________________
૪ : :::: A
B . . . . . ક્યાકુકમેજરી. : : - - तत्र यत्तावदुक्तम्, प्रमातुः प्रत्यक्षेण न सिद्धिः, इन्द्रियगोचरातिक्रान्तत्वादिति, तत्सिद्धसाधनम् । यत्पुनः अहंप्रत्ययेन । तस्य मानसप्रत्यक्षत्वमनैकान्तिकमित्युक्तम् तदसिद्धम् । 'अहं सुखी' 'अहं दुःखी' इति अन्तर्मुखस्य प्रत्ययस्य आत्मालंबनतयैवोपपत्तेः । तथा चाहुः- “सुखादि चेत्यमानं हि स्वतन्त्रं नानुभूयते। मतुबर्थानुवेधात्तु सिद्धं ग्रहणमात्मनः॥ इदं सुखमिति ज्ञानं दृश्यते न घटादिवत् । अहं सुखीति तु ज्ञप्तिरात्मनोऽपि प्रकाशिका ॥" यत्पुनः ‘अहं गौरः अहं श्यामः' इत्यादिबहिर्मखः प्रत्ययः स खल्वात्मोपकारकत्वेन लक्षणयो शरीरे प्रयुज्यते । यथा प्रियभत्येऽहमितिव्यपदेशः॥ __ यच्च अहं प्रत्ययस्य कादाचित्कत्वम् तत्रेयं वासना । आत्मा तावदुपयोगलक्षणः । स च साकारानाकारो|पयोगयोरन्यतरस्मिन्नियमेनोपयुक्त एव भवति । अहंप्रत्ययोऽपि चोपयोगविशेष एव । तस्य च कर्मक्षयोपशमवैचित्र्यात् इन्द्रियानिन्द्रियालोकविषयादिनिमित्तसव्यपेक्षतया प्रवर्तमानस्य कादाचित्कत्वमुपपन्नमेव । यथा बीजं सत्यामप्यकुरोपजननशक्तौ पृथिव्युदकादिसहकारिकारणकलापसमवहितमेवाड्कुरं जनयति, नान्यथा । न चैतावता तस्याङकुरोत्पादने कादाचित्केऽपि तदुत्पादनशक्तिरपि कादाचित्को, तस्याः कथंचिन्नित्यत्वात् । एवमात्मनः सदा सन्निहितत्वेऽप्यहं प्रत्ययस्य कादाचित्कत्वम् ॥ “સુખ વગેરેનો જે અનુભવ થાય છે તે આત્મા વિના સ્વતંત્રરૂપે થતો નથી. પરંતુ ત્યારે “હું સુખી છું એવો જ અનુભવ થાય છે. આમ મનુસ્વામિતાદર્શકઅર્થનો અનુવેધ હોવાથી આત્માનું ગ્રહણ સિદ્ધ થાય છે. સખી શબ્દમાં મતુવ (સ્વામિતાદર્શક) ઇન પ્રત્યય લાગ્યો છે. આ શબ્દની વ્યુત્પત્તિ (“નુઉમ0 મિવા ગરિત ત સુd") માં મચ-અશ્મિન પદથી આત્માનું જ્ઞાન થાય છે.) (૧) જેમ ઘવે દેખાય છે તેમ “આ સંખ' એવું જ્ઞાન દેખાતું નથી. હું સુખી' એવી જ્ઞાનક્રિયા સુખની સાથે આત્માનો પણ પ્રકાશ કરે છે (૨) " તથા શરીરને આશ્રયીને થતાં “હું ગોરો “હું કાળો ઈત્યાદિપ્રત્યયોમાં કારણ આ છે–સુખદુ:ખાદિનાં અનુભવ કરવામાં સહકારી થવા દ્વારા શરીર આત્મા પર ઉપકાર કરે છે. આ ઉપકારને કારણે આત્માને શરીર પ્રત્યે અનન્યમમત્વભાવ ઉત્પન્ન થાય છે. અને હું શબ્દથી લક્ષણોદ્વારા શરીરનો નિર્દેશ કરે છે. જેમકે અત્યંતવાલા નોકરનો હું પદથી નિર્દેશ થાય છે. (શબ્દમાં શક્તિ, અને લક્ષણા એ બે સમ્બન્ધ છે. શક્તિસમ્બન્ધથી શબ્દ મુખાર્થનો બોધ કરાવે છે. પરંતુ જયારે તે શબ્દદ્વારા મુખ્યાર્થનો બોધ કરવામાં બાધ આવતો હેય, ત્યારે રૂઢિ કે પ્રયોજનને અપેક્ષીને અન્ય સુઘટઅર્થનો બોધ કરાવવા લક્ષણા સમ્બન્ધનો ઉપયોગ કરાય છે)
અહં પ્રત્યાયના કદાચિત્વની ઉપપત્તિ અહં પ્રત્યય કદાચિત્ક હેવામાં આ કારણ છે •ઉપયોગ આત્માનું લક્ષણ (=સ્વરૂપ)છે. આ ઉપયોગ, બે પ્રકારે છે. (૧) સાકાર અને (૨) નિરાકાર. આત્મા હંમેશા આ બેમાંથી એક ઉપયોગમાં વર્તતો હોય છે. “અહપ્રત્યય પણ જ્ઞાનરૂપ લેવાથી ઉપયોગરૂપ જ છે. આ ઉપયોગ કર્મનાલયોપશમની વિચિત્રતાથી ઇન્દ્રિય,
મન, આલોક =પ્રકાશ)વિષયવગેરેનિમિત્તોને અપેક્ષીને પ્રવર્તે છે. તેથી તે ઉપયોગ કદાચિત્કયતે યુક્તિયુક્ત હું જ છે. બીજમાં અંકુરને ઉત્પન્ન કરવાની શક્તિ હોવા છતાં પૃથ્વી, પાણી વગેરે સહકારીકારણોની હાજરીમાં દિ જ બીજ અંકુરને ઉત્પન્ન કરે છે, અન્યથા નહિ. આમ બીજમાંથી અંકૂરનું ઉત્પાદન કદાચિત્ક હોવા છતાં તેની ફિ8
ઉત્પાદનશક્તિને કદાચિત્કકહી ન શકાય. કેમકે બીજથી કથંચિત અભિન્ન લેવાથી તે શક્તિ પણ કથંચિત નિત્ય છે છે. આ જ પ્રમાણે આત્મા હંમેશા સમીપસ્થ લેવા છતાં અહં” પ્રત્યય કાદાચિત્ય હેય ને અનુ૫૫ન્ન નથી. હા! અપ્રત્યયજનકશક્તિ કથંચિત નિત્ય છે. જે શક્તિની વ્યક્તિ ( પ્રગટીકરણ) સહકારીને સાપેક્ષ હેય, શક્તિ નિત્ય છે, १. न्यायमंजर्याम् । २. मख्यार्थबाधे तद्योगे रूढितोऽथ प्रयोजनात् । अन्योर्थो लक्ष्यते यत्सा लक्षणारोपिता क्रिया । - काव्यप्रकाशे मम्मटः। ३. बाह्याभ्यन्तरहेतद्वयसन्निधाने यथासंभवमुपलब्धश्चैतन्यानुविधायी परिणामः उपयोगः । राजवार्तिके ।।
:::::::::::: ::::::::::::
કાવ્ય-૧૭
ત ક :::: 224)
W
::
:::::::::::