________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
પ્રસ્તુતમાં અવુદ્ધ । વગેરે રૂપોમાં સિ ્ નો લોપ થયો છે, તે લોપ - કાર્યનો સ કાર રૂપ પ્રત્યયનિમિત્તે થતાં આદિ વ નો ચતુર્થ મેં રૂપ આદેશ કરવામાં સ્થાનિવદ્ભાવ થતો નથી. કારણકે નવનાતે:૦ (૨-૧-૭૭) એ સૂત્રમાં ોશ્વ એ પ્રમાણે સ કારરૂપ વર્ણનું ઉચ્ચારણ કરીને વિધાન કરેલું હોવાથી ચતુર્થાદેશરૂપ વિધિ, વર્ણવિધિ ગણાશે. તથા અવાત્તામ્ । રૂપમાં પણ (અ + વક્ + સિક્ + તામ્ સ્થિતિમાં) સિક્ પ્રત્યયનો ધુહ્દસ્વાત્॰ (૪-૩-૭૦) સૂત્રથી લુફ્ થયે, વસ્ ધાતુના સ નો ત આદેશ કરવામાં સિ ્ - લુફ્નો સ્થાનિવદ્ભાવ થશે નહિ. કારણકે સસ્ત: સિ (૪-૩-૯૨) સૂત્રમાં સિ એ પ્રમાણે વર્ણનું ઉચ્ચારણ કરીને તેં આદેશનું વિધાન કરેલું હોવાથી તે વર્ણવિધિ ગણાશે. માટે પ્રસ્તુત ન્યાયથી સૌ પ્રથમ જ સિવ્ નો લોપ થઈ જવાથી અને વર્ણવિધિ હોવાથી તેનો સ્થાનિવદ્ભાવ નહીં થવાથી નિમિત્તસપ્તમીની વ્યાખ્યા ન કરીને - ‘જ્ઞ ના વિષયમાં જ જ્ઞ નો ત થાય' એ પ્રમાણે વિષય - સપ્તમીની વ્યાખ્યા કરેલી છે.
પરંતુ વ્યજ્ઞનાનામનિટિ (૪-૩-૪૫) એ સૂત્રથી ગવાત્તામ્ । રૂપમાં વસ્ ધાતુના સ્વરની વૃદ્ધિરૂપ વિધિ ક૨વામાં સિફ્ ના લોપનો સ્થાનિવદ્ભાવ થશે જ. અર્થાત્ સિપ્ લોપ થવા છતાંય સિ ્ પ્રત્યય નિમિત્તક વૃદ્ધિ થશે જ. કારણકે વ્યજ્ઞનાનામનિટિ (૪-૩-૪૫) સૂત્રમાં સિધિ એ પ્રમાણે અનુવૃત્તિ વર્તમાન હોયને, વૃદ્ધિ રૂપ વિધિ એ સિક્ આશ્રિત વિધિ છે. અને સિ ્ એ વર્ણ નથી, પણ તેને વિશિષ્ટ વર્ણસમુદાય ગણેલો છે. અને તેથી સિવ્ એ પ્રમાણે વર્ણસમુદાયનો ઉચ્ચાર કરીને કહેલ પૂર્વોક્ત સૂત્રથી વૃદ્ધિરૂપ વિધિ કરવામાં "અવર્નવિધી" એવા વચનથી પ્રતિષેધ નહીં થવાથી સિક્ પ્રત્યયનો સ્થાનિવદ્ભાવ થશે જ. અને તેથી સિધ્ નિમિત્તક વૃદ્ધિ થવાથી ગ્રંથકારે કહ્યા પ્રમાણે અવાત્તામ્ । એવા રૂપની સિદ્ધિ નિરાબાધપણે થઈ જશે. (૧/૪૮.)
તોપાત્ત્વરાવેશઃ ।। શ્ / ૪૬ ॥
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- લોપ - વિધિ કરતાં ‘સર્વાદેશરૂપ’ વિધિ બળવાન છે, અર્થાત્ પ્રથમ પ્રવર્તે છે. અહિ વલવાન્ એ પ્રમાણે પદ જોડવું. આ પ્રમાણે આગળ કહેવાતાં સાત (૭) ન્યાયોમાં પણ આ પદ જોડવું. તોપ શબ્દ અહિ પણ લુફ્ અર્થવાચક જ છે. (લુપુ - વાચક નથી.) કારણકે આ ન્યાય પૂર્વન્યાયના અપવાદભૂત છે. (કહેવાનો આશય એ છે કે અપવાદવિધિ એ ઉત્સર્ગવિધિના સમાનવિષયવાળો જ હોય, તો જ તે બન્ને વચ્ચે બાધ્ય રૂપ સંબંધ ઘટે. કારણકે સમાનવિષયમાં જ બાધક / અપવાદ વિધિ એ બાધ્ય / ઉત્સર્ગ વિધિનો બાધ કરી શકે છે. આથી પૂર્વસૂત્રમાં લુફ્ અર્થનું ગ્રહણ કરેલું હોવાથી આ અપવાદિવિધમાં પણ તોપ શબ્દથી લુખ્ખું જ ગ્રહણ કરવું યોગ્ય છે.)
બાધકભાવ
પ્રયોજન :- અનુક્ત છે. છતાં પૂર્વન્યાયનો અપવાદ હોવાથી તેના આવતા અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય કહી શકાય છે.
ઉદાહરણ :- શ્રીર્દેવતાઽસ્મૃતિ, રેવતા: (૬-૨-૧૦૧) સૂત્રથી અદ્ પ્રત્યય પર છતાં (શ્રી
૨૭૨
-