________________
૪
:
::::
*
ચાકુટમેરી " अपि च विशेषाणां व्यावृत्तिप्रत्ययहेतुत्वं लक्षणम्। किन्तु व्यावृत्तिप्रत्यय एव विचार्यमाणो न घटते । व्यावृत्तिर्हि विवक्षितपदार्थे इतरपदार्थप्रतिषेधः । विवक्षितपदार्थश्च स्वस्वरूपव्यवस्थापनमात्रपर्यवसायी, कथं पदार्थान्तरप्रतिषेधे प्रगल्भते ? न च स्वस्पसत्त्वादन्यत् तत्र किमपि, येन तन्निषेधः प्रवर्तते । तत्र च व्यावृत्तौ क्रियमाणायां स्वात्मव्यतिरिक्ता विश्वत्रयवर्तिनोऽतीतवर्तमानानागताः पदार्थास्तस्माद् व्यावर्तनीयाः । ते च नाज्ञातस्वरूपा व्यावर्तयितुं शक्याः । ततश्चैकस्यापि विशेषस्य परिज्ञाने प्रमातुः सर्वज्ञत्वं स्यात् । न चैतत्प्रातीतिकं यौक्तिकं वा । व्यावृत्तिस्तु निषेधः । स चाभावरूपत्वात् तुच्छः कथं प्रतीतिगोचरमञ्चति खपुष्पवत् ॥ | तथा येभ्यो व्यावृत्तिः ते सद्रूपा असद्रूपा वा ? असद्रूपाश्चेत् ? तर्हि खरविषाणात् किं न व्यावृत्तिः ? सद्रूपाश्चेत् ? । सामान्यमेव । या चेयं व्यावृत्तिर्विशेषैः क्रियते सा सर्वासु विशेषव्यक्तिष्वेका अनेका वा ? अनेका चेत् ? तस्या अपि विशेषत्वापत्तिः, अनेकरूपत्वैकजीवितत्वाद् विशेषाणाम् । ततश्च तस्या अपि विशेषत्वान्यथानुपपत्तेावृत्त्या भाव्यम्। व्यावृत्तेरपि च व्यावृत्तौ विशेषाणामभाव एव स्यात् । तत्स्वस्पभूताया व्यावृत्तेः प्रतिषिद्धत्वात्; अनवस्थापाताच्च । एका चेत् ? सामान्यमेव संज्ञान्तरेण प्रतिपन्नं स्यात्, अनुवृत्तिप्रत्ययलक्षणाव्यभिचारात् । किञ्च, अमी विशेषाः सामान्याद् भिन्ना अभिन्ना वा ? भिन्नाश्चेत् ? मण्डूकजटाभारानुकाराः। अभिन्नाश्चेत् ? तदेव तत्स्वरूपवत्। इति सामान्यैकान्तवादः॥
વ્યાવૃત્તિ સ્વરૂપ અઘટમાન એક પદાર્થમાં બીજા પદાર્થનો નિષેધ જ તે પદાર્થની વ્યાવૃત્તિ (=ભેદ)કહેવાય છે. જેમ કે ઘટ એ પટનથી એવો નિષેધ ઘટની પટથી વ્યાવૃતિરૂપ છે. અને પટથી ઘટ વ્યાવૃત્ત = ભિન્ન કહેવાય છે. “આવી વ્યાવૃત્તિનાં જ્ઞાનમાં હતા એ વિશેષનાં લક્ષણ તરીકે અભિમત છે. પણ વિચાર કરતા અહીં વ્યાવૃત્તિપ્રત્યય (વ્યાવૃત્તિનું જ્ઞાન)જ ઘટતો નથી. કેમકે વિવક્ષિત પદાર્થ પોતાનાં સ્વરૂપની માત્ર વ્યવસ્થા કરવા જ સમર્થ છે. તેઓ સ્વમાં શું અન્યનો પ્રતિષેધ કરવા માટે કેવી રીતે સમર્થ બને ? વળી તે પદાર્થમાં સ્વસ્વરૂપ સિવાય બીજુ કંઈ વિદ્યમાન પણ નથી, કે જેનાથી તે બીજાનાં પ્રતિષેધમાં પ્રવર્તે. વળી વ્યાવૃત્તિ કોની કરાય છે? સ્વથી ભિન્ન ત્રિજગતવર્તી ભૂત, વર્તમાન અને ભાવીનાં સઘળાય પદાર્થોનો બંધ થયા વિના તો તેઓથી વ્યાવૃત્તિ થઈ શકે જ નહિ કેમકે એકપણ વિશેષનો બોધ કરવા તેનાથી ભિન્ન એવા ત્રિજગતવર્તી સૈકાળિક સર્વ વસ્તના સ્વરૂપનો બોધ કરવો જોઈએ. અને તો જ તેઓથી યથાર્થરૂપે વ્યાવૃત્તિ થઈ શકે. તેથી એક પણ વિશેષનું જ્ઞાન થાય, તો પ્રમાતા વાસ્તવમાં સર્વજ્ઞ બની જાય. પરંતુ આ પ્રતીતિસિદ્ધ કે યુક્તિસિદ્ધ નથી. વળી વ્યાવૃત્તિ નિષેધરૂપ લેવાથી અભાવરૂપ છે. અને અભાવ તુચ્છરૂપ (=અત્યંત અસત્ છે. તેથી વ્યાવૃત્તિ ખપુષ્પની જેમ પ્રતીતિનો વિષય બની ન શકે.
વળી જેઓથી આવ્યાવૃત્તિ કરવામાં આવે છે, તેઓ સત છેકે અસત છે? જો અસત યા તો ખરવિષાણથી હું પણ વ્યાવૃત્તિ કેમ નથી થતી? કેમકે તે પણ સમાનતયાઅસત છે.(તથા અસતવસ્તુનો અભાવ પણ અસિદ્ધ(અસત)
હેય છે. અર્થાત જે પોતે જ્ઞાનનો વિષય ન બને, તેનો અભાવ પણ જ્ઞાનનો વિષય બની ન શકે. તેથી અસતવસ્તુથી વ્યાવૃત્તિ પર પણ ખપુષ્પની જેમ અસત છે.) જો તેઓ સત ય, તો તેઓ વ્યાવૃત્તિરૂપ નથી પણ સામાન્યરૂપ જ છે. કેમકે
સત્તા એ સામાન્યનું જ સ્વરૂપ છે. કિંચ, વિશેષોદ્વારા જે આ વ્યાવૃત્તિ કરાય છે, તે વ્યાવૃત્તિ દરેક વિશેષ છે વ્યક્તિઓમાં એક જ છે કે ભિન્ન-ભિન્ન અનેક છે? જો આ વ્યાવૃત્તિઓ અનેક હેય, તો વ્યાવૃત્તિઓ પણ
વિશેષ થઈ જશે. કારણ કે અનેકપણું વિશેષનું સ્વરૂપ છે. આમ જો વ્યાવૃત્તિ પોતે વિશેષરૂપ થશે, તે તેની પણ દર
ડી .
:
:
:
:::
:
:
:
:
:
કાવ્ય -૧૪.
-::::::::::::::::::::::::
::::::::::::::::::::
162)