________________
૧/૩૬. ન્યા. મં... ન્યાયની અનિત્યતા કહી ન શકવા છતાં ય મોટા ભાગના સમાસાંત વિધિઓ નિત્ય જ થતાં હોયને, તે અપેક્ષાએ તે અંશ | અવયવમાં સમુદાયના ભેદનો ઉપચાર કરીને તેમાં આ ન્યાયની અનિત્યતા કહી શકાય છે. (૧/૩૫)
पूर्वेऽपवादा अनन्तरान् विधीन् बाघान्ते नोत्तरान् ॥ १/३६ ॥
ન્યાયાથ મંષા
ન્યાયાર્થ - ક્યારેક બાધ્ય ઉત્સર્ગ = સામાન્યસૂત્રોની પૂર્વમાં બાધક = અપવાદ = વિશેષસૂત્રો આપવામાં આવે છે. આવા સમયે પૂર્વમાં કહેલાં બાધક | અપવાદ સૂત્રો આગળ કહેવાતાં બાધ્ય | ઉત્સર્ગસૂત્ર મળે અનંતર = અવ્યવહિતપણે કહેલ બાધ્ય વિધિનો જ નિષેધ = બાધ કરે છે, પણ વ્યવહિતપણે કહેવાતાં બાધ્ય વિધિઓનો બાધ કરતાં નથી. આ પ્રયોજન :- વ્યવહિતપણે કહેવાયેલ બાધ્યસૂત્રોનો પણ બાધક સૂત્રો વડે નિષેધ | બાધ થવાની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- સ્નિપ: (૩-૪-૫૬) સૂત્રથી અનિદ્ દ્િ ધાતુથી અઘતની વિભક્તિ પ્રત્યય પર છતાં પ્રત્યયનું વિધાન કરેલું છે. આ તે પ્રત્યય અનંતર વિધિ રૂપ વિદ્યુતવિપુષ્યાકેઃ પરમ્લે (૩-૪-૬૪) સૂત્રથી વિહિત પુષ્યાદ્રિ ગણથી થતાં મ પ્રત્યય રૂ૫ વિધિનો જ બાધ કરે છે. પરંતુ વ્યવહિત ભાવ અને કર્મમાં વિહિત ગિન્ પ્રત્યાયનો બાધ કરતો નથી. તેથી માહ્નિક્ષત્ વન્યાં ચૈત્ર | અહિ મહું પ્રત્યય ન થાય. (તેથી સ્નષત્ ચીમ્ એવો પ્રયોગ ન થાય.) ગાર્નેિપ ચા વૈ2 | અહિ વ્યવહિત વિધિ હોયને બાધ ન થવાથી ત્રિર્ પ્રત્યય થાય જ.
જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે – સ, , ગિદ્ પ્રત્યય વિધાયક સૂત્રોનો આ પ્રમાણે ઉપન્યાસનો ક્રમ જ. તે આ રીતે - મ અને ગિલ્ પ્રત્યયનો અપવાદ = બાધક તે પ્રત્યય છે. તેમાં પણ બહું પ્રત્યયનો જ બાધ થવો ઈષ્ટ છે, ગર્ પ્રત્યયનો નહિ. અને આથી મહું પ્રત્યય વિધાયક સૂત્રની પછી બાધક ન પ્રત્યય વિધાયક સૂત્ર કરાય તો વાચ્યોરનુ વાઘોવિત: | (પહેલાં બાધ્ય = સામાન્ય સૂત્ર કહેવું, પછી બાધક. - અપવાદ સૂત્ર કહેવું) એ ન્યાયયુક્ત સમર્થ – સંગત પક્ષનો આદર કરાયેલો થાય. અને અનિષ્ટ એવો જે વિદ્ પ્રત્યયનો બાધ, તે પણ મઢેડવવાદ પૂર્વાન વિધીન વાધને નોત્તરીમ્ (૧/૩૭) એ ઉત્તરન્યાયના બળથી ટળી જશે. આમ હોવા છતાં ય વાધોનું વાધ્યો$િ: એવો જે પૂર્વન્યાયથી ઉલટા - અસમર્થ પક્ષનો આદર કરેલો છે, તે આ ન્યાયથી જ ઈષ્ટની સિદ્ધિ થઈ જશે એવી આશાથી જ આદરેલો જણાય છે. આમ આ પ્રમાણે સૂત્રોપન્યાસનો ક્રમ આ ન્યાય વિના અસંગત બની જતો હોય તે આ ન્યાયનું જ્ઞાપન A. કરે છે.
અનિત્યતા :- આ ન્યાય અનિત્ય છે. આથી સંયોર્ (૨-૧-૫૨) સૂત્રથી વિહિત જે
૨૪૯