________________
૨/૩૨. ન્યા. મં.... તથા વૃત્તિ – પક્ષ (વિષય) માં ઉત્સર્ગવૃત્તિ અને અપવાદવૃત્તિ બન્નેયનો સંભવ હોયને, ઉત્સર્ગવૃત્તિ વિધિનો અપવાદવૃત્તિવિધિ વડે નિત્ય જ બાધ પણ આ ન્યાય વડે કહેવાય છે.
(આ પ્રમાણે આ ન્યાયના મુખ્ય બે વિભાગો છે. ૧.સમાસ અને રાતદ્ધિતાન્ત. પ્રત્યેકમાં બે વિધિ કરવા વડે બે પેટા વિભાગ થવાથી, ઉદાહરણાદિના કુલ ૪ વિભાગ (ભદ) થાય છે. તે આ રીતે -
૧) સમાસવૃત્તિનો વિકલ્પ કરીને પક્ષે વાક્યની અનુજ્ઞા. ૨) સમાસવૃત્તિવિષયમાં અપવાદવૃત્તિ વડે ઉત્સર્ગવૃત્તિનો નિત્ય બાધ. ૩) તદ્ધિતાન્તવૃત્તિનો વિકલ્પ કરીને પક્ષે વાક્યની અનુજ્ઞા. ૪) તદ્ધિતાન્તવૃત્તિવિષયમાં અપવાદવૃત્તિ વડે ઉત્સર્ગવૃત્તિનો નિત્ય બાધ. આમાં સમાસમાં ૧/૨ જો ભેદ અને તદ્ધિતાન્તવૃત્તિમાં ૩/૪ ભેદ ઘટે છે.)
૧. સમાસવૃત્તિ સંબંધી ૧/૨ અંશનું ઉદાહરણ - કાયસ્થ પૂર્વોડ : પૂર્વાવ: પૂર્વીડ ધોત્તરપિત્રેનાશિના (૩૧-૫૨) સૂત્રથી અંશિતપુરુષ સમાસ થાય છે. અને વિકલ્પ (પૂર્વોક્ત રીતે) વાય પણ થાય છે. પણ પત્નીઓ9 (૩-૧-૭૬) સૂત્રથી ઔત્સર્ગિક ક્રાયપૂર્વઃા એવો ષષ્ઠીતપુરુષ સમાસ થતો નથી. (કારણ કે આ ન્યાય વડે ઉત્સર્ગવિધિનો અપવાદવિધિવડે નિત્ય બાધ થાય છે. આમ સમાસવૃત્તિના બન્નેય અંશનું ઉદાહરણ થઈ જાય છે.) - જ્ઞાપક :- સમાસવૃત્તિ સંબંધમાં “સમાસવૃત્તિર્વિજોન' એ પ્રથમ ન્યાયાંશનું ઉદ્ભાવક = જ્ઞાપક છે, નિત્ય પ્રતિભાડજો (૩-૧-૩૭) સૂત્રમાં નિત્યમ્ એવું વચન. સૂત્રમાં આ “નિત્યમ્' એવું વચન આ ન્યાયવડે સમાસની વિકલ્પ પ્રાપ્તિ છે, (અર્થાત્ પક્ષે વાક્યની પ્રાપ્તિ છે) તેનો નિષેધ કરવા માટે છે. તેથી શાચાડવં પ્રતિ એમ અહીં સમાસ જ થાય, વાક્ય નહીં. આથી જ પ્રતિ શબ્દ વાક્યમાં કહેલો નથી. (નિત્ય સમાસમાં વિગ્રહ વાક્ય થઈ શકતું નથી, પણ અન્યપદોથી સમાસના પદોના અર્થનું કથનમાત્ર જ થઈ શકે છે, ઇત્યાદિ માટે ન્યાય (૧/૫૭) નો સ્વો. ન્યાસ જોવો.)
- ૨. સમાસ સંબંધી ન્યાયના દ્વિતીયાંશ - વૃત્તિના વિષયમાં નિત્યપણે જ અપવાદવૃત્તિ થાય છે તેનું ઉદા. પરેમપ્લેડડન્તઃ પૂછયા વા (૩-૧-૩૦) સૂત્રમાં વા નું ગ્રહણ, એ જ્ઞાપક છે. આ વા નું ગ્રહણ એ વિકલ્પ ઔત્સર્ગિક પછીસમાસની અનુજ્ઞા આપવા માટે છે. અને તેથી પામ્ ! એમ પણે. (૩-૧-૩૦) સૂત્રથી અવ્યયીભાવ સમાસ થાય છે. તથા માયા: પારમ્,
પરમ્ ! એવા સમાસમાં આ ન્યાયાંશથી નિષેધ કરેલો હોવા છતાંય વા ના ગ્રહણના બળથી ઔત્સર્ગિક પર્યાયતી છે (૩-૧-૭૬) સૂત્રથી ષષ્ઠી - તપુરુષ સમાસ થાય છે. - તથા પાયા: પરમ્ આવું વાક્ય પણ આદ્ય અંશના બળથી (વિકલ્પ) થાય. આમ જો આ ન્યાયાંશ ન હોત, તો અનુક્રમે ઉત્સર્ગવૃત્તિ અને અપવાદવૃત્તિ એ બેયની પ્રવૃત્તિ (પ્રાપ્તિ) થવાથી પક્ષ (વિકલ્પ) ઔત્સર્ગિક ષષ્ઠી – સમાસની પણ સિદ્ધિ થાય જ છે, તો શા માટે તેની અનુજ્ઞા માટે ‘વા' નું ગ્રહણ કરવું જોઈએ ? અર્થાત્ ન કરવું જોઈએ. પણ જે પરેગળે ૦
૪૦પ