः प्रमाणंगोचराः, तथाप्रवृत्तेरभावात् । तस्माद् इदमेव निखिललोकाबाधितं प्रमाणप्रसिद्ध कियत्कालभाविस्थूलतामाबिभ्राणमुदकाद्याहरणाद्यर्थक्रियानिवर्तनक्षमं घटादिकं वस्तुरूपं पारमार्थिकम् । पूर्वोत्तरकालभावितत्पर्यायपर्यालोचना पुनरज्यायसी, तत्र प्रमाणप्रसराभावात् । प्रमाणमन्तरेण विचारस्य कर्तुमशक्यत्वात् । अवस्तुत्वाच्च तेषां किं
ભિન્નતામાં હેત અને સર્વથા વિશેષાત્મક)(૪)અવાજરવિશેષ (પરદ્રવ્યાદિથી વ્યાવૃત્તિમાં હેત હેવાથી વિશેષ અને સમાનદ્રવ્યની અનુવૃત્તિમાં હેતુ હોવાથી કંઇક સામાન્યાત્મક, જેમકે ઘટવ પટવ.)નૈગમનય વસ્તુના આ ચારે પ્રકારના ધર્મોનો સ્વીકાર કરે છે. પરંતુ સામાન્ય અને વિશેષને પરસ્પરથી અત્યંત ભિન્ન માને છે. તથા સામાન્ય સ્વરૂપને સ્વીકારતી વખતે વિશેષને ગૌણ કરે છે. અને વિશેષ સ્વરૂપને સ્વીકારતી વખતે સામાન્ય સ્વરૂપને ગૌણ કરે છે. તેથી તે નય પ્રમાણના સ્વરૂપને પામી શકે નહિ. આનેગમનયના સ્વરૂપનો વિચાર ચૌદમાં કાવ્યમાં સામાન્ય-વિશેષની ચર્ચા વખતે કરવામાં આવ્યો છે. તથા આગમપ્રસિદ્ધ રહેઠાણ અને પ્રસ્થંકના દેટાંતથી સમજી શકાય તેવો છે તેથી તેનો અહીં વિશેષવિચાર કર્યો નથી.
(૨) સંગ્રહ:- સંગ્રહનય જગતની સર્વવસ્તુઓના સર્વવિશેષોને ગૌણ કરી તે સર્વ વસ્તુઓને માત્ર સામાન્યરૂપે જ જૂએ છે. આનયનો વિચાર પણ ચૌદમાં કાવ્યમાં સામાન્ય એકાત્તવાદનાવિચાર વખતે કરવામાં આવ્યો છે.
વ્યવહારનયનું સ્વરૂપ (૩) વ્યવહારનય માત્ર લોક–પ્રસિદ્ધ વસ્તુ અને વ્યવહારને જ સ્વીકારે છે. તે અષ્ટ અને લોકોમાં આ १. तत्र निलयनं वसनमित्यनान्तरम् । तद्दष्टान्तो यथा-केनचित् पृष्टः क्व वसति भवान् ? स प्राह लोके । तत्रापि जम्बूद्वीपे, तत्रापि भरतक्षेत्रे, तत्रापि मध्यखण्डे, तत्राप्येकस्मिन् जनपदे नगरे गृहे इत्यादीन् सर्वानपि विकल्पान् नैगम इच्छति ॥ प्रस्थको धान्यमानविशेषः। तद् दृष्टान्तो यथा-तद्योग्यं काष्ठं वृक्षावस्थायामपि तदनुकीर्तिकं स्कन्धे कृतं गृहमानीतमित्यादिसर्वास्वप्यवस्थासु नैगमः प्रस्थकमिच्छति । हरिभद्रीयावश्यकटिप्पणे नयाधिकारः ।। ૧. રહેઠાણદટાંત:-કોઇક બીજાને પૂછે તું કયાંરહેછે? આ સવાલના જવાબરૂપે ઘણા વિકલ્પો સંભવી શકે. જેમકે “હુલોકમાં રહુ છું. તેમાં પણ તિથ્વલોકમાં, તેમાં પણ જેબુદ્વીપમાં, તેમાં પણ ભરતક્ષેત્રમાં, તેમાં પણ દક્ષિણાર્ધમાં, તેમાં પણ મધ્યખંડમાં, તેમાં પણ ભારતદેશમાં, તેમાં પણ અમુક રાજયમાં, અમુક શહેરમાં, અમુક શેરીમાં, અમુક મકાનમાં, ઘરમાં ઇત્યાદિ. નૈગમન | આ બધા જવાબો ને સત્યરૂપે સ્વીકારે છે. (૨) પ્રસ્થકદેટાંત:-(પ્રસ્થક: ધાન્ય માપવાનું પાંચશેરના માપવાળું લાકડાનું ભાજન વિક વિશેષ) કોઈ સુથાર પ્રસ્થક બનાવવાના લાકડામાટે જંગલમાં વૃક્ષ કાપવા જતો ય, ત્યારે કોઈ પૂછે કે ક્યાં જાય છે? ત્યારે ? : ૪તે જવાબ આપે પ્રસ્થક લેવા જઈ રહ્યો છું. તો તૈગમનયને હિસાબે તે સત્ય છે. એ જ પ્રમાણે લાકડું કાપીને ઘરે લાવે વગેરે
બધી અવસ્થામાં આ જવાબ નૈગમને માન્ય છે. તો અમો વચ્ચે સ: નામ: જેના વિચારવાના ગમ =વિલ્પો એક નથી, પરંતુ :: અનેક છે. તેનંગમ. તેના બે ભેદ છે. શુદ્ધ અને અશુદ્ધ. વ્યવહરઆદિનયના ઝુકાવવાળો અને વિશેષ પર ઝોક આપનારનગમનય દર શુદ્ધ ગણાય છે. સંગ્રહ તરફી અને સામાન્યગ્રાહી ગમ અશુદ્ધ ગણાય છે. તેથી જ ઘણીવાર નૈગમનો સંગ્રહનય અને કાર વ્યવહારનયમાં સમાવેશ કરવામાં આવે છે.
વ્યવહારનયનું સ્વરૂપ
:: : 8303)