________________
૩/૧૭. સ્વો. ન્યા.... પરામર્શ....
એવા ઉતરપદ પર છતાં તત્પુરુષ સમાસમાં લોપ ન થાય, એમ સામાન્યથી લક્ષણ માત્રનો નિર્દેશ કરીને કહેલું છે.) પ્રપંચનું ઉદા. આ પ્રમાણે છે. યિવાસ્તવાસ્તુશાત્ (૩-૨-૨૫), વર્જક્ષરવાર એએમનો ને (૩-૨-૨૬) સૂત્રમાં અપ્ વિધિ વિકલ્પે થાય. જેમકે, જિજ્ઞેશય:, વિત્તશય: । વર્ષે:, વર્જન: । વગેરે. તથા ઘુત્રાવર્ષારòાતાત્(૩-૨-૨૭) સૂત્રમાં નિત્ય સપ્તમી - અણુપ્ સમાસ થાય છે. જેમકે, લિવિન: 1 વગેરે. નૈસિદ્ધસ્થે (૩-૨-૨૯) સૂત્રમાં અલ્પ્ થતો નથી, કિંતુ, લુપ્ જ થાય છે. જેમકે, સ્થતિશાયી | વગેરે. આ તમામ પ્રયોગો તત્પુરુષે કૃતિ (૩-૨-૨૦) સૂત્રથી સિદ્ધ જ છે. કારણકે, તે સૂત્રમાં બાહુલક = બહુલપણાનો B. અધિકાર છે. આથી ક્વચિત્ અલુપ અને ક્વચિત્ અણુપ્તો અભાવ, ક્વચિત્ વિકલ્પ વગેરે સિદ્ધ થઈ જશે. તો પણ જે પૂર્વોક્ત ચાર સૂત્ર વડે ‘બહુલતા'નો જ વિસ્તાર બતાવ્યો, તે આ તે વૈ નિય... ન્યાયથી જ યુક્તિયુક્ત ઠરે છે.
૬. 'પરિ' વગેરે ન્યાયો કહ્યાં. તેમાં પશિતે કૃતિ કર્મકાર પ્રયોગમાં નિહાનિમ્ય: (૫-૧-૫૦) સૂત્રથી અવ્ પ્રત્યય થયે રિશેષ: / તસ્ય ભાવ: પારિશેષ્યમ્ । અહીં તિરાનાન્ત॰ (૭-૧-૬૦) સૂત્રથી ચશ્ પ્રત્યય થયો છે.
૭. સૂત્રાર્થનું વ્યવાસ્થાપન = નિર્ણય કરવા માટે પારિશેષ્ય ન્યાય કહ્યો. જેમકે, કદિકારક અર્થમાં ર્મળિ (૨-૨-૪૦) વગેરે સૂત્રથી દ્વિતીયાદિ વિભક્તિનું વિધાન કરવાથી ‘પારિશેષ્ય' ન્યાયથી અવિશિષ્ટ - સામાન્યથી (નામના) ‘અર્થમાત્ર'માં પ્રથમા વિભક્તિ થાય - આ પ્રમાણે નાન: પ્રથમૈવિહો (૨-૨-૩૧) સૂત્રનો અર્થ વ્યવસ્થાપિત કરેલો છે. અર્થાત્ કેવળ નામનો પ્રયોગ થતો ન હોવાથી, તેનો પ્રયોગ કરવા માટે આવશ્યક પ્રથમા વિભક્તિ કેવળ નામના જ અર્થમાં થાય છે. (૩/૧૭)
પરામર્શ
A. આ ન્યાય પણ શબ્દશક્તિની વિચિત્રતાને / વિભિન્નતાને જ જણાવે છે. કેમકે તે વચનના = શબ્દના અદ્ભુત સામર્થ્યને જ જણાવે છે. કહેવાનો આશય એ છે કે, વ્યાકરણશાસ્ત્ર વડે શબ્દોની નવી રચના .- સિદ્ધિ કરાતી નથી, પણ જે શબ્દો શિષ્ટ - લોકસિદ્ધ છે, તે જ શબ્દો - પ્રયોગોનું શિષ્ટપણું - સાધુત્વ જણાવવા અને તેનો અર્થ જણાવવા - અલ્પતમ પ્રયાસ વડે પ્રકૃતિ - પ્રત્યય રૂપ અને સામાન્ય - વિશેષ રૂપ શાસ્ત્રાત્મક ઉપાય વડે - અનુવાદ કરાય છે. તેથી કોઈ અર્થ શાસ્રવડે અવિહિત પણ જણાતો હોય, તો દોષરૂપ ન ગણવો અને શાસ્ત્ર વડે સામાન્યથી વિહિત હોવા છતાંય તે પ્રયોગ કે અર્થ દેખાતો ન હોય તો પણ દોષરૂપ ન ગણવો. કારણકે ઈષ્ટાર્થની પ્રતીતિ થવામાં જ શાસ્ત્રની પ્રવૃત્તિ થાય છે. આમ વિહિત શાસ્ત્રની અપ્રવૃત્તિ વડે અને અવિહિત વિધિની પ્રવૃત્તિ વડે ઉત્પન્ન થતી શાસ્ત્રનો બાધ થવાની શંકાને દૂર કરવા માટે આ ન્યાય છે, આ પ્રમાણે કેટલાંક વિદ્વાનો સ્પષ્ટતા કરે છે. (૩/૧૭)
B. ‘બાહુલક બહુલપણું' ચાર પ્રકારે છે. તેથી ક્યારેક વિવક્ષિત વિધિની (૧) પ્રવૃત્તિ થાય છે, (૨) ક્યારેક અપ્રવૃત્તિ થાય છે, (૩) ક્યારેક વિભાષા (વિકલ્પ) થાય છે અને (૪) ક્યારેક અન્યરૂપે જ થાય છે. આ પ્રમાણે ધણા બધાં પ્રકારે વિવક્ષિત - વિધિનું વિધાન વિચારીને ચાર પ્રકારે બહુલપણું વૃદ્ધપુરુષો કહે છે. તેનું જ્ઞાપન કરતો શ્લોક આ પ્રમાણે છે -
=
क्वचित् प्रवृत्तिः क्वचिदप्रवृत्तिः क्वचिद्विभाषा क्वचिदन्यदेव । विधेर्विधानं बहुधा समीक्ष्य, चतुर्विधं बाहुलकं वदन्ति ॥ १ ॥
૫૨૫