________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ.
સ્વોપજ્ઞ ન્યાસ
૧. ભૂતકાળમાં વિહિત ૫ પ્રત્યય | વગેરેનો બાધ કરે, એમ કહ્યું. અને ટ® પ્રત્યય એ સામાન્ય કાળમાં (ત્રણેય કાળમાં) વિહિત છે. આથી ભૂતકાળમાં પણ તેની પ્રાપ્તિ છે, અને બિન તો ભૂતકાળમાં જ વિહિત છે. આથી સુતરાં ભૂતકાળમાં પ્રાપ્ત થાય છે. કહેવાનો આશય છે કે, બાંધક બનેલ " | પ્રત્યય ભૂતકાળમાં થાય છે. અને તેથી ભૂતકાળમાં જ વિહિત પ્રત્યાયનો બાધ કરી શકે. કારણ કે ભિન્ન વિષયમાં બાધક (અપવાદ) વિધિ એ કદાપિ બાધ્યવિધિનો બાધ ન કરે. અર્થાત, ભિન્ન વિષયમાં બાધ્ય - બાધક ભાવ જ ન ઘટે, અને પ્રસ્તુતમાં | વગેરે પ્રત્યયો ભૂતકાળમાં પૂર્વોક્ત રીતે થતાં હોયને તેનો બાધ ભૂતકાળમાત્રમાં વિહિત િ પ્રત્યય વડે થવો સંભવિત જ છે - એમ ભાવ છે. (૧/૩૭)
| પરામર્શ
A. અહીં કેટલાંક વિદ્વાનો આ ન્યાયના બીજ અંગે આ પ્રમાણે સ્પષ્ટતા કરે છે કે, મધ્યવર્તિ બાધક વિધિઓ પૂર્વવર્તિ બાધ્યવિધિઓનો બાધ કરવા દ્વારા ચરિતાર્થ | સાર્થક થવાથી બાધકવિધિઓનું અનવકાશત્વ | નિર્વિષયત્વ રહેતું નથી. આમ બાધકવિધિઓનું અનવકાશત્વ રૂપ બાધકતા બીજ નષ્ટ થઈ જવાથી તેનું પર્વે (.) (૭-૪-૧૧૯) એ પરિભાષા સૂત્રનો બાધ કરવાનું સામર્થ્ય પણ રહેતું નથી. આથી અર્થે પી / પરિભાષાનો બાધ કરીને મધ્યવર્તિ બોધક વિધિઓ ઉતરવર્તિ બાધ્ય વિધિઓનો બાધ કરી શકતી નથી. આ જ આ ન્યાયનું બીજ છે.
તથા આ ન્યાયનું પ્રયોજન આ પ્રમાણે કહે છે. (પૂર્વવર્તિ - ઉત્તરવર્તિ) અપવાદશાસ્ત્રના અવિશેષપણાથી | સાધારણપણાથી તેના વડે સર્વ (પૂર્વવર્તિ - ઉત્તરવર્તિ) ઉત્સર્ગ | બાથવિધિઓનો બાધ થવાનો પ્રસંગ હોતે છતે તેનો સંકોચ કરવા માટે આ ન્યાય છે. (૧/૩૭)
| यं विधिं प्रत्युपदेशोऽनर्थकः स विधिर्बाध्यते ॥ १/३८ ॥
ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ - ઉપદેશ = કથન = પ્રવર્તન. જે સૂત્રનું જે ઠેકાણે પ્રવર્તન કરવામાં કોઈપણ ફળ ન હોય તે સૂત્ર તે ઠેકાણે બાધિત થાય છે, અર્થાત્ પ્રવર્તતું નથી.
પ્રયોજન - લોકમાં નિષ્ફળ પણ મેઘવૃષ્ટિ વગેરે કાર્યો થતાં દેખાય છે. આથી વ્યાકરણશાસ્ત્રમાં તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- નિત્યનિયનો ડર્ (૩ળાદ્રિ ૦ ૮૨૧) સૂત્રથી (૧) તન વગેરે ધાતુથી ઉણાદિનો ડર્ પ્રત્યય પર છતાં તદ્', ત્ય, ચંદ્ શબ્દો સિદ્ધ થાય છે. અહિ કારનો પુનઃ ધુટતૃતીય: (૨-૧-૭૬) સૂત્રથી આદેશરૂપ વિધિની પ્રાપ્તિ છે, પરંતુ તે નિષ્ફળ હોવાથી
= ૨પર