________________
Y
:
:
:::::
દિકરી કરીદી
ચાલુષ્ઠમંજરી
કરી सामान्यविशेषाभ्यामपि सप्तभङ्ग्येव स्यात् । तथाहि । स्यात्सामान्यम्, स्याद् विशेषः,स्यादुभयम्, स्यादवक्तव्यम्, स्यात्सामान्यावक्तव्यम्, स्याद् विशेषावक्तव्यम्, स्यात्सामान्यविशेषावक्तव्यमिति । न चात्र विधिनिषेधप्रकारौ न स्त इति ।
वाच्यम्, सामान्यस्य विधिरूपत्वाद् विशेषस्य च व्यावृत्तिस्पतया निषेधात्मकत्वात् । अथवा प्रतिपक्षशब्दत्वाद् यदा । सामान्यस्य प्राधान्यं तदा तस्य विधिस्पता विशेषस्य च निषेधस्पता। यदा विशेषस्य पुरस्कारस्तदा तस्य विधिस्पता 3. इतरस्य च निषेधस्पता। एवं सर्वत्र योज्यम् । अतः सुष्ठुक्तं अनन्ता अपि सप्तभङ्ग्य एव संभवेयुरिति, प्रतिपर्याय 0 प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव संभवात्, तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात्, तस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्संदेहसमुत्पादात्, तस्यापि सप्तविधत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेरिति ॥
इयं च सप्तभङ्गो प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च । तत्र सकलादेशः प्रमाणवाक्यम् । तल्लक्षणं चेदम् -- प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्याद् अभेदोपचाराद् वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः । अस्यार्थः - कालादिभिरष्टाभिः कृत्वा यदभेदवृत्तेधर्मधर्मिणोरपृथग्भावस्य प्राधान्यं तस्मात्
સંયોગથી ઉત્પન્ન થાય છે. જ્યારે વસ્તુના નાસ્તિત્વસ્વરૂપને કહ્યા પછી અસ્તિત્વનાસ્તિત્વઉભયસ્વરૂપને એક સાથે કહેવાની ઇચ્છા થાય, ત્યારે વસ્તુ કથંચિત નથી જ અને કથંચિત્ અવક્તવ્ય જ છે.' એમ વિધાન કરાય છે. સાતમો વિકલ્પ ત્રીજા અને ચોથા વિ૫ના સંયોગથી પ્રગટે છે. જ્યારે વસ્તના અસ્તિત્વ અને નાસ્તિત્વ સ્વરૂપને ક્રમશ: કહ્યા પછી એકસાથે કહેવાની ઇચ્છા થાય ત્યારે વસ્તુ કથંચિત છે જ, કથંચિત નથી જ અને કથંચિત અવક્તવ્ય જ છે. એમ પ્રદર્શિત કરાય છે.)
- અનંતી સપ્તભંગીઓ શંકા:-દરેક વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા ધર્મો અનન્સ છે. વિધાન કરાતા ધર્મો અસ્તિત્વ સંબંધથી અને નિષિદ્ધ કરાએલા ધર્મોનાસ્તિત્વસંબંધથી તે વસ્તુના ધર્મો તરીકે ગણાય છે.) આમ વસ્તગત ધર્મો અનન્સ હોવાથી તે અનન્તભંગી થઇ શકે છે, તેને બદલે દરેક વસ્તુમાં સપ્તભંગી જ દર્શાવવી બરાબર નથી.
સમાધાન :- વસ્તુગત દરેક પર્યાયો અંગે વિધિનિષેધદ્વારા સપ્તભંગી બની શકે છે. અને વસ્તુનાં પર્યાયો અનન્ત છે. તેથી દરેક વસ્તુમાં અનન્તી સપ્તભંગી બની શકે છે. જેમ અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મની સપ્તભંગી દર્શાવી, તેમ સામાન્ય અને વિશેષની સપ્તભંગી પણ બની શકે છે. જે આ પ્રમાણે છે– વસ્તુ (૧) કથંચિત સામાન્યરૂપ જ છે . (૨) કથંચિત વિશેષરૂપે જ છે. (૩) કથંચિત સામાન્યાત્મક છે. કથંચિત વિશેષાત્મક છે. (૪) કથંચિત અવકતવ્ય છે. (૫) કથંચિત સામાન્યાત્મક અને કથંચિત અવક્તવ્ય છે. (૬) કથંચિત વિશેષરૂપ છે અને કથંચિત અવક્તવ્ય છે. (૭) કથંચિત સામાન્યાત્મક છે. કથંચિત વિશેષાત્મક છે અને કથંચિત અવક્તવ્ય છે.
શંકા:- આ સપ્તભંગી વિધિ અને નિષેધ પ્રકારને આશ્રયીને થઈ નથી. તેથી તમે પૂર્વે દર્શાવ્યું કે વિધિ અને નિષેધદ્વારા અનંત સપ્તભંગી થાય છે. તે અસંગત છે. ૧. અર્હ એ ખ્યાલ રાખવો જોઇએ કે, પરસ્પર બે વિરૂદ્ધ ધર્મો દ્વારા જ આ સપ્તભંગી બની શકે, જે તે ધર્મો પરસ્પર વિરૂદ્ધ | ન હોય, તો સપ્તભંગી બની ન શકે. કેમકે તે બન્નેને સ્વ-સ્વનાં વિધિનિષેધ વખતે પરની અપેક્ષા હોતી નથી. જેમકે અસ્તિત્વ અને સામાન્ય આ બે ધર્મો દ્વારા સપ્તભંગીન બની શકે. કેમકે અસ્તિત્વનાવિધિનિષેધને સામાન્યનાવિધિનિષેધ સાથે સંબંધ નથી, પરંતુ નાસ્તિત્વના વિધિનિષેધ સાથે સંબંધ છે. વળી બે વિરૂદ્ધધર્મો થી બનાવેલી સપ્તભંગી વસ્તુને સર્વીશે વ્યાપ્ત થાય છે. અવિરૂદ્ધધર્મથી બનાવેલી સપ્તભંગી સર્વશે વ્યાપ્ત ન બને, જેમ કે સ્યા સામાન્ય અસ્તિત્વઉભય' એવો ત્રીજો વિકલ્પ વસ્તુના વિશેષાત્મક ધર્મને સ્પર્શતો નથી. ક્યારે સાદ સામાન્ય વિશેષ ઉભય' એવો ત્રીજો વિકલ્પ વસ્તુને સર્વાશે વ્યાપ્ત બને. હ કેમકે વસ્તુના સર્વ ધર્મોનો “સામાન્ય કે વિશેષ' અંશમાં સમાવેશ થઈ જાય છે. જે ધર્મો સામાન્ય, નથી, તે બધા વિશેષરૂપે
ર૪:::::::::::::wwા
અનંતી સપ્તભંગીઓ
275)