________________
:
સ્થાપ્નામંજરી __ अत्यन्तव्यावृत्तानां पिण्डानां यतः कारणाद् अन्योऽन्यस्वरूपानुगमः प्रतीयते, तदनुवृत्तिप्रत्ययहेतुः सामान्यम् । तच्च # द्विविधं परमपरं च । तत्र परं सत्ता भावो महासामान्यमिति चोच्यते, द्रव्यत्वाद्यवान्तरसामान्यापेक्षया महाविषयत्वात्।।
अपरसामान्यं च द्रव्यत्वादि। एतच्च सामान्यविशेष इत्यपि व्यपदिश्यते। तथाहि - द्रव्यत्वं नवसु द्रव्येषु वर्तमानत्वात् ।
सामान्यम् गुणकर्मभ्यो व्यावृत्तत्वाद् विशेषः । ततः कर्मधारये सामान्यविशेष इति । एवं द्रव्यत्वाद्यपेक्षया । 2 पृथिवीत्वादिकमपरं, तदपेक्षया घटत्वादिकम्, एवं चतुर्विंशतौ गुणेषु वृत्तेर्गुणत्वं सामान्यम्, द्रव्यकर्मभ्यो व्यावृत्तेश्च विशेषः।
एवं गुणत्वापेक्षया रूपत्वादिकं, तदपेक्षया नीलत्वादिकम्। एवं पञ्चस कर्मस वर्तनात् कर्मत्वं सामान्यम. द्रव्यगणेभ्यो व्यावृत्तत्वाद् विशेषः। एवं कर्मत्वापेक्षया उत्क्षेपणत्वादिकं ज्ञेयम् । નવ નવ દ્રવ્યમાં પૃથ્વી વગેરે ચાર પરમાણુરૂપે નિત્ય તથા ચણક વગેરેરૂપે અનિત્ય છે. જ્યારે બાકીના પાંચ દ્રવ્યો નિત્ય છે. દ્રવ્યત્વ જાતિ આ નવમાં સમવેત છે. તેથી આ નવ જ દ્રવ્ય છે. પૃથ્વીવવગેરે જાતિના યોગથી પૃથ્વી વગેરે વ્યપદેશ થાય છે. આદ્રવ્યત્વજાતિ દ્રવ્યનો ગણ કર્મ વગેરેથી ભેદ પાડે છે. પૃથ્વીતવગેરે જાતિ દ્રવ્યમાં જ પૃથ્વીનો જળવગેરેથી ભેદ દર્શાવે છે. આકાશ દિશા કાળ આ ત્રણ એક જ હોઈ તેમાં જાતિ નથી. અનાદિકાલથી આકાશાદિશબ્દના વાચ્ય તરીકે જ તેઓ ઈષ્ટ છે.) ગુણ ૨૪.| (૧)રૂપ, (૨)રસ, (૩)ગધ, (૪)સ્પર્શ, (૫) સંખ્યા, (૬)પરિમાણ, (૭)પૃથકત્વ, (૮)સંયોગ, (૯)વિભાગ, (૧૦) પરત્વ, (૧૧)અપરત્વ, (૧૨)બુદ્ધિ, (૧૩)સુખ, (૧૪)દુ:ખ, (૧૫) ઇચ્છા, (૧૬)ષ અને (૧૭)પ્રયત્ન. સૂત્રમાં આ સત્તરને સાક્ષાત દર્શાવ્યા છે. અને સૂત્રમાં જે ચ મુકો છે. તેનાથી બીજા સાત ગુણો સંગૃહીત છું થાય છે તે આ (૧)દ્રવત, (૨)ગુરૂત્વ, (૩)સંસ્કાર, (૪)સ્નેહ (૫)ધર્મ, (૬)અધર્મ અને (૭) શબ્દ. ૬
અહીં સંસ્કારના ત્રણ ભેદ છે. (૧)વેગ (૨)ભાવના અને (૩)સ્થિતિસ્થાપકતા. છતાં પણ ત્રણેમાં સંસ્કારત્વ જાતિ સમાનરૂપે છે. પ્રમ - લોકોમાં સંભળાતા શૌર્ય-ઔદાર્ય વગેરે ગુણોની અહીં ગણતરીકે ગણના શા માટે કરી નથી?
ઉત્તર:- શૌર્ય વગેરે આત્માના ભાવના સંસ્કારાદિગુણોમાં સમાવિષ્ટ થાય છે. માટે તેઓની પૃથગ સંકલના કરી નથી. (અહીં બુદ્ધિ વગેરે છ, ભાવનારૂપસંસ્કાર, અને ધર્મ તથા અધર્મ આ નવ આત્માના વિશેષ ગુણો છે.)કર્મ-ક્રિયા પાંચ માન્યા છે. (૧)ઉન્સેપણ-ઊર્ધ્વદેશ સાથે સંયોગમાં કારણ. (૨)અવક્ષેપણ–નીચેના પ્રદેશ સાથે સંયોગમાં કારણ. (૩)આકુંચન વક્રત્વઆપાદક કર્મ. (૪)પ્રસારણ-ઋજૂતાઆપાદક કર્મ. (૫)નિચ્છમાં જ અનિયતદેશના સંયોગમાં કારણ ગમનકર્મ છે. ગમનકર્મનાં ગ્રહણથી ભ્રમણ, રેચન, સદન વગેરે કર્મોનું ગ્રહણ થાય છે.
સામાન્યનું સ્વરૂપ અત્યંતવ્યાવૃત્તભિન્ન પદાર્થોમાં અનુવૃત્તિ પરસ્પર સ્વરૂપની સમાનતાને જે બોધ થાય છે, તે અનુવૃત્તિબોધમાં સામાન્યપદાર્થ કારણ છે. અર્થાત પરસ્પરથી અત્યંત ભિન્ન એવા ઘડા વગેરેમાં સમાનતાની બુદ્ધિરૂપઅનુવૃત્તિ થવામાં કારણ છે – તેઓમાં રહેલી ઘટવાદિ જાતિરૂપ સામાન્ય. આમ અનુવૃત્તિપ્રત્યયન હેતરૂપે સામાન્ય પદાર્થ સિદ્ધ થાય છે. આ સામાન્યના બે ભેદ છે. (૧)પર અને (ર)અપર. તેમાં પરસામાન્યને શું સત્તા-ભાવકે-મહાસામાન્ય કહે છે. કારણ કે, દ્રવ્યવાદિ જે અવાર જાતિઓ છે, તેની અપેક્ષાએ તેઓ માવિષય વિસ્તૃત વિષયવાળા છે. અર્થાત વ્યાપક છે. આ સત્તા દ્રવ્ય-ગુણ અને કર્મરૂપ ત્રણ પદાર્થમાં વૃત્તિ છે. હું અપસામાન્ય વ્યત્વ' વગેરે છે. આને સામાન્યવિશેષ પણ કહે છે. તે આ પ્રમાણે-દ્રવ્યવનપદ્રવ્યમાં સમાન રીતે વિદ્યમાન હોવાથી સમાનતા બુદ્ધિમાં અનુવૃત્તિપ્રત્યયમાં હેતુ છે. તેથી સામાન્ય છે. તથા દ્રવ્યત્વ પોતે १. द्रव्यादित्रिकवृत्तिस्तु सत्ता परतयोच्यते कारिकावली प्रत्यक्षखण्डे का ८.। 2009
જામાન્યનું સ્વરૂપ
::::દરી 73) નિરી