________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. અર્થ)થી ભિન્ન અર્થમાં ન હોવાથી જ પૂર્વોક્ત સૂત્રમાં “વાર્થે એવું વચન વ્યર્થ બની જાય છે. આમ આ ન્યાયના સદ્ભાવથી જ ધાતુઓ અનેક (સ્વાર્થભિન્ન) અર્થવાળા પણ હોયને, તેના વ્યવચ્છેદ માટે કહેલ વાર્થે એવું વિશેષણ સંગત થતું હોયને, તે વિશેષણ આ ન્યાયની પ્રતીતિ કરાવે છે.
અનિત્યતા :- આ ન્યાય ક્યારેક અપ્રમાણ = અનિત્ય છે. તેથી ધાત્વર્થ વાતે શ્રદુષણ | કોઇ ઉપસર્ગ ધાતુના અર્થનો બાધ કરે છે, અર્થાત ધાતુની પૂર્વમાં આવેલો ઉપસર્ગ ધાતુના જુદાં અર્થને જણાવે છે, જેમ કે, (૧) તિતિ | ઉભો રહે છે, સ્થિર થાય છે. પ્ર પૂર્વક - પ્રતિકતે | પ્રયાણ કરે છે. (૨) વસતિ | વસે છે. , પૂર્વક - પ્રવતિ | પ્રવાસ = મુસાફરી કરે છે. (૩) મતિ – સ્મરણ કરે છે. પ્રતિ . વિસ્મરણ કરે છે. આ પ્રમાણે જે ઉપસર્ગ વડે ધાત્વર્થના બાદનું વિધાન કરેલું છે - તે વિધાન અવિરુદ્ધ = સંગત હોવું, તે આ ન્યાયનું જ્ઞાપક છે. અર્થાત આ ન્યાય અનિત્ય હોવાથી ઉક્ત વિધાન અવિરુદ્ધ હોવું ઘટે છે.
તે આ રીતે - આ બધાં ચા વગેરે ધાતુઓનો ધાતુપાઠમાં જે અર્થ કહેલો છે, તે જ અર્થ જો થતો હોય તો જ પૂર્વોક્ત વિધાન સંગત ઠરે છે. અર્થાત્ જો આ ન્યાયથી ધાતુઓના અનેક અર્થો થતાં જ હોય તો થા વગેરે ધાતુઓનો ‘સ્થિતિ = સ્થિર થવું વગેરે અર્થોની જેમ, ‘ગતિ = ગમન (પ્રયાણ) કરવું' વગેરે અર્થો પણ સંભવે જ છે. અને આથી વહે છે કહે છે, મા છે ! એટલે પણ કહે છે. તથા તોતે | જુએ છે, ગાતોને ! એટલે પણ જુએ છે. વગેરે ઉદાહરણોમાં જેમ બા વગેરે ઉપસર્ગો ધાત્વર્થને અનુસરનારા છે, તેમ તિકતે વગેરેમાં 9 આદિ ઉપસર્ગો પણ ‘પ્રયાણ કરવું વગેરે રૂપ ધાત્વર્થ પ્રત્યે અનુવર્તક (અનુસરનાર), છે', એ પ્રમાણે કરાતી જ ઉક્તિ યુક્તિયુક્ત બને, પણ “અનુસરનાર છે' ને બદલે ‘બાધક છે' એવું વચન યુક્તિસંગત ન બને. છતાં જે “બાધક છે” એ પ્રમાણે વિધાન કરેલું છે, અને તેને પાછું અવિરુદ્ધ = સંવાદી માનેલું છે, તે એવા આશયથી કહેવું છે કે, ધાતુઓ અનેક – અર્થવાળા નથી, પણ ધાતુપાઠમાં પઠિત સ્વાર્થવાળા જ છે. કારણ કે આ રીતે જ પૂર્વોક્ત બાધત્વનું વિધાન ઘટે છે. આ પ્રમાણે અહીં ધાતુઓને સ્વાર્થવાળા હોવાનું વિધાન આ ન્યાયને અનિત્ય માનવાથી જ ઘટતું હોયને આ ન્યાય અહીં અનિત્ય બનેલો જણાય છે.
આ ન્યાયની અનિત્યતાનું પ્રમાપક = જ્ઞાપક છે, પ્રવાતિ, પ્રવીતિ | આ બે રૂપોની સિદ્ધિ વી અને વી આ બે ધાતુથી જ પ્રત્યય પર છતાં થઈ જતી હોવા છતાં પણ, તેની સિદ્ધિ માટે વિય: કનને (૪-૨-૧૩) એવું સૂત્ર કરવું. તે આ પ્રમાણે - પુરો વાતો : પ્રવતિ | પ્રજનન” અર્થમાં આ રૂપ વાંતિકાન્તનયો: ! એ વા ધાતુથી M" પ્રત્યય પર છતાં સિદ્ધ થઈ જાય છે. અને પ્રવીતિ રૂપ પણ વ૬ પ્રગત્ત્વિનરવદ્રિષ 3 | આ વી ધાતુથી fણ પ્રત્યય પર છતાં સિદ્ધ થઈ જાય છે. (અને પ્રસ્તુત ન્યાયથી ધાતુઓ અનેક - અર્થવાળા હોવાથી વી ધાતુનું પ્રવીતિ રૂપ પણ “પ્રજન” અર્થમાં કહી શકાશે.) તો પણ જે વિય: પ્રગને ૪-૨-૧૩). સૂત્ર કરીને વી ધાતુનો વિકલ્પ ના આદેશ કરેલો છે, તે નિચે આ ન્યાય અપ્રમાણ હોવાથી વાં
= ૪૪૪