________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
માટે 7 કારથી પણ્ ધાતુનું કરેલું અનુકર્ષણ સફળ છે. આમ આ ન્યાયથી જ ઉઠેલી પ ્ ધાતુથી અન્ન પ્રત્યયની અપ્રાપ્તિની શંકાથી તેની પ્રાપ્તિ માટે મૂળાોધાર્થ૦ (૫-૨-૪૨) સૂત્રમાં 7 કાર વડે કરાતું પણ્ ધાતુનું અનુકર્ષણ સાર્થક બનતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
અનિત્યતા :- આ ન્યાય અદીપ્ર અનિત્ય છે. આથી શીલાદિ - અર્થમાં રાજમામદનગ્ (૫-૨-૪૦) સૂત્રથી વિહિત દ્ પ્રત્યય ૫૨ છતાં આભુઃ । વગેરે પ્રયોગોની જેમ તૃન્ શીતધર્મસાધુપુ (૫-૨-૨૭) સૂત્રથી તૃત્ પ્રત્યય પર છતાં, આનન્તા । વગેરે રૂપો પણ થાય છે.
વૃષભૂસ્થ
=
આ ન્યાયની અનિત્યતાનું ઉદ્દીપક જ્ઞાપક છે, રીવ્રઃ । વગેરે પ્રયોગોમાં મ્યનહિઁસવીપજમ્પમનમો : (૫-૨-૭૯) સૂત્રથી ૬ પ્રત્યય વડે જ આ ન્યાયથી શીલાદિ-પ્રત્યયવિધિમાં વૈકલ્પિક અસરૂપ ઉત્સર્ગવિધિનો નિષેધ કરેલો હોવાથી રૂક્તિ:૦ (૫-૨-૪૪) થી ઔત્સર્ગિક અને પ્રત્યયનો નિષેધ સિદ્ધ જ છે. તેમ છતાંય ન પિક્સૂરીીપરીક્ષઃ (૫-૨-૪૫) એ અન પ્રત્યયનો નિષેધ કરનારા સૂત્રમાં ઔધ્ ધાતુનું ગ્રહણ કરવું. તે આ પ્રમાણે - ીવ્ર । અહિ કિતો વ્યન્નનાદ્યન્તાત્ (૫-૪-૪૪) સૂત્રથી (લીપત્તિ વીસૌ । એમ ધાતુપાઠમાં ર્ અનુબંધ સહિત પાઠ હોવાથી) અન પ્રત્યયની પ્રાપ્તિ છે. અને તેમ હોયને પણ મ્યનર્જિવી૧૦ (૫-૪-૭૯) સૂત્રથી થતાં હૈં પ્રત્યય વડે (અન પ્રત્યય વિધિ) બાધિત છે. આથી ટીપ્ ધાતુથી અન પ્રત્યય થશે નહિ. આથી 7 બિદ્ય૦ (૫-૨-૪૫) .એ ના પ્રત્યયના નિષેધક સૂત્રમાં ઔધ્ ધાતુનું ગ્રહણ શા માટે કરાય ? અર્થાત્ ર્ પ્રત્યયથી બાધિત હોયને અન્ન નો અભાવ સિદ્ધ હોવાથી, તેનો નિષેધ કરવો નિરર્થક છે.
=
શંકા :- અસરૂપોઽપવારે વોત્સર્જ: પ્રા શ્તે: (૫-૧-૧૬) સૂત્રથી વિકલ્પે ઔત્સર્ગિક વિધિની અનુમતિ આપેલી હોવાથી વિકલ્પે ઔત્સર્ગિક અને પ્રત્યય પણ થાત. માટે અન્ન પ્રત્યયની પ્રાપ્તિ હોવાથી 7 બિય૦ (૫-૪-૪૫) સૂત્રમાં ટીપ્ ધાતુથી બન પ્રત્યયનો નિષેધ કરવા માટે વીર્ ધાતુનું ગ્રહણ સાર્થક બની જશે.
-
સમાધાન
ના, આમ કહેવાય નહિ. કારણકે આ ન્યાયથી ‘શીલાદિ' પ્રત્યયોમાં અસરૂપોત્સર્ગ - વિધિનો નિષેધ કરેલો છે. આથી ઔત્સર્ગિક વૃદ્ધિત:૦ (૫-૨-૪૪) થી અન પ્રત્યયની પ્રાપ્તિ જ નથી. પરંતુ આ ન્યાય અનિત્ય હોવાથી શીલાદિ-પ્રત્યય વિધિમાં પણ ક્યારેક અસરૂપોત્સર્ગવિધિની અનુમતિનો સદ્ભાવ હોવાથી ૬ પ્રત્યયના પક્ષે (વિકલ્પ) ઔત્સર્ગિક અન પ્રત્યય પણ થઈ જશે, એવી શંકા કરીને જ ન બિદ્ય૦ (૫-૨-૪૫) સૂત્રમાં વીર્ ધાતુનું ગ્રહણ કરવું અને તે દ્વારા ઔધ્ ધાતુથી બન પ્રત્યયનો નિષેધ કરવો સફળ છે. આમ ન થિ૦ (૫-૨-૪૫) સૂત્રમાં ટીપ્ ધાતુનું ગ્રહણ આ ન્યાયની અનિત્યતા સ્વીકારવાથી જ સાર્થક થતું હોયને આ ન્યાયની અનિત્યાને જણાવે છે.
પ્રસ્તુત ન્યાયનો બીજો અર્થ :- શીતાવિપ્રત્યયેષુ - આ પ્રસ્તુત ન્યાયનો બીજો પણ અર્થ થાય છે, જે અહિ પ્રસ્તુત કરાય છે. ‘શીલાદિ’ અર્થથી વિશિષ્ટ અર્થવાળા પ્રત્યયો વિષયભૂત હોતે છતે સામાન્ય - અર્થમાં વિહિત કૃત્પ્રત્યય એ અસરૂપ ઉત્સર્ગવિધિથી પ્રાપ્ત હોવા છતાં પણ ન થાય.
૪૬૬