________________
NNNN
ચાહુકમંજરી
કરી किं कुर्वन्नित्याह। परमर्म भिन्दन् - जातावेकवचनप्रयोगात् परमर्माणि व्यथयन्। “बहुभिरात्मप्रदेशैरधिष्ठिता देहावयवा मर्माणि" इति पारिभाषिकी संज्ञा। तत उपचारात् साध्यस्वतत्त्वसाधनाव्यभिचारितया प्राणभूतः साधनोपन्यासोऽपि मर्मेव मर्म । कस्मात् तद्भिन्दन् ? मायोपदेशाद्धेतोः, माया परवञ्चनम्, तस्या उपदेशः छलजातिनिग्रहस्थानलक्षणपदार्थत्रयप्ररूपणद्वारेण शिष्येभ्यः प्रतिपादनं, तस्मात् “गुणादस्त्रियां न वा" इत्यनेन हेतौ तृतीयाप्रसङ्गे पञ्चमी । कस्मिन् विषये मायामयमुपदिष्टवान् इत्याह। अस्मिन् प्रत्यक्षोपलक्ष्यमाणे, जने-तत्त्वातत्त्वविमर्शबहिर्मुखतया प्राकृतप्राये लोके। कथम्भूते, स्वयम् आत्मना परोपदेशनिरपेक्षमेव,विवादग्रहिले-विरूद्धः-परस्परलक्ष्यीकृतपक्षाधिक्षेपदक्षः, वादो वचनोपन्यासो विवादः। तथाच भगवान् हरिभद्रसूरि:- "लब्धिख्यात्यर्थिना तु स्याद् दुःस्थितेनामहात्मना। छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः"॥ तेन ग्रहिल इव-ग्रहगृहीत इव। तत्र यथा ग्रहाद्यपस्मारपरवशः पुरुषो यत्किञ्चनप्रलापी स्याद् एवमयमपि जन इति भावः । तथा, वितण्डा-प्रतिपक्षस्थापनाहीनं वाक्यम्। वितण्डयते आहन्यतेऽनया प्रतिपक्षसाधनमिति व्युत्पत्तेः। “अभ्युपेत्य पक्षं यो न स्थापयति स वैतण्डिक इत्युच्यते" इति न्यायवार्तिकम्। वस्तुतस्त्वपरामृष्टतत्त्वातत्त्वविचारं मौखयं वितण्डा। तत्र यत्पाण्डित्यम् अविकलं कौशलं, तेन कण्डूलं मुखं -लपनं यस्य स तथा तस्मिन्। कण्डू-खर्जूः, कण्डूरस्यास्तीति कण्डूलम्, सिध्मादित्वाद् मत्वर्थीयो लप्रत्ययः । यथा किलान्तरुत्पन्नकृमिकुलजनितां कण्डूतिं निरोद्धुमपारयन् पुरुषो व्याकुलतां कलयति, एवं तन्मुखमपि वितण्डापाण्डित्येनासंबद्धप्रलापचापलमाकलयत् कण्डूलमित्युपचर्यते ॥ સામાન્ય લોકો તત્તાતત્વની વિચારણામાં અકુશળ છે. અને છતાં વિવાદ (
વિદ્ધ એકબીજાના સિદ્ધાંતને ઉડાડવાને વાદવિવાદ) કરવામાં સ્વત: જ કુશળ છે. તેમાં પોપદેશની જરૂર પડતી નથી. જેમ ગ્રહવગેરેના આવેશથી આદમી ફાવે તેમ પ્રલાપ કરતો હોય છે, તેમ “વિવાદ ગ્રહથી ગ્રસિત આ લોકો બેફામ બોલવામાં પાવરધા છે. યોગાચાર્ય શ્રીહરિભદ્રસૂરિમહારાજે અષ્ટક પ્રકરણમાં વિવાદનું આ સ્વરૂપે દર્શાવ્યું છે. -
લાભ અને ખ્યાતિ માટે દુઃસ્થિત અને તુચ્છમનોવૃત્તિવાળા લોકો છળ અને જાતિ આગળ કરી જે વાદ કરે તે વિવાદ કહેવાય.” વળી આ લોકો વિદ્ધમાં નિષ્ણાત છે. (વિતથ્વ-પ્રતિપક્ષનો હતું જેનાથી ઊડાડવામાં આવે. ન્યાયવાર્તિકમાં કહ્યું છે કે “જે વાદી પોતાના કોઈ પક્ષનો સ્વીકાર કરી તેની સ્થાપના ન કરે – માત્ર બીજાના હેતને તોડવા જ ઉદ્યત થાય-તે વૈતથ્વિક કહેવાય.)અને વારંવાર વિતડા કરવાની ખંજવાળ થી પીડિત મુખવાળા છે. અર્થાત આ લોકોને વારંવાર વિત...કરવાની ટેવ છે. આતિથ્વતન્તાતત્ત્વનો વિચાર કર્યા વિનાની વાચાળતારૂપ છે. કાવ્યમાં કડૂ (ખરજવું)ને મવર્ગીય લ' પ્રત્યય લાગ્યો છે. જેમ શરીરમાં થયેલાં કૃમિઓએ ઊભી કરેલી ખરજવાની પીડામાં ખરજ રોકી શકાતી નથી. અને જયાં સુધી ખંજવાળો નહિ ત્યાં સુધી વ્યાકૂળતા રહે છે. તેમ લોકોની પણ વિતથ્ય પંડિતાઈથી અસંબદ્ધ પ્રલાપની ચપળતા એવી છે કે, લોકોને વિતરડા કર્યા વિના ચેન પડતું નથી. જાણે કે લોકોના મુખનેવિતમ્બ-ખરજન થઈ હેય! તેમ ભાસે છે. તેથી ઉપચારથી મુખને કડૂલ કી શકાય.
આમ સ્વેચ્છાથી જ વૈચ્છિક લોકો પોતાના અભિમતની સ્થાપનામાં ઉત્સુક છે. તેમાં તેઓના પરમાણ પુરુષે બીજાને ઠગવાની કળાવાળા કપેલા વચનોને ઉપદેશ તેઓને સહાય કરનાર બનતા હોવાથી સ્વત: જ જાજવલ્યમાન જવાળાઓથી યુક્ત અગ્નિમાં ઘીની આહુત દેવા સમાન છે. તેથી ભવાભિનંદી (સંસારઆસક્ત)
વાદીઓએ જ ગૌતમ મુનિના આવા ઉપદેશને મુનિની કરુણા તરીકે લેખાવ્યો છે. એ લોકોએ કહ્યું જ છે કે આ છેબકુતર્કનાં અંશને શિખીને શિક્ષિત થયેલાં તથા તેનાથી જ વાચાળ મુખવાળા થયેલાં અને વિપ્નનાં થી . હૈમણૂ. ૨-૨-૭૭ II ૨. કદ ૨૨-૪ II રૂ. ૩ોતવિરચિતન્યાયવર્તિ ૬-૧-૨ //
કાવ્ય-૧૦
wwwwwwwwwww
જી
112