________________
आदित्यकेतुर्नृपनीतिसेतुर्दारिद्रवाहा स्थितिवारिवाहः । पितुः पुरः स्यन्दनसन्निविष्टस्त्रिविष्टपं जेतुमपि क्षमोऽयम् ।७१।। સૂર્યના ચિહુનથી યુક્ત ધ્વજાવાળા, પીળા ઘોડાથી જોડેલા રથ પર આરૂઢ થયેલો આ વીર સૂર્ય શી રાજનીતિ માટે સેતુ સમાન અને મર્યાદારૂપી જળનું વહન કરવા માટે જળધર (મધ્ય) સમાન છે. આ ત્રણે લોકને જીતવા માટે સક્ષમ છે. એ તેના પિતાની આગળ રથમાં બેઠા છે.
देव ! त्वऽयं देवयशास्तदीयानुजो महावीरतया प्रकाशः ।
मयूरकेतुर्मथितारिवर्गो, मयूरवाजीरथसन्निषण्णः ।।७२ ।। હે દેવ! સૂર્યપશાનો નાનો ભાઈ દેવયશા છે. તેની શુરવીરતા જગપ્રસિદ્ધ છે. એની ધ્વજાનું ચિહ્ન મયૂર છે. શત્રુઓનું મંથન કરવાવાળો તે વીર મયૂરરંગના ઘડાથી જોતરેલા રથ પર બેઠો છે.
वैरिद्रुवारो युधि वीरमानी, सोऽयं रथी वीरयशाः सशौर्यः ।
वज्रध्वजोर बभ्रुरहयोऽरिसर्पान् हन्तुं नदीष्णो भुज एव यस्य |७३।। વિરમાની રથી આ વરયશ છે. તે યુદ્ધમાં શત્રુરૂપી વૃક્ષોને ઉખેડી નાખવા માટે મહાબળવાન વજ સમાન છે. એની ધ્વજાનું ચિહ્ન વજ છે. એના રથમાં જોડેલા ઘોડાઓ પીતવર્ણના છે. એની ભુજાઓ શત્રુરૂપી સર્પોને નાશ કરવા માટે નિપુણ છે.
धैर्याम्बुधिधूम्रहयश्च धूमध्वज ध्वजोऽयं कलिभूतधात्रीम् ।
अभ्येति सद्यः सुयशा निकेतं, दीप्त्युल्वणो दीप इव प्रदोषे ।।७४ ।। રાત્રિના પ્રારંભકાળમાં જ જેમ ઘરમાં દીપકનો પ્રકાશ થાય છે, તેમ પૈર્યના સમુદ્ર જેવો પરાક્રમી આ વરયશ જલદીથી રણભૂમિમાં આવી રહ્યો છે. તેના ઘોડાઓ ધુમાડાના રંગ જેવા છે. તેની ધ્વજાનું ચિહ્ન અગ્નિ છે.
स कालमेघो रिपुकालमेघः, कालध्वजः काल हयाधिरूढः ।। द्विषामकालेऽपि भुजोष्मणा यः, कालस्य चिन्तां वितनोत्यजत्रम् 1७५ ।। આ વીરનું નામ કાલમેઘ છે. તે શત્રુઓ માટે સાક્ષાત્ યમરાજ સમાન છે. એની ધ્વજાનું ચિહ્ન યમરાજ છે અને તે કાળા ઘોડા ઉપર બેઠેલો છે. તેની ભુજાના પરાક્રમથી શત્રુપક્ષમાં અકાળે મૃત્યુની ચિંતા સતત સતાવે છે.
शार्दूलकेतुर्गरुडाभवाजी, शार्दूलनामापि सुतो लघीयान् ।
उल्लन्ध्य तातस्य निदेशमेष, क्षुधार्तवद् धावति सङ्गराय ||७६ ।। ૧. રિકવા-પીળા ઘોડા (સર પીતા નર-મિ દારૂ૦). २. बभ्रुध्वजो इत्यपि पाठः । ૩. વડ-પીતમિશ્રિત લાલરંગ (વ રુકુ વડાપ-મિ દ્રારૂરૂ) ૪. નવી-નિપૂણ (૪થ પ્રવીણે ક્ષેત્રજ્ઞો નો નિu ફુલ્યાણ-મિ૦ પૃષ્ઠ 93) ૬. ધૂમધ્યન-અગ્નિ ૬. જાન-યમરાજા (શીના મૃત્યુ સમર્તિવાતી-મિ. ૨૨૮) ૭. વાન-કાળો (વાનો ની નોકસિત શિતિમ દારૂ૩)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૪