________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સમાધાન :- આ પણ બરોબર નથી. કારણકે “શીલાદિ અર્થની વિવક્ષા વિના, મનુષ્યોને ખાવાના સ્વભાવવાળા (ખાદનશીલ) શિયાળની ઉપમા ઘટતી નથી. માટે તેવી ઉપમાની સંગતિ માટે “શીલાદિ અર્થની વિવક્ષા પણ આવશ્યક જ છે.
આમ અહિ આ બીજી રીતે વ્યાખ્યાન કરાયેલ પણ પ્રસ્તુત ન્યાય અનિત્ય હોવાથી ‘શીલાદિ' અર્થ વિશિષ્ટ કર્તામાં “કર્તા' રૂપ સામાન્ય અર્થમાં વિહિત તૃત્ પ્રત્યયની પણ પ્રાપ્તિ થઈ શકી. (૨/૫૩.)
'૧૨૧. ત્યાશ્ચિચોડર્ચ નાસરૂપૌત્મવિધિઃ / ૨ / ૬૪ ||.
ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ:- ત્યાદ્રિ - વિભક્તિ પ્રત્યયવિધિના વિષયમાં પરસ્પર અસરૂપ એવો ઉત્સર્ગ વિધિ થતો નથી. અર્થાત્ જયાં ઉત્સર્ગરૂપ ત્યાદ્ધિ વિભક્તિવિધિના વિષયમાં અપવાદ રૂપ ત્યાદિ વિભક્તિ પ્રત્યય આવતો હોય, તો ત્યાં તે વિષયમાં ઔત્સર્ગિક ત્યાદિ વિભક્તિ પ્રત્યય, મસરૂપોડપવા. (૫-૧-૧૬) સૂત્રથી પ્રાપ્ત હોવા છતાં આ ન્યાયથી નિષેધ કરાય છે.
પ્રયોજન - પૂર્વે કહ્યા મુજબ – અપવાદ વિષયમાં વિકલ્પ પ્રાપ્ત ઔત્સર્મિકવિધિનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ -મણિ ચૈત્ર ! રેવુ વેશ્યામ: વગેરે પ્રયોગોમાં મર્યાદ્રિ મૃત્યર્થે ભવિષ્યની (૫-૨-૯) સૂત્રથી અનદ્યતન એવા હ્યસ્તનકાળમાં ‘ભવિષ્યન્તી’ વિભક્તિ વિહિત છે. આથી તે સૂત્રના વિષયમાં અનદ્યતને ઢાતની (૫-૨-૭) સૂત્રથી ઔત્સર્ગિક ‘હ્યસ્તની' વિભક્તિ પ્રાપ્ત હોવા છતાં આ ન્યાયથી નિષેધ કરેલો હોવાથી ન થાય.
આ ન્યાયસૂત્રમાં અન્યોચમ્ = પરસ્પર, એમ કહેવાથી ત્યાદ્રિ વિભક્તિ - પ્રત્યાયની ઉત્પત્તિ રૂપ વિધિઓને વિષે જ પરસ્પર પ્રાપ્ત થતાં ઔત્સર્ગિક વિધિનો નિષેધ કરાય છે. પ્રત્યયની (કૃત પ્રત્યયોની) સાથે તો ત્યાદિ વિભક્તિના વિષયમાં મપોડવાન્ટેડ (પ-૧-૧૬) સૂત્રથી થતો ઔત્સર્ગિક વિધિ થાય જ છે. તેથી ૩૫શુશ્રાવ | (૩પ + શું + નવ) વગેરે પ્રયોગોમાં મુસદ્દવષ્ણ: શેક્ષા વા (૫-૨-૧) સૂત્રથી જેમ પરીક્ષા વિભક્તિ થાય છે, તેની જેમ પરોક્ષાના વિષયમાં ઉત્સર્ગ વિધિરૂપ વત વગેરે ‘સામાન્ય ભૂતકાળમાં થતાં પ્રત્યયો પણ થાય જ છે. જેમ કે, ૩પમૃત:, ઉપકૃતવન | વગેરે.
જ્ઞાપક :- આ ન્યાયનું આસાદક = જ્ઞાપક છે, કૃવષ્ય: પરીક્ષા વા (પ-ર-૧) સૂત્રમાં વિકલ્પાર્થક “વા' નું ગ્રહણ. આ “વા' નું ગ્રહણ યથાયોગ્ય સ્વકાળમાં અદ્યતની - હ્યસ્તની વિભક્તિ કરવા માટે છે. અર્થાત અદ્યતન - ભૂતકાળમાં અદ્યતની - વિભક્તિ અને અદ્યતન સિવાયના (અનદ્યતન) ભૂતકાળમાં હ્યસ્તની - વિભક્તિ કરવા માટે “વા' નું ગ્રહણ છે. અને આ
૪૬૮