________________
૧૪૬. પરામર્શ... ૧૪૭. ન્યા. મે... નમ ધાતુ સાથે સંબંધ છે, પણ નમસ્ શબ્દ સાથે નહિ. માટે ટેવ શબ્દથી ચતુર્થી ન થાય. (૨) જા. સા. લઘુન્યાસમાં કહ્યું કે, ભલે ન શબ્દ સાથે યોગ મનાય, તો પણ અહીં નમસ્ શબ્દ અનર્થક છે, નમસ્ય ધાતુ જ અર્થવાનું છે. અને વતાર્થ. (૨-૨-૬૮) સૂત્રમાં અર્થવાનું નમસ્ શબ્દના યોગમાં જ ચતુર્થી કહેલી છે. માટે અહિ ચતુર્થી ન થાય.
પણ અહિ નમસ્ શબ્દનું અનર્થકપણું શંકાસ્પદ છે, કારણકે કેટલાંકનો એવો અભિપ્રાય છે કે, નમસ્ શબ્દથી વચન પ્રત્યય થયે નમી એવા સમુદાયનું ધાતુપણું થવા છતાંય વચન પ્રત્યયની ઉત્પત્તિ પૂર્વે વિદ્યમાન નમ: શબ્દનું અર્થવત્ત્વ = સાર્થકત્વ કોઈથી પણ હરાતું – નષ્ટ કરાતું નથી. આ કારણથી કે અન્ય કારણસર લઘુન્યાસકારને જાણે કે ઉક્ત સમાધાનમાં અસ્વરસ હોય તેમ “અથવા' કહીને ત્રીજું આપે છે, અને તે પ્રસ્તુત ન્યાયના આશ્રયરૂપ છે. તે આ પ્રમાણે -
અથવા (૩) પૂર્વોક્ત સ્વરૂપ કારકવિભક્તિને અન્ય પદના સંબંધની અપેક્ષા નથી. આથી કારક-વિભક્તિ થવી તે અંતરંગ વિધિ છે. અને તેથી ઉલટું, ઉપપદ વિભક્તિ થવામાં અન્ય પદના સંબંધની અપેક્ષા હોવાથી બહિરંગ છે. (આ અપેક્ષાએ તો પ્રસ્તુત ન્યાયને અન્તરેલું વરદ્ વનવત્ (૧૪૨) ન્યાયના વિસ્તાર રૂપે જ કહેવો ઉચિત લાગે છે.) આથી પ્રસ્તુતમાં અંતરંગ એવી દ્વિતીયારૂપ કારકવિભક્તિવડે બહિરંગ ચતુર્થી રૂપ ઉપપદવિભક્તિનો ૩૫૫વિમ: #ારવિર્વિતિયની | એવા ન્યાયથી બાધ કરાય છે. આથી નમસ્યતિ સેવાન | વગેરે પ્રયોગોમાં અધિક બળવતી એવી દ્વિતીયારૂપ કારકવિભક્તિ જ થાય છે. (અહિ શંકા આ પ્રમાણે ઉઠાવી છે.). - શંકા :- કારકવિભક્તિને પણ ક્રિયાપદની અપેક્ષા હોય જ છે. આથી તેને અંતરંગ શી રીતે કહેવાય ? - સમાધાન :- એવું નથી. કર્તા, કર્મ વગેરે કારક એ ક્રિયા માત્ર સાથે વ્યભિચાર વિના = અપવાદ વિના = નિયતપણે સંબંધ ધરાવે છે. આથી આ અપેક્ષા તો કારકના સ્વરૂપમાં જ અંતર્ગત છે, પણ જુદી કહેવાતી નથી. (ઉપપદવિભક્તિમાં આવી નિયત અપેક્ષા પદાન્તર સાથે ન હોવાથી તે બહિરંગ જ કહેવાશે.) આથી પૂર્વોક્ત (પ્રસ્તુત) ન્યાયથી કાર,વિભક્તિવડે ઉપપદવિભક્તિનો બાધ થશે જે.
- આ ન્યાયનો ઉલ્લેખ નમોવરિચત્રકોડલેવાથર્યો (૩-૪-૩૭) સૂત્રમાં પણ મળે છે. તે સૂત્રની હવૃત્તિમાં મોતિ સેવાન્ ! અને નમતિ : I એ બન્નેય પ્રયોગોને જુદી જુદી યુક્તિથી વિવેક્ષાથી) સિદ્ધ કરેલાં છે, તે ત્યાંથી જ જાણી લેવું. (૧/૪૬)
‘તુવન્તરખ્ય
/ ૧ / ૪૭ |
ન્યાયાર્થ મંજૂષા
ન્યાયાર્થ :- અંતરંગવિધિ કરતાં લુપુ - વિધિ બળવાન છે.
અન્તરોડપ એ પ્રમાણે આપ શબ્દ અહિ ઉમેરવો. આથી બહિરંગ એવો પણ હોપવિધિ, અંતરંગ એવા પણ વિધિનો બાધ કરીને બળવાન હોવાના કારણે, પહેલાં પ્રવર્તે છે, એમ
= ૨૬૭