________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
ો શબ્દના ઓ નો શસ્ (દ્વિ.બ.વ.) પ્રત્યયના મૈં કારની સાથે આ અમ્નસોડતા (૧-૪-૭૫) સૂત્રથી (ઓ + ઞ નો) આ આદેશ કરાય છે. ત્યારે શસ્ ના ૬ નો અભાવ થઈ જવાથી શસોડતા ઘન: પુત્તિ (૧-૪-૪૯) સૂત્રથી થતો દીર્ઘ આદેશ ન થવાથી તે જ સૂત્રથી દીર્થની સાથે કહેલ સ નો ન પણ ન થયો.
જ્ઞાપક :- આ ન્યાયનું ઉદ્યોતક = જ્ઞાપક છે, સન્નિયોગ વડે કહેલ પૂર્વોક્ત ઉદાહરણોમાં ક્રમશઃ આન્ ની નિવૃત્તિ માટે અને ૬ આદેશ નો નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. તે આ રીતે પન્દ્રઃ । વગેરે પ્રયોગોમાં કનૈ પ્રત્યયની જેમ ન્ નો પણ અભાવ દેખાય છે. પણ બન્ ની નિવૃત્તિ કોઈપણ સૂત્રથી વિહિત નથી. તેથી જણાય છે કે, પૈ ની નિવૃત્તિ થયે આ ન્યાયના બળથી બન્ ની પણ નિવૃત્તિ થઈ જાય છે. તથા તાન્ પશ્ય । એ બીજા ઉદાહરણમાં નો શબ્દના ઓ કારનો શસોડતા સજ્જ ન: પુતિ (૧-૪-૪૯) સૂત્રથી જે દીર્ઘ આદેશ થયો નથી, તેનું કારણ મળે છે. તે કારણ એ છે કે, ઞ ઞશમોડતા (૧-૪-૭૫) સૂત્રથી નો શબ્દના ઓ નો શસ્ પ્રત્યયના મૈં કારની સાથે આ અદેશ કરાયે છતે શસ્ નો અ કાર જ રહેતો નથી, કે જેની સાથે દીર્ઘ કરાય. પણ Ðન: એ સન્નિયોગ શિષ્ટ સ નો ન આદેશ છે, તે કાર્ય ન થવાનું કોઇપણ કારણ દેખાતું નથી. બલ્કે, ગો શબ્દનું પુંલ્લિંગપણું હોવાથી સ નો 7 કાર આદેશ થવાનું જ કારણ દેખાય છે. આમ એકાંતે પ્રાપ્ત પણ ન કાર આદેશનો નિષેધ કરવા માટે જે યત્ન કરેલો નથી, તે દીર્ઘ આદેશનો અભાવ થયે આ ન્યાયના બળથી સહોક્તિ વડે કહેલ F નો 7 આદેશ પણ અહિ નહિ થાય એવી આશાથી પ્રયત્ન કરેલો ન હોયને તે આ ન્યાયને જણાવે છે.
અનિત્યતા :- આ ન્યાયથી યદચ્છયા અર્થાત ્ ઇચ્છા પ્રમાણે સામાન્યથી અન્યતર કાર્યનો (સહોક્ત બે કાર્યમાંથી કોઈપણ એકનો) અભાવ થયે ઇતર કાર્યની પણ નિવૃત્તિ થાય, એ પ્રમાણે પ્રસંગ હોતે છતે "ગૌણકાર્યની નિવૃત્તિ થયે મુખ્ય કાર્યની નિવૃત્તિ થાય" એવો પક્ષ સ્થાપિત કર્યો છે, તેનો ઉત્તરન્યાય વડે નિષેધ કરાતો હોવાથી આ ન્યાય અનિયત અનિત્ય છે. (૧/૩૦)
=
-
नान्वाचीयमाननिवृत्तौ प्राधानस्य ।। ૧/૨ ॥
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- અનુ = પશ્ચાત્ અર્થાત્ અપ્રધાનરૂપે - પાછળથી - ગૌણરૂપે આવીયમાન સંગ્રહ કરાતાં કાર્યનો અભાવ થયે, પ્રધાનપણે વિહિત કાર્યનો અભાવ ન થાય. કિન્તુ “મુખ્યકાર્યનો અભાવ થયે ગૌણકાર્યનો પણ અભાવ થઈ જાય' આવો જ નિયમ
એટલે મીલ્યમાન
=
થાય.
પ્રયોજન :
પૂર્વ સૂત્રથી નિયમ વિના ઇચ્છા પ્રમાણે પ્રાપ્તિ હોતે છતે નિયમ કરવા
૨૩૨