________________
૨/૫૭. પરામર્શ. ર/૫૮. ન્યા. મં... ખપરબ્રહ્મ - પોતાનો આત્મા. બન્નેના પરિજ્ઞાનથી મિથ્યાજ્ઞાનાદિની નિવૃત્તિ થાય છે. અરે વહળ નિષ્પતિ: પર વહorfધતિ | અપર બ્રહ્મ - સ્વાત્માના જ્ઞાનને વિષે નિષ્ણાત બનેલો જ પરબ્રહ્મને પામે છે. પોતાનો આત્મા પણ ધ્યેય છે, અર્થાત્ આત્મ - નિરીક્ષણાદિ પણ કરવા યોગ્ય છે. કારણકે પોતાનો આત્મા પ્રસન્ન થયે જ તત્ત્વ પ્રસાદ પામે છે. અર્થાત્ પરબ્રહ્મ પ્રગટ થાય છે. શ. મ. બુ. ન્યા.માં કહ્યું છે કે, માત્મનો ધ્યેયત્વાન્ ! તસ્મિન્ દિ પ્રસને તત્ત્વ પ્રતીતિ . આમ બ્રહ્મ બે જ છે. એટલે ટૂંકમાં ‘વધળી વેલિતળે' એટલું જ કહેવું ઉચિત હોયને જે કે એવું વિશેષણ કહેલું છે - તે આ ન્યાયને નિરપેક્ષપણે જ મૂકેલું છે.
જ્યાં વિશેષ્યની સંખ્યા બે પણ હોય અને બે કરતાં અધિક પણ હોય ત્યાં દે એવા વિશેષણ પદનો પ્રયોગ સાર્થક છે. જેમકે, દે તત્વે વેદિતાત્રે I અહિ “જીવ અને અજીવરૂપ તત્ત્વ જાણવા યોગ્ય છે,' એવા ભાવથી કહેવાયેલ છે, ઉક્ત પ્રયોગમાં તત્ત્વરૂપ વિશેષ્યમાં દ્વિત્વસંખ્યાનો સંભવ તો છે જ, પણ જીવાજીવાદિ ૯ તત્ત્વો હોવાથી દ્વિત્ય સંખ્યાનો સંભવ પણ હોયને વ્યભિચાર છે. આથી ત્યારે છે એવું વિશેષણ અધિક તત્ત્વો ત્રણ વગેરેનો વ્યવચ્છેદ કરનાર હોયને સાર્થક હોવાથી છે વગેરેનો વ્યવચ્છેદક | વિશેષણ રૂપે સંભવ છે, એમ જાણવું. ત્યારે ઉતાર્થનામયોગ: | ન્યાય અનિત્ય સમજવો.
હા, જ્યાં પણ બહુવચન - પ્રત્યયનો પ્રયોગ હોય ત્યાં ત્રિ, વતુર્, વગેરે સંખ્યાવાચક શબ્દો વિશેષણ રૂપે મુકવા સાર્થક છે. કારણકે ત્રિત્વથી માંડી ચતુર્વ, પંચત્વ....વગેરે તમામ સંખ્યા શબ્દો બહુત્વ' - સંખ્યારૂપે છે. બહુવચન - પ્રત્યયથી એ તમામ ત્રિતાદિ સંખ્યાનું સામાન્યથી અભિધાન થાય છે, કહેવાય છે. આથી ત્યાં ચતુવ, પંચત્વાદિ (ચાર, પાંચ વગેરે) સંખ્યાનો વ્યવચ્છેદ - બાદબાકી - નિષેધ કરવા માટે આવશ્યક હોયને સાર્થક હોવાથી ત્રિ, વાર્ - આદિ સંખ્યાવાચક શબ્દનો પ્રયોગ આ ન્યાયને નિરપેક્ષ નહિ ગણાય. આથી આ ન્યાયની અનિત્યતાના ઉદા. રૂપે નહીં બને. અર્થાત્ પ્રસ્તુત ન્યાય હોવામાં પણ ચાર, પાંચ વગેરે સંખ્યાનો વ્યવચ્છેદ કરવાથી ત્રિ, વતુર્ વગેરેનો પ્રયોગ સાર્થક જ ગણાશે, એમ જણાય છે. ફક્ત એક – સંખ્યાવાળા અથવા બે સંખ્યાવાળા તરીકે નિશ્ચિત થયેલ એવા જ પોતાના વિશેષ્યભૂત શબ્દ સાથે વિશેષણભૂત , દિ વગેરેનો પ્રયોગ આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણ રૂપે બની શકે, એમ જણાય છે. (૨/૫૭)
| ૧૨૬. સર્વ વાગ્યે સાવધાનમ્ / ૨ / ૧૮ |
ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ:- તમામ વાક્યો “અવધારણ = નિશ્ચય” અર્થ સહિત એવા જ અર્થનો બોધ કરાવે છે. અર્થાત્ વાક્યમાં “વ' વગેરે અવધારણ બોધક પદનો પ્રયોગ કરેલો ન હોય તો પણ સર્વવાક્યોમાં “અવધારણ' અર્થવાળા વ શબ્દનો લાભ થાય છે. આથી સાક્ષાત્ પ્રયોગ ન હોય તો પણ વ શબ્દને શેષ સમજવો.
* પ્રયોજન :- સિદ્ધિઃ દાદાત્ (૧-૧-૨) એવા વચનથી સર્વત્ર સ્યાદ્વાદનો આશ્રય કરવાનો પ્રસંગ હોતે છતે પણ ક્યાંક જ સ્યાદ્વાદનો આશ્રય કરવા યોગ્ય છે, પણ સર્વત્ર નહિ,
૪૭૭