________________
૧/૫૫. સ્વો. ન્યા.... ૧/૫૬. ન્યા. મં....
બાધ કરીને અપવાદવિધિ હોયને આ ન્યાયથી બળવાન વિધિ હોવાથી ધૃક્ પ્રત્યયવિધિ જ થવાનો પ્રસંગ આવે. આથી આવા અનિષ્ટપ્રસંગને ટાળવા માટે (અને ઈષ્ટ એવા ૬ પ્રત્યય વિધિને ક૨વા માટે) પૂર્વસૂત્રમાં શોવર વગેરે શબ્દોનું નિપાતન કરવું સાર્થક છે. આમ આ ન્યાયથી જ ઉઠેલ - ઔત્સર્ગિક ષ પ્રત્યયનો ધક્ પ્રત્યય રૂપ અપવાદિવિધ વડે બાધ થવાની - શંકાથી, પૂર્વોક્ત પરસØર૦ (૫-૩-૧૩૧) સૂત્રથી નિપાતન કરવું સાર્થક બનતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
અનિત્યતા :- આ ન્યાય અપરાક્રમ = અનિત્ય છે. કારણકે ઉત્તર ન્યાય વડે આ ન્યાયની એકાંતતા / નિત્યતા ત્રસ્યમાન છે. અર્થાત્ અગ્રિમ ન્યાય વડે ક્વચિત્ બાધ કરાતો હોવાથી આ ન્યાય અનિત્ય છે. (૧/૫૫)
સ્વોપજ્ઞ ન્યાસ
"
(૧) નિપાતનથી (આદેશ, લોપ, આગમ વગેરે) સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે अकृतस्य क्रिया चैव प्राप्तेर्बाधनमेव च । अधिकार्थविवक्षा च त्रयमेतद् निपातनाद् ॥ १ ॥ નિપાતનથી ત્રણ કાર્ય થાય છે. (૧) જે કાર્યની સૂત્રથી પ્રાપ્તિ ન હોય તે કાર્ય નિપાતનથી થાય છે. વળી (૨) પ્રાપ્ત કાર્ય પણ અનિષ્ટ હોય તો તેનો બાધ = નિષેધ પણ નિપાતનથી થાય છે. (૩) અને ઉક્ત કરતાં અધિક અર્થની વિવક્ષા પણ નિપાતનથી થાય છે. (૧/૫૫)
અપવાવાત્ ઋષિવુત્સર્ગોડપિ || ૨ / ૯૬ ॥
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- અપવાદવિધિ કરતાં ક્યાંક ઉત્સર્ગવિધિ પણ બળવાન બને છે. અર્થાત્ ક્વચિત્ અપવાદવિધિનો બાધ કરીને ઉત્સર્ગવિધિ જ પ્રવર્તે છે.
પ્રયોજન :- સાક્ષાત્ કહેલું નથી. પણ પૂર્વન્યાયમાં આ ન્યાયને પૂર્વન્યાયનો બાધક કહેલો છે. આમ પૂર્વન્યાયના ક્વચિત્ આવતા અતિપ્રસંગને દૂર કરવા માટે અર્થાત્ પૂર્વન્યાયથી બાધિત ઉત્સર્ગવિધિનો પુનઃપ્રસવ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- મવુ તૌ । મવૃત્તિ સ્વા∞ન્યનેનેતિ, મg: । મ નિવાસે | મત્તિ નિવસન્તિ છાત્રાયોડવ્રુતિ, મ : । વગેરે રૂપોમાં વ્યાનાર્ હસ્ (૫-૩-૧૩૨) સૂત્રથી અપવાદિવવિધ
સ્ પ્રત્યયનો બાધ કરીને બળવાન હોવાથી ઔત્સર્ગિક પુન્નાનિ ૬: (૫-૩-૧૩૦) સૂત્રથી
મૈં પ્રત્યય જ થાય.
-
જ્ઞાપક ઃ- આ ન્યાયનું આવિષ્કારક
=
જ્ઞાપક, મરૂ, મ, વગેરે રૂપોની સિદ્ધિ માટે બીજો
૨૮૫