________________
૨/૧. ન્યા. મં... સર્વાઃિ ગણમાં સમાવેશ થવો સંભવિત નથી. આથી “પ્રત્યય એ પ્રકૃતિનો આક્ષેપ કરે છે” એ ન્યાયથી જે , તદ્, શિ, કચ, શબ્દોથી સ્વાર્થિક હતા, હતમ પ્રત્યયો લાગવાની સંભાવના છે, તે યક્ વગેરે તર, તમ પ્રત્યયાત શબ્દોનું અહિ સુતર, તમ શબ્દોથી ગ્રહણ થાય છે. અને તેથી તરબૈ, યતીમત્ | વગેરેમાં ડુતર, તમ પ્રત્યયાત શબ્દોથી સર્વ મૈતી (૨-૧-૭) સૂત્રથી છે અને કેમિ પ્રત્યયના ક્રમશઃ મૈ અને માત્ આદેશો સિદ્ધ થયા. આ ડતર, હતમ પ્રત્યયોનું ગ્રહણ એ નિયમ માટે છે, એમ ગ્રંથકાર સૂરિજીએ ત્યાં કહેલું છે.
નિયમ આ પ્રમાણે થાય છે :- જો સ્વાર્થિક પ્રત્યયાત સતિ ગણના શબ્દોનું પ્રકૃતિના સર્વાદિપણાને લીધે સર્વાદિત (= સર્વાદિગણવાળાપણું અર્થાત્ સર્વાદિગણમાં અંતર્ભાવ) થાય તો સંતર, તમ રૂપ જ સ્વાર્થિક પ્રત્યયાત શબ્દોનો થાય, પણ અન્ય સ્વાર્થિક - પ્રત્યયાંત શબ્દોનો સમાવેશ સદ્ધિ ગણમાં ન થાય. તેથી પ્રરે તમ| (૭-૩-૫) સૂત્રથી પ્રકૃષ્ટ અર્થમાં વિહિત સ્વાર્થિક તપૂ પ્રત્યય પર છતાં (ખેષાં પ્રષ્ટઃ સર્વ: સર્વતઃ | તબૈ તસ્મવું =) સર્વતમય, સર્વતમાન્ | વગેરે રૂપોમાં સર્વાદિગણમાં સમાવેશ અંતભવ ન થવાથી નૈ, મત આદેશો ન થાય. અને આમ હોયને અન્ય સ્વાર્થિક પ્રત્યયાંતનો સર્વાદિ તરીકે નિષેધ કરવા માટે ડુતર, તમ પ્રત્યયના ગ્રહણ રૂપી યત્ન ત્યારે કરાય કે જો સામાન્યથી સર્વ - સ્વાર્થિક પ્રત્યયાત શબ્દોની સંર્વાદિ રૂપે પ્રાપ્તિ કોઈક રીતે થતી હોય. અને સામાન્યથી સર્વ - સ્વાર્થિક પ્રત્યયાત સવદિ શબ્દોના સર્વાદિત્વની (સર્વાદ્રિ - ગણવાળા રૂપે) પ્રાપ્તિ આ ન્યાયથી જ છે, કેમકે, બીજા કોઈ પ્રકારે તેના સવદિત્વની પ્રાપ્તિનો અભાવ છે. ( આ પ્રમાણે આ ન્યાયના બળથી પ્રકૃતિના સર્વાદિપણા દ્વારા સર્વસ્વાર્થિક પ્રત્યયાંત એવા સર્વાદિ શબ્દોની પણ સર્વાદિ તરીકે પ્રાપ્તિ હોયને કુતર, ઉતમ પ્રત્યયાંતથી ભિન્ન સ્વાર્થિક પ્રત્યયાત શબ્દો સવદિ હોવાનો નિષેધ કરવા માટે જે કુતર, તમ પ્રત્યયનું ગ્રહણ સવદિગણમાં કરેલું છે, તે આ ન્યાય સાથે અવિનાભાવી હોવાથી અર્થાત્ આ ન્યાય હોય તો જ ઘટે છે, આ ન્યાય વિના ઘટતું ન હોવાથી આ ન્યાયનું જ્ઞાપક છે, એ વાત સ્પષ્ટ જ છે. - અનિત્યતા :- આ ન્યાય અનિત્ય છે. તેથી પાયતિ | વગેરેમાં પન્ ધાતુ પણ વ્યવહારતુલ્યો: ' એમ ત્િ (રું અનુબંધવાળો) હોવા છતાં પણ ડિતઃ કર્તરિ (૩-૩-૨૨) સૂત્રથી આત્મપદે ન થયું. અર્થાત્ કેવળ પન્ ધાતુનું ૫તિ | રૂપ થાય છે, તેમ સ્વાર્ષિક આવે પ્રત્યયાત એવા પણ્ ધાતુનું (પાય ધાતુનું) ગ્રહણ ન થવાથી પાયો ! એમ આત્મપદી રૂપ થતું નથી. માટે આ ન્યાય અનિત્ય છે.
- અનિત્યતાનું જ્ઞાપક છે - મયતે | વગેરે રૂપોમાં આત્મપદની પ્રાપ્તિ માટે મેળ (૩-૪-૨) સૂત્રમાં બિટ્ટ પ્રત્યયને હિતુ કરવો. કારણકે આ ન્યાય જો એકાંતિક = નિત્ય હોય તો મૂ તૌ I એમ ધાતુપાઠમાં ન્ ધાતુને ડિત્ કહેવાથી જ હિd: #ર્તરિ (૩-૩-૨૨) સૂત્રથી આત્મને પદ સિદ્ધ છે, આથી આત્મપદ કરવા માટે ગિફ પ્રત્યયને ડિત્ શા માટે કરવો જોઈએ? અર્થાત્ ડિત્ કરવાની કોઈ જરૂર ન રહે. ફક્ત આ ન્યાય અનિત્ય હોવાથી જ ઉઠેલી
= ૨૯૧