________________
૧/૧૬. પરામર્શ.... ૧/૧૭, ન્યા. મં....
૬. વિપૂી । શબ્દમાં વિ પૂર્વક પૂત્ । ઝેરને એ ટૂ ધાતુનું વિષુવતીતિ પ્િ થયે, વિજૂ: / પછી વિષ્વાસ્રતીતિ ર્િ પ્રત્યય થયે, વિઘ્નત્ (વિષ્ણ + સિ) રૂપ થાય. પછી સ્ત્રીલિંગ વિવક્ષામાં ૐ થયે, વિદૂષી । રૂપ થાય. અહિ અન્ન વંશ (૨-૧-૧૦૪) સૂત્રથી ધ્ નો વ્ થયો છે. અને તેથી વિષ્વસમગ્રતીતિ પ્િ થયે ત્રિ આગમ થયે વિઘ્નત્રચણ્ । એવું રૂપ થાય છે. પણ સ્ત્રીલિંગ શબ્દથી અર્ ધાતુ પર છતાં, ત્રિ આગમ અનિષ્ટ હોવાથી, વિષુવીમગ્રતીતિ ક્વિંર્ થયે, વિષુવૃદ્રચક્૰ એવું રૂપ ન થાય, એમ ભાવ છે. (૧/૧૬)
પરામર્શ
A. કાર્યમાં કારણનો ઉપચાર કરીને આવ્ પ્રત્યયની સ્ત્રીલિંગ - વૈશિષ્ટ્યમાત્ર રૂપે વિવક્ષા કરી છે, એમ કહ્યું. કહેવાનો આશય એ છે કે સ્ત્રીલિંગમાં થનારો આપ્ પ્રત્યય એ ત્ય + વ્ + ત્તિ એવી સ્થિતિમાં ત: સૌ સ: (૨-૧-૪૨) સૂત્રથી 7 નો સ આદેશ કરવામાં વ્યવધાન કરનારો ન થાય, એ વિધાનની ઉપપત્તિ - સંગતિ કરતાં ગ્રંથકાર કહે છે કે, કેવળ ત્વય્ વગેરે શબ્દથી આવું પ્રત્યય ન થાય, પણ જ્યારે ત્યજ્ વગેરે શબ્દો સ્ત્રીલિંગ - વિશિષ્ટ હોય ત્યારે જ આવ્ પ્રત્યયની ઉત્પત્તિ થાય છે. આથી સીલિંગ - વૈશિષ્ટ્ય એ આપ્ પ્રત્યય થવાનું કારણ છે. અને આપ્ પ્રત્યય એ સ્ત્રીલિંગ - વૈશિસ્ત્રનું કાર્ય છે. તો પણ જો કાર્યનો કારણરૂપે ઉપચાર કરાય તો કાર્યનો કારણરૂપે વ્યવહાર થઈ શકે છે. જેમકે ધુમાડાને જોઈને કોઈ કહે ‘જુઓ અગ્નિ’ તો અહિ ધૂમ એ હકીકતમાં અગ્નિ નથી. પણ અગ્નિથી ઉત્પન્ન થનાર અગ્નિનું કાર્ય છે. તો પણ તેમાં - ધૂમકાર્યમાં અગ્નિરૂપ કારણનો ઉપચાર - આરોપ કરીને તેને ઉપચારથી અગ્નિ પણ કહેવાય છે. તેમ અહિ પણ આપ્ પ્રત્યય (રૂપ કાર્ય) ની ફક્ત સ્ત્રીલિંગવૈશિષ્ટ્યરૂપે (કારણરૂપે) જ વિવક્ષા કરેલી છે. અને આથી આ ન્યાયથી કેવળ નામનું ગ્રહણ થવામાં સ્ત્રીલિંગવૈશિષ્ટ ત્ય ્ વગેરે નામનું પણ ગ્રહણ થવાથી ઉપચારથી સ્રીલિંગવૈશિષ્ટ્યરૂપ (કારણરૂપ) એવા આપ્ પ્રત્યયના પણ ગ્રહણની સિદ્ધિ થઈ જશે. અને આ આક્ પ્રત્યય (કાર્ય) એ સ્ત્રીલિંગવૈશિષ્ટ્યરૂપે (કારકરૂપે) વિવક્ષિત હોયને, ત્ય અને ત્તિ વચ્ચે વ્યવધાન કરનાર થશે નહિ. કારણ `કે`સ્ત્રીલિંગવૈશિષ્ટ્ય કાંઈ વ્યવધાન કરનારું બનતું નથી. આ પ્રમાણે ગ્રંથકારે ત્ય અને ત્તિ વચ્ચે વિદ્યમાન એવા પણ આપ્ પ્રત્યયનો સ્ત્રીલિંગવૈશિષ્ટ્યરૂપે (કારણરૂપે) ઉપચાર કરવા રૂપ યુક્તિથી, તેનાથી (આર્ થી) થતાં અવ્યવધાનને - વ્યવધાનના અભાવને ન્યાયયુક્ત / યુક્તિસંગત કરેલો છે. (૧/૧૬)
प्रकृतिग्रहणे यङ्लुबन्तस्यापि ग्रहणम् ॥ १/१७॥
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- કેવળ ધાતુરૂપ પ્રકૃતિનું ગ્રહણ થયે યલૢબન્ત ધાતુનું પણ ગ્રહણ કરવું. વિશેષાર્થ આ પ્રમાણે છે. જે શબ્દથી જે પ્રત્યયનું વિધાન કરેલું હોય, તે શબ્દ, તે પ્રત્યયની પ્રકૃતિ કહેવાય. અને તે પ્રકૃતિ સામર્થ્યથી અહિ ધાતુરૂપ જ લેવા યોગ્ય છે. કારણ કે (યઙ્ગ - પ્રત્યય ધાતુથી જ થતો હોવાથી) યલૢબન્તત્વ (યલૢપ્) એ ધાતુ સિવાય બીજે સંભવતું નથી. આગળના ન્યાયમાં પણ આ પ્રમાણે કહેવું.
૧૮૯