________________
૧/૭. સ્વ. ન્યા... નથી. આથી સૂર શબ્દથી જેમ મતષ્યિો : (૭-૨-૧૫૯) સૂત્રથી સ્વાર્થિક ૨ પ્રત્યય લાગતાં સૂર્ય એવું રૂપ થાય, તેમ સૂર – સૂર્ય એવું રૂપ થતું નથી. કેમ કે સૂર શબ્દની મતિ ગણમાં ગણના ન થવાથી તેનાથી ય પ્રત્યય લાગતો નથી. (૧૭)
આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક છે, સંધ્યાદ્ધિવા... વિનવિસા (પ-૧-૧૦૨) સૂત્રમાં નિષિ અને તિવિ એ બેય શબ્દોનું ગ્રહણ કરવું. અહીં નપાવીનાં પો વ: (૩-૨-૧૦૫) સૂત્રથી ત્તિપિ શબ્દના પ નો વ થયો છે. આ બેય શબ્દો એકદેશમાં જ વિકૃત (જુદા) છે, માટે આ ન્યાય જો નિત્ય હોત તો બેમાંથી કોઈ એકનું ગ્રહણ કરવાથી જ બીજાના ગ્રહણની સિદ્ધિ સંભવે છે. છતાં ય જે તિfપ અને તિવિ બે ય નું જુદું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયના અનાશ્રયથી જ સંગત = ઘટમાન થતું હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (૧૭)
| રોપણ વ્યાસ
૧. શંકા - વિકૃત શબ્દની વિકારાપન્ન એવી વ્યાખ્યા જૂની ન્યાયસૂત્રોની વૃત્તિમાં છે. તે જ વ્યાખ્યા તમારે કરવી યોગ્ય છે. તો વિકૃતશબ્દનો વિકારાપન્ન અર્થ કરવાને બદલે વૈસદશ્ય = જુદાપણું રૂપ અર્થ શાથી કહ્યો ?
સમાધાન - વિકૃત' પદની ‘વિકારાપન્ન' એ પ્રમાણે જો વ્યાખ્યા કરાય તો ભૂતપૂર્વસ્તકકુપદ (૧/૮) ન્યાયથી પ્રકૃત ન્યાયનો વિષય સર્વથા અપહૃત થવાથી એટલે કે પોતાનામાં અંતભાવિત કરી દેવાથી આ ન્યાય નિર્વિષય બની જાય. તે આ રીતે – વિકારા૫ન્ન તેને કહેવાય કે જે પહેલાં અન્યરૂપે હોય અને પછી અન્યરૂપે થાય. એટલે કે પહેલાં પોતાના સ્વરૂપે હોય અને પછી વ્યાકરણ સૂત્રવડે આ ન્યાયના ઉદાહરણને યોગ્યરૂપે બનેલ હોય, તે વિકારાપન કહેવાય. હવે જો વિતમ્' એવા પદ વડે આવી વ્યાખ્યા કરાય તો નિરજી કર્તન વગેરેમાં ભૂતપૂર્વ: ૦ (૧/૮) જાવડે પણ સરે છે. (એટલે કે ભૂતપૂવક ન્યાયની પ્રવૃત્તિથી નર શબ્દનો અર રૂપે ઉપચાર = વ્યવહાર કરવાથી નર શબ્દનું કાર્ય કરવું શબ્દથી પણ પ્રાપ્ત થઈ જશે.) આમ આ ન્યાયનું કાર્ય ભૂતપૂર્વ ન્યાયવડે જ થઈ જવાથી આ ન્યાય નિર્વિષય = નિરર્થક બની જાય.
ન હવે વિત’ પદ વડે વૈસદશ્ય / ભિન્નત્વ / અસમાનતા - એવી વ્યાખ્યા કરવામાં આવે તો અતિસારો એવું ઉદાહરણ તપૂર્વ ૦ (૧/૮) ન્યાયની અપેક્ષાએ અસાધારણ જ છે. કારણ કે ત્યારે આ ન્યાયનો વિષય ભૂતપૂર્વ ૦ ન્યાય વડે ગ્રસ્ત બનતો નથી. - પ્રશ્ન - વિકૃત શબ્દનો વૈસદેશ્ય અર્થ કરવામાં કેવી રીતે આ ન્યાયનો વિષય ભૂતપૂર્વક ન્યાયવડે ગ્રસ્ત બનતો નથી ?
સમાધાન :- સાત્વા જોવવવપતો (૬-૩-૫૪) સૂત્રમાં કહેલું છે કે, એકદેશમાં વિકૃત શબ્દનું અનન્યપણું = સભાનપણું હોવાથી (સાત્વ શબ્દની જેમ) અન્ય શબ્દનું પણ ગ્રહણ કરવું. અહિ રજૂ શબ્દ એ પહેલાં સાત્વ રૂપ થઈને પછી સર્વ રૂપે થયેલો નથી. કિંતુ પ્રથમથી બન્નેય શબ્દો જુદાં નિષ્પન્ન થયેલાં છે. અને વા (૩ણાવિ . ૧૦) સૂત્રથી સન્ ધાતુથી વિકલ્પ પત્ એવો ૩-પ્રત્યય આવતાં વિકલ્પ વૃદ્ધિ થતાં સત્વ અને સન્ન બનેય રૂપોની એક સાથે નિષ્પત્તિ થાય છે. અને તે જ
= ૧૬૧