________________
૧/૪૧. સ્વો. ન્યા.... પટુ, યુ વગેરે નામી - સ્વરાંત શબ્દોની ખિ પ્રત્યય પ૨ છતાં નિત્ય એવા પણ અંત્યસ્વરાદિ લોપિવિધિનો બાધ કરીને પહેલાં વૃદ્ધિરૂપ કાર્ય જ કરાય છે, અને પછી અંત્ય સ્વરાદિના લુક્ રૂપી કાર્ય કરાય છે. ઋત્તિ, હૃત્તિ શબ્દો સંબંધમાં તો પ્રથમથી જ આ ન્યાયથી પ્રાપ્ત અંત્યસ્વરાદિ લુકાર્ય જ થાઓ, કારણકે એનો કોઈ નિષેધ કરનાર નથી.” અને આ પ્રમાણે પટુ વગેરે શબ્દોના સ્વરની પહેલાં વૃદ્ધિ જ કરીને પછી (પદ્ય + fળ, શુઐ + ત્નિ સ્થિતિમાં) ઔ કાર અને અે કારરૂપ અંત્યસ્વરનો ત્રસ્ત્યસ્વરાવે: (૭-૪-૪૩) સૂત્રથી લુફ્ કરાય છે. આથી આ નામ ધાતુઓ સમાનલોપવાળા ન થવાથી અસમાનતોપે॰ (૪-૧-૬૩) વગેરે સૂત્રથી સન્વદ્ભાવ વગેરે કાર્યની સિદ્ધિ થવાથી પીવત્ । વગેરે રૂપો સુખેથી સિદ્ધ થઈ જાય છે.
આ પ્રમાણે પટ્ટુ, તાધુ વગેરે શબ્દોના સ્વરની વૃદ્ધિની જ પ્રથમ પ્રાપ્તિ કરવા માટે જે તિ, ઇતિ ના વર્જન રૂપ ઉપાય ગ્રંથકાર સૂરિજી વડે પૂર્વોક્ત સૂત્રમાં કરાયો છે, તે આ પ્રમાણે ન કરવામાં અંત્યસ્વારાદિના લુરૂપ કાર્ય નિત્ય હોવાથી અને આ ન્યાયથી બળવાન્ હોવાથી તેની જ સર્વત્ર પહેલાં પ્રવૃત્તિ થતી વિચારીને, તેનું નિવારણ કરવા માટે જ છે. આમ આ ન્યાયથી જ ઉઠેલી, નિત્ય હોવાથી, અંત્યસ્વરાદિ - લુક્કાર્યની પ્રથમ પ્રાપ્તિની શંકાથી અતિતે: એ પ્રમાણે વર્જન ઘટમાન / સંગત થતું હોયને, તે વર્જન આ ન્યાયનું જ્ઞાપન કરે છે. વળી, જો આ ન્યાય ન હોત તો અંત્યસ્વરાદિ - લુફ્રૂપકાર્યની બળવત્તાની શંકા જ ન થવાથી નાનિષ્ઠાf શાસ્ત્રપ્રવૃત્તિ: (૧/૫૭) [શાસ્ત્રની પ્રવૃત્તિ અનિષ્ટ - કાર્યની (રૂપની) સિદ્ધિ માટે ન કરવી] એ ન્યાયથી શિષ્ટપ્રયોગાનુસા૨ે તમામ રૂપો અન્ય ઉપાય વિના પણ સાધી શફાત. કેવી રીતે ? તો આ રીતે - અત્તત્િ । વગેરે રૂપો તિ, હૃત્તિ । શબ્દના સ્વરનો નિ પ્રત્યય પર છતાં પહેલેથી જ વૃદ્ધિ કરીને અંત્યસ્વરાદિનો લુફ્ કરવા દ્વારા સાધી શકાત. પીપલ્ । વગેરે રૂપો ટુ વગેરે શબ્દોના સ્વરની પહેલાં વૃદ્ધિ કરીને પછી અંત્યસ્વરાદિનો લુક્ કરવાથી સાધી શકાત. અને તેમ હોવા છતાંય જે આ પ્રસ્તુત ન્યાયની શંકાવાળા હોવાથી સૂરિજીએ અંત્યસ્વરાદિલુથી પહેલાં વૃદ્ધિની વ્યવસ્થા કરવા માટે ત્તિ, ત્તિ શબ્દનું વર્જન કરવા રૂપ પ્રયત્ન કરેલો છે જ્ઞાપક છે, એ વાત સ્પષ્ટ જ છે.
તે આ ન્યાયનું
-
અનિત્યતા :- આ ન્યાય યાયાવર A. અનિત્ય છે. કારણકે આગળ કહેવાતાં નિત્યાવન્તરઙ્ગમ્ (૧/૫૩) વગેરે ન્યાયથી આ ન્યાયનો બાધ કરાય છે. અર્થાત્ તે ન્યાયથી અનિત્ય એવો પણ વિધિ જો અંતરંગ હોય તો નિત્યવિધિ કરતાં પણ પહેલાં થાય છે. (૧/૪૧)
સ્વોપજ્ઞ ન્યાસ
બીજા-પુરુષમાં
૧. માર્ટ । અહીં અઘતની વિભક્તિના પરસ્પૈપદમાં યુસ્મદમાં બહુવચન – પ્રત્યયનો પ્રયોગ છે.
૨. શંકા સિક્ પ્રત્યયનો લોપ થયે વૃદ્ધિની પ્રાપ્તિ શી રીતે કહેવાય ? અર્થાત્ વૃદ્ધિની પ્રાપ્તિ ન થાય. કારણ કે ર્િ પ્રત્યય પર છતાં વૃદ્ધિ કહેલી છે. અને તે રીતે વૃદ્ધિ જો ન થાય તો વૃદ્ધિ એ
૨૫૯
-
=