________________
૧/૫૩, ૫૪. ન્યા. મં... અને ૩ નો મો કાર આદેશ નિત્યવિધિ છે, તેમ છતાં તેની પહેલાં જ અનિત્ય એવો પણ એકપદને આશ્રિત હોયને અંતરંગ વિધિ - સમાનાનાં તેન તીર્થ: (૧-૨-૧) સૂત્રથી ક્રમશઃ હું અને * એ પ્રમાણે દીર્ઘ આદેશ જ થાય. તેથી (0 + જ્ઞ + ૩{ =) વેદ | અને (y + | + + =) પુઃ ! રૂપો સિદ્ધ થયા.
- જ્ઞાપક :- આ ન્યાયનું ખ્યાતિકૃત = જ્ઞાપક છે, શીટ (૩-૩-૧૩) એ પ્રમાણે સૂત્ર નિર્દેશ. તે આ રીતે - મશિન્ + f એવી સ્થિતિમાં પ્રથમા એકવચન નિ પ્રત્યયનો તીર્થ ચર્ચનાત છેઃ (૧-૪-૪૫) સૂત્રથી લોપ થયે મશિન્ એવી સ્થિતિમાં સો : (૨-૧-૭૨) સૂત્રથી સ નો ૨ થયે, : પવાન્ત (૧-૩-૫૩) સૂત્રથી ર નો વિસર્ગ આદેશ થવાની પ્રાપ્તિ છે અને પાને (૨-૧-૬૪) સૂત્રથી પૂર્વના સ્વરનો દીર્ઘ આદેશ થવાની પ્રાપ્તિ છે. તેવી સ્થિતિમાં આ ન્યાયથી નિત્ય એવા પણ ૨ કારના વિસર્ગ - આદેશનો બાધ કરીને પૂર્વમાં રહેલ હોયને અંતરંગ હોવાથી પ્રથમ દીર્ઘ થાય છે, અને પછી ૪ નો વિસર્ગ થાય છે.
જો આ ન્યાય ન હોય તો પૂર્વન્યાયથી પહેલાં નિત્ય એવા નો વિસગદિશ થશે અને ત્યાર બાદ રેફ | ૨ કારનો અભાવ થવાથી ર કારરૂપ નિમિત્ત ન હોવાથી પક્વાન્ત (૨-૧-૬૪) સૂત્રથી દીર્ઘ આદેશ ન થવાથી માશી: (૩-૩-૧૩) એવો સૂત્રનિર્દેશ સંભવી શકતો જ નથી. માટે આવો સૂત્રનિર્દેશ આ ન્યાય વિના સંભવિત | ઘટમાન ન હોયને તે આ ન્યાયને જણાવે છે.
અનિત્યતા :- આ ન્યાય ઊર્જસ્વલ = નિત્ય નથી. કારણકે અત્તરન્નાનવાશમ્ (૧/૫૪) એ અગ્રિમ ન્યાય વડે આ ન્યાય પ્રશ્યમાન છે. અર્થાત્ અગ્રિમ ન્યાય આનો અપવાદ છે. (૧/૫૩).
'અન્તરાવ્યાનવશ્વાશમ્ / ૧ / ૪ )
ન્યાયાથ મંષા
ન્યાયાર્થ :- અહિ ‘વદિપ એવું વિશેષણ પદ જોડવું. અંતરંગવિધિ કરતાં પણ જે વિધિનો અન્યત્ર અવકાશ ન હોય તે અનવકાશ વિધિ બહિરંગ હોય તો પણ બળવાન છે, અર્થાત્ પહેલાં થાય છે. - પ્રયોજન - ટીકામાં કહેલ નથી. છતાં પૂર્વન્યાયનો અપવાદ છે. એટલું જ નહિ પણ અત્તરકું વહિરલાલ્ (૧/૪૩) ન્યાયનો પણ અપવાદ હોયને તે ન્યાયના અતિપ્રસંગને અટકાવવા માટે આ ન્યાય છે. અથવા અન્યત્ર અનવકાશ એવા વિધિને કહેનારા શાસ્ત્રના | સૂત્રના નિરર્થકપણાની શંકાને દૂર કરવા માટે આ ન્યાય છે, એમ જાણવું.
ઉદાહરણ :- ત્વ, અહમ્ | અહિ પુષ્પ, કર્મન્ રૂપ પ્રકૃતિમાત્રનો ક્રમશઃ આદેશ
૨૮૩