________________
નties સ્થાપ્નાદમંજરી - . . . .
. अनुवृत्तिप्रत्ययाभावाद् न सामान्यादित्रये सत्तायोग इति चेत् ? न । तत्राप्यनुवृत्तिप्रत्ययस्यानिवार्यत्वात्। पृथिवीत्व/ गोत्वघटत्वादिसामान्येषु सामान्यं सामान्यमिति; विशेषेष्वपि बहुत्वाद् अयमपि विशेषोऽयमपि विशेष इति; समवाये च प्रागुक्तयुक्त्या तत्तदवच्छेदकभेदादेकाकारप्रतीतेरनुभवात्॥ स्वरूपसत्त्वसाधर्येण सत्ताध्यारोपात् सामान्या- दिष्वपि सत्सदित्यनुगम इति चेत् ? तर्हि मिथ्याप्रत्ययोऽयमापद्यते । अथ भिन्नस्वभावेष्वेकानुगमो मिथ्यैवेति चेत् ? द्रव्यादिष्वपि सत्ताध्यारोपकृत एवास्तु प्रत्ययानुगमः। नैवं। असति मुख्येऽध्यारोपस्यासम्भवाद्। द्रव्यादिषु मुख्योऽयमनुगतः प्रत्ययः, सामान्यादिषु तु गौण इति चेत् ? न । विपर्ययस्यापि शक्यकल्पनत्वात्। सामान्यादिषु बाधकसम्भवाद् न એવો અનુગમ થાય છે.
ઉત્તરપલ - આનો ભાવ એ આવ્યો કે, સામાન્યાદિમાં સત્તા ઉપચારથી છે, વાસ્તવમાં નથી. અને તેથી જ સત્તાના નિમિત્તે થતી “સ' બુદ્ધિ પણ મિથ્યા છે.
પૂર્વપક્ષ:- સામાન્ય વગેરે દ્રવ્યાદિથી ભિન્ન સ્વભાવવાળા છે. અને ભિન્નસ્વભાવવાળાઓમાં “સ ! એવી સમાન બુદ્ધિ મિથ્યા જ હેય..
ઉત્તરપલ :- જો ભિન્નસ્વભાવવાળા પદાર્થમાં સમાન અનુગમ મિથ્યા હેય, તો દ્રવ્ય, ગુણ અને કર્મ પણ પરસ્પર ભિન્નસ્વભાવવાળા છે. અરે! દ્રવ્યમાં પણ પૃથ્વી વગેરે દ્રવ્યો પરસ્પર ભિન્નસ્વભાવવાળા છે. અને સત્તા અધ્યારોપથી જ છે. તેથી તેઓમાં પણ “સત' બુદ્ધિ ઔપચારિક છે. અર્થાત વાસ્તવમાં મિથ્યા
પૂર્વપક્ષ - એમ નથી. જો કયાંય મુખ્યરૂપે અનુગત પ્રત્યય ન થતો હોય, તો તેનો બીજો અધ્યારોપ પણ થઈ શકે નહીં. કેમકે મુખ્યની ગેરહાજરીમાં અધ્યારોપ પણ અસંભવિત છે. આમ કો કાં તો મુખ્યરૂપે અનુગતપ્રત્યય અને સત્તાનો સ્વીકાર કરવો જરૂરી છે. દ્રવ્યાદિમાં અનુગતપ્રત્યય બધાને સ્વસંવેદનસિદ્ધ છે. તેથી દ્રવ્યાદિમાં આ અનુગત પ્રત્યય મુખ્યરૂપે છે. અને સામાન્યાદિમાં ગૌણરૂપે છે.
ઉત્તરપલ :- નહિ આથી વિપરીતકલ્પના પણ શકય છે. સામાન્યાદિમાં પણ અનુગતપ્રત્યય અનુભવસિદ્ધ હોવાથી સામાન્યાદિમાં મુખ્યરૂપે અનુગતપ્રત્યય અને સત્તા છે, જયારે દ્રવ્યાદિમાં ગૌણરૂપે છે.! આમ વિપરીતકલ્પના થતી રોકવા સમર્થ કોઇ વિનિગમકનિયામક નથી.
સામાન્યાદિમાં સત્તા કલ્પવામાં બાધકાભાવ પૂર્વપક્ષ:- સામાન્યાદિમાં મુખ્યરૂપે સત્તા માનવામાં બાધકોવાથી ત્યાં મુખ્ય અનુગતપ્રત્યય કલ્પી શકાય નહિ. શંકા:- તે બાધકો કયા છે? સમાધાન :- તે બાધકો આ પ્રમાણે છે. સામાન્યમાં સત્તા માનવામાં અનવસ્થા છે. વિશેષમાં સત્તારૂપસામાન્ય માનવામાં સ્વરૂ૫હાનિદોષ છે. સમવાયમાં સત્તામાટે સંબંધાન્તરનો અભાવ છે. આ બધા બાધકો છે. અને તેઓ જ સામાન્યાદિમાં મુખ્યરૂપે અનુગતપ્રત્યયને અટકાવનાર નિયામકો
ઉત્તરપલ - જો સામાન્યમાં સત્તા માનવામાં અનવસ્થા હોય, તો દ્રવ્યાદિમાં પણ સત્તા માનવામાં અનવસ્થા આવશે. કેમ કે સામાન્યાદિની જેમ સ્વરૂપ સત્તા તો દ્રવ્યાદિમાં પણ પહેલેથી જ હજર છે. અર્થાત જ સ્વરૂપસત સામાન્યમાં સત્તા (સામાન્ય)માનવામાં, તે સત્તામાં પણ સામાન્ય, તેમાં પણ સામાન્ય એમ અનવસ્થાદોષ હોય, તો દ્રવ્યાદિ પણ સ્વરૂપસત છે જ. તેથી આ સ્વરૂપસત દ્રવ્યાદિમાં ઈતર સત્તારૂપ સામાન્ય છે માનવામાં તેમાં પણ સામાન્ય ઈત્યાદિરૂપ અનવસ્થાદોષ તલ્યરૂપે આવશે જ. અથવા જો સ્વરૂપસત દ્રવ્યમાં દૂ દિકરી સામાન્યાદિમાં સત્તા કલ્પવામાં બાધકાભાવ
8 83)