________________
જ્યાાઠમંજરી
प्राणधारणार्थेऽभिधीयते । तेषां च दशविधप्राणधारणाभावाद् अजीवत्वप्राप्तिः । सा च विरुद्धा। तस्मात् संसारिणो दशविधद्रव्यप्राणधारणाद् जीवाः सिद्धाश्च ज्ञानादिभावप्राणधारणाद् इति सिद्धम् । दुर्नयस्वरूपं चोत्तरकाव्ये વ્યાવ્યાયામઃ ॥ કૃતિ જાવ્યાર્થઃ ॥ ૨૭૫
*પ્રાણધારણ અર્થમાં ઉપયુક્ત થાય છે. અને જો પ્રાણ' શબ્દથી માત્ર દશપ્રકારના દ્રવ્યપ્રાણ (પાંચ ઇન્દ્રિય + ૩ બળ (મન–વચન–કાય)+ શ્ર્વાસોચ્છવાસ + આયુષ્ય) જ ઇષ્ટ હોય તો એ દશમાંથી એકપણ પ્રકારના પ્રાણનું ધારણ કરતાં ન હોવાથી સિદ્ધો અજીવ બની જાય, જે અનિષ્ટ છે. તેથી સંસારીઓ દશ પ્રકારના દ્રવ્યપ્રાણોને ધારણ કરતા હોવાથી જીવ છે, અને સિદ્ધો જ્ઞાનાદિભાવપ્રાણોને ધારણ કરતા હોવાથી જીવ છે. પરવાદીઓ દુર્નયના પ્રતિપાદનના વ્યસનરૂપતલવારથી સર્વજીવોના સમ્યજ્ઞાનરૂપભાવપ્રાણને હણે છે. તેથી હે ત્રિલોકનાથ!તેઓથી તું રક્ષણ કર !” એમ કવિનો આશય છે. દુર્રયના સ્વરૂપનું વર્ણન ઉત્તરના કાવ્યમાં કરવામાં આવશે. ॥ ૨૭ ||
१. 'जीव् प्राणधारणे' हैमधातुपारायणे भ्वादिगणे धा. ४६५ । २. पंचेन्द्रियाणि श्वासोच्छ्वासायुष्यमनोबलवचनबलशरीरबलानीति दश
द्रव्यप्राणाः ।
કાવ્ય-૨૭
298