________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. નિત્યવિધિ કેમ કહેવાય ?
સમાધાન - કિન્ન પ્રત્યયનો લુફ થવા છતાં તેનો સ્થાનિવભાવ થવાથી વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી વૃદ્ધિ એ નિત્યવિધિ જ છે.
૩. વગેરે શબ્દોમાં પણ નિત્યપણાથી અને આ ન્યાયથી બળવાનું હોવાથી અંત્ય-. સ્વરાદિ લફરૂપ કાર્ય જ પહેલાં કરાય છે, એમ કહ્યું. પણ અંત્યસ્વરાદિ લફરૂપ વિધિ ફક્ત નિત્ય હોવાથી જ તેની બળવત્તા નથી, પરંતુ પરવિધિ’ હોવાના કારણે પણ તે બળવાન છે. આથી તત્ત્વસ્વર (૭-૪-૪૩) સૂત્રથી અંત્યસ્વરાદિ લોપરૂપ વિધિ પર હોવા રૂપ હેતુથી પણ બળવાન હોવાની શંકા થઈ હોય અને તેવી શંકાથી પણ અંત્યસ્વરાદિલફથી પહેલાં વૃદ્ધરૂપ કાર્ય થવાનું જ્ઞાપન કરવા માટે #ત્તિ, હૃત્તિ શબ્દનું વર્જન કરેલું હોય. આથી શા માટે તમારા વડે અંત્યસ્વરાદિલુકાના કેવળ નિત્યવસંબંધી જ જ્ઞાપક - આ તિ, ëત્તિ નું વર્જન છે, એમ ઉદ્રભાવિત કરાયું ? અથાત તિ, હતિ ના વર્જનને પૂવોક્ત રીતે અંત્યસ્વરાદિલુકાના પર હોવાને લીધે થતી બળવત્તાના જ્ઞાપક રૂપે પણ કેમ ન કહ્યું ?
સમાધાન :- પ્રધાન ધર્મ સંભવતો હોય ત્યારે પ્રધાન ધર્મનો વ્યપદેશ - વ્યવહાર કરવો યોગ્ય નથી. અને પરત્વ અને નિત્યત્વ એ બે ધર્મોમાં – પરા નિત્યમ્ (૩/૮) એ પ્રમાણે ન્યાય હોવાથી - નિત્યત્વરૂપ ધર્મ જ પ્રધાન ધર્મ છે. આથી અમે પ્રધાન એવા નિત્યત્વરૂપ ધર્મનો જ વ્યવહાર (કથન) કરેલો છે.
૪. શંકા - પટુ વગેરેમાં પહેલાં એનિત્ય એવી પણ અંત્યસ્વરની વૃદ્ધિ કરીને પછી જ નિત્ય એવા પણ અંત્યસ્વરાદિનો લુફ કરવો – એવી ત્યવસ્થા માટે કૃતિ - હૃતિ નું વર્જન કર્યું, એમ કહ્યું. વાતો: ડૂવા (૩-૪-૮) સૂત્રથી ધાતુનો અધિકાર અનુવર્તતો હોવાથી ધાતુસંબંધી જ વૃદ્ધિની પ્રાપ્તિ હોતે છતે નામની પણ વૃદ્ધિનું જ્ઞાપન કરવા માટે નામનોડનિહર્તે. (૪-૩-૫૧) સૂત્રમાં ઋત્તિ હત શબ્દોનું વર્જન કરેલું છે – એમ બ્રહવૃત્તિમાં કહેલું છે. તો તમે અહિ તિ, ત્નિ ના વર્જનને નિત્યવિધિના જ્ઞાપક તરીકે શા માટે કહેલું છે ?
સમાધાન - સાચી વાત છે, પણ જો ધાતુ સાથે નામની પણ વૃદ્ધિનું જ્ઞાપન કરવા રૂપ જ રુતિ, હૃત્તિ શબ્દના વર્જનનું પ્રયોજન / કાર્ય હોય તો "નામિનો નાશ" આટલું જ સૂત્ર કરવાથી ચાલી જાય છે. પણ જે તિ, -હતિ શબ્દનું વર્જન કરવા રૂપે (અથાત ગુસૂત્ર કરવા રૂપે) નામની વૃદ્ધિનું જ્ઞાપન કરેલું છે, તે અન્ય વસ્તુનું જ્ઞાપન કરવા માટે છે. અર્થાત (૧) ધાતુ સાથે નામની પણ વૃદ્ધિનું જ્ઞાપન કરવા માટે છે અને (૨) તેમાં પણ ઋત્તિ, હૃત્તિ શબ્દોની વૃદ્ધિ કર્યા પહેલાં જ અંત્યસ્વરાદિનો લુફ કરવો, જયારે હું , નવું વગેરે શબ્દોની પહેલાં વૃદ્ધિ કરીને પછી અંત્યસ્વરાદિનો લુફ કરવો, એ પ્રમાણે પૂર્વે ટીકામાં કહેલ અથનું પણ જ્ઞાપન કરવા માટે છે.
૨. ફત્યા : - અહિ ‘આઘ' શબ્દથી આગળના વક્ષસ્કારમાં પણ કેટલાંક ન્યાયો આ ન્યાયના બાધક / અપવાદરૂપ છે, તેનું અહિ ગ્રહણ કરવું. આ પ્રમાણે આગળના ન્યાયોની વૃત્તિમાં પણ આવતાં ‘આઘ' શબ્દનું ફળ કહેવું. (૧/૪૧)
૨૬૦