________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. છે. આમ જ્યારે ના ઉપસર્ગવનો સંભવ જ નથી - અને તેમ છતાં ૩૫થ્વન: (૭-૩-૭૯) સૂત્રમાં ૩૫ શબ્દનો ઉલ્લેખ કરીને તેનાથી પર ધ્વનું નામથી અત્ સમાસાંત કહેલો છે, ત્યારે આ ન્યાયથી અહિ ૩૫ શબ્દથી “કેવળ – ઉપસર્ગસંજ્ઞારહિત પ્રારિ શબ્દો' જ લેવાય છે - અને આથી નિર્વિને યથોક્ત કાર્ય અધ્વનું નામથી થાય છે.
જ્ઞાપક :- આ ન્યાયનું ધ્વામિકા = જ્ઞાપક છે, અધ્યન શબ્દની પૂર્વમાં ઉપસર્ગનો અસંભવ હોવામાં પણ પૂર્વોક્ત - સૂત્રમાં પણ એ પ્રમાણે વચન. સૂત્રમાં આ વચન આ, ન્યાયનું જ્ઞાપન કરવા માટે જ કહેલું છે. અન્યથા - જો આવું પ્રયોજન ન હોય તો – આ સૂત્રમાં લાઘવ માટે પ્રારેડ' એમ કહે, તો પણ કોઈ ન્યૂનતા = હાનિ ન થાત. (ઉપરથી સૂત્રના લાઘવરૂપી ગુણ થાત.) તો પણ જે કરે ને બદલે ૩૫સત્ એમ કહેલું છે, તે આ ન્યાયને જણાવવાના આશયથી જ કહેલું છે.
આ ન્યાયની અનિત્યતા જણાતી નથી. (૨/પર.)
સવોપણ વ્યાસ
૧. અહિ કોઈપણ રીતે ઉપસત્વ સંભવતું નથી' એમ જે કહ્યું, તે ‘પ્ટન શબ્દની અપેક્ષાએ જાણવું. બાકી મતો પ્લાનં એવી વાક્યાવસ્થામાં ન ધાતુની અપેક્ષાએ y ની ઉપસર્ગ - સંજ્ઞા સંભવે પણ છે. પરંતુ ત્યારે પણ ક્રપ્શન શબ્દની અપેક્ષાએ ઉપસર્ગ - સંજ્ઞાનો અભાવ જ થાય છે. આથી કોઈપણ રીતે ઉપસર્ગ - સંજ્ઞા થતી નથી” એમ કહેલું છે.
૨. ગ્લાનિજા એવા ટીકાગત શબ્દમાં áન ધાતુ ‘બોધ' અર્થમાં છે. અને “શબ્દ કરવો” અર્થમાં જ આ ધાતુ પર ગણમાં ગણેલો છે. આથી જ પ્રત્યય આવતાં પ૦ (૪-૨-૨૪) સૂત્રથી સ્વરનો હ્રસ્વ આદેશ થયો નથી. (આથી જ્ઞાનિજા = બોધક / જ્ઞાપક એવો અર્થ થાય છે.) (૨/૫૨)
પણ
* “આ ન્યાય પૂર્વ ન્યાયનો અપવાદ છે” એમ ટીકામાં કહેલું છે. પણ ઘણો વિચાર કરતાં એમ લાગે છે કે, આ ન્યાયને પૂર્વન્યાયનો અપવાદ માનવો તે કોઈ પણ રીતે સંગત થતું નથી. તે આ પ્રમાણે - ગ્રંથકારશ્રી હેમહંસગણિજીએ પૂર્વસૂત્રના સ્વો. ન્યા. માં પ્રદ્ધિ ગણના બે પ્રકાર કહ્યાં છે - (૧) ઉપસર્ગ સંજ્ઞક પ્રરિ અને (૨) અનુપસર્ગસંજ્ઞક પ્રવિ. પ્રષ્ટિ શબ્દોના આવા બે પ્રકાર પૂર્વન્યાયના સામર્થ્યથી જ પ્રાપ્ત થાય છે. હવે પૂર્વન્યાય અને આ ન્યાયના વિષય - પ્રયોજન આદિ ઉપર જરા નજર કરી લઈએ. પૂર્વન્યાયથી પ્રરિ શબ્દો જે ઉપસર્ગભૂત છે, તે જે ધાતુ સાથે યુક્ત = સંબદ્ધ (= સંબંધ ધરાવનાર) હોય, તે ધાતુ પ્રત્યે જ ઉપસર્ગસંજ્ઞાવાળા થાય છે - પણ અન્ય ધાતુ પ્રત્યે ઉપસર્ગસંજ્ઞાવાળા થતાં નથી. અર્થાત જે ધાતુ સાથે સંબંધ હોય તે ધાતુ સિવાયના ધાતુ પ્રત્યે પ્રાદિ – શબ્દો ઉપસર્ગસંજ્ઞાવાળા બનતાં નથી. એમ પૂર્વન્યાયનો કહેવાનો ભાવ થાય છે.
આવી સ્થિતિમાં પ્રસ્તુતન્યાયથી પણ જ્યાં ઉપસર્ગસંજ્ઞાનો અસંભવ છે, ત્યાં જો સૂત્રમાં ઉપસર્ગશબ્દનો પ્રયોગ કરેલો હોય તો તે ઉપસર્ગશબ્દથી કેવળ (અનુપસર્ગરૂ૫) પ્રાદિ શબ્દો જ લક્ષણાથી
= ૪૬૨ =