________________
૨/૪૧. ન્યા. મં.... સ્વો. ન્યા....
સૂત્રથી વિહિત અન પ્રત્યયના અપવાદભૂત મીષિમૂષિવિત્તિયૂનિથિન્વિવિવૃહિતોલિયોતિમ્યઃ (૫-૩-૧૧૧) સૂત્રને નાનુશ્ચ (૫-૩-૧૦૪) સૂત્રથી આરંભાયેલ ઞ પ્રત્યયના અધિકારમાં કરવામાં આવે તો, જ્ઞ પ્રત્યયવડે પણ ચિન્તા, પૂના । વગેરે શબ્દોની, TMિ પ્રત્યયનો લોપ થયે સિદ્ધિ થઇ જતી હોવા છતાં પણ ષિતોડ૬ (૫-૩-૧૦૭) સૂત્રથી આરંભાયેલ અદ્ પ્રત્યયના અધિકારમાં મૌષિમૂષિ૦ (૫-૧-૧૦૯) સૂત્ર કરવા વડે અક્ પ્રત્યયનું વિધાન કરવું. તે આ પ્રમાણે ઞ પ્રત્યય અને મદ્ પ્રત્યય વચ્ચે આટલો જ ભેદ છે કે, આદ્ય અ પ્રત્યય ત્િ નથી, જ્યારે બીજો અક્ એ ત્િ = ૬ અનુબંધવાળો છે. અને હિત્ કરવાનું સાધ્ય = ફળ ગુણનો અભાવ જ છે. (અર્થાત્ નામનો મુળ:૦ (૪-૩-૧) સૂત્રમાં ‘અવિકતિ’એમ નિષેધ કરવાથી હિત્ પ્રત્યય પર છતાં ગુણ નહિ થાય.) અને જો f પ્રત્યયનો લોપ (બેનિટિ (૪-૩-૮૩) વગેરે સૂત્રથી) એકાંતિક નિત્ય જ હોત, તો ફ્ળિ નો લુફ્ થયે નામીસ્વરનો અભાવ થઇ જવાથી ગુણની પ્રાપ્તિ જ નથી. માટે શા માટે ઞ પ્રત્યયનો ત્યાગ કરીને અદ્ પ્રત્યય લાવવા માટે ઋક્ પ્રત્યયના અધિકારમાં ભૌષિમૂષિ૰ (૫-૩-૧૦૯) સૂત્ર કરાય ? અર્થાત્ તેમ કરવાની જરૂર નથી. તો પણ જે અક્ પ્રત્યયના અધિકારમાં ભૌષિભૂષિ૦ (૫-૩-૧૦૯) સૂત્ર કરેલું છે, તેથી જણાય છે કે, આ ન્યાયથી fળ પ્રત્યયનો લોપ અનિત્ય છે. અને તેમ હોવાથી ખિ પ્રત્યયના લોપનો અભાવ થયે, જો વિન્તિ વગેરે ધાતુઓથી જ્ઞ પ્રત્યય લાવવામાં આવે ત્યારે f પ્રત્યયનો ગુણ થયે - વિન્તયા, પૂનયા । વગેરે રૂપો થાય. ઇષ્ટ તો છે, વિત્તિયા, પૂખ્યા । વગેરે રૂપો અને તે અદ્ પ્રત્યય આવતાં જ થઇ શકે છે. આથી વિત્તિયા, પૂખ્યા । વગેરે રૂપોની સિદ્ધિ માટે અલ્ પ્રત્યયના અધિકારમાં મિષિમૂષિ૦ (૫-૩-૧૦૯) સૂત્ર કહેલું છે. અને આ પ્રમાણે કરવાથી અ પ્રત્યયં હિત્ હોયને વિન્તિ વગેરે ધાતુના રૂ કારના ગુણનો અભાવ થયે, ક્રમશઃ (વિત્તિયા માં) સંયોગત્ (૨-૧-૫૨) સૂત્રથી રૂ નો ડ્યૂ આદેશ થયે (અને પૂખ્યા રૂપમાં) યોડનેસ્વરસ્ય (૨-૧-૧૬) સૂત્રથી રૂ કારનો ય આદેશ થયે, વિત્તિયા અને પૂછ્યા એવા રૂપો સિદ્ધ થયા. અનિત્યતાની અનિત્યતા ન હોય આ વાત પૂર્વમાં કહી જ ગયા છીએ. (માટે આ ન્યાયની અનિત્યતાનો સંભવ નથી.) (૨/૪૧)
=
=
સ્વોપજ્ઞ ન્યાસ
न यमेन न जातवेदसा न कुबेरेण न वज्रपाणिना । मधवो युधि सुप्रकम्पया: श्वसनेनैव वसुन्धरापते ! ॥१॥
વસુન્ધરાપતિ ! (રાજન્ !) માધવો (મધુદેશના લોકો) યમથી કે વરુણથી, કુબેરથી કે ઇન્દ્રોથી પણ જે ધ્રુજવી શકાયા નહિ, તે કેવળ તમારા શ્વાસથી જ યુદ્ધમાં સહેલાઇથી ધ્રુજવી શકાયા. અહીં ૐ સુ અને કૃત્ થી (અનંતર) પર આવેલ ધાતુથી છત્ થાય' એમ કહેવા છતાંય પસર્ગો ન વ્યવધાયી । એ ન્યાયથી X ઉપસર્ગ વડે વ્યવધાન ન થવાથી સુપ્રયા । રૂપમાં દુ:સ્વૌષત:૦ (૫-૩-૧૩૯) સૂત્રથી ઉત્ પ્રત્યય થયો.
૪૩૯