________________
૧/૭. ન્યા. મં...
રમ્ । અર્થાત્ અનુકાર્ય = જે પ્રકૃતિશબ્દ રૂપ અર્થ, તેની સાથે અભિન્ન એવો શબ્દાત્મક અનુકરણ (શબ્દ) = તે ‘શબ્દાનુકરણ' કહેવાય. (જેમ ઘટ પદાર્થ જે ઘડો અને ઘટઃ । એવા પદના અભેદની સ્યાદ્વાદબળથી વિવક્ષા કરાય ત્યારે ઘટપદાર્થનો ઘટ પદમાં અંતર્ભાવ થઇ જાય, તેમ અહિ પણ જાણવું. અહીં એ ખ્યાલમાં રાખવું કે, ઘટપદાર્થ = ઘડાનો, ઘટ: એવા ઘટપદની સાથે એમને એમ કોઈપણ અપેક્ષા વિના-અભેદભાવ થઈ શકતો નથી. કિંતુ, જ્યારે (અવં) ઃ । એ પ્રમાણે ઘટપદનો ઉચ્ચાર કરાય છે, ત્યારે ઘટ (ઘડા) રૂપ પદાર્થનો જ ખ્યાલ આવે છે, સ્મરણ થાય છે. પણ પટાદિ પદાર્થનો ખ્યાલ આવતો નથી. આમ ઘટપદ અને ઘટ પદાર્થ (ઘડા) વચ્ચે આવો ‘વાચ્ય વાચકભાવરૂપ' સંબંધ હોવાથી અર્થાત્ બન્નેય વચ્ચે આવા પ્રકારે કથંચિત ્ તાદાત્મ્ય હોવાથી સંબંધ હોવાથી જ તે બે વચ્ચે અભેદનો ઉપચાર = વિવક્ષા થાય છે. આવો સંબંધ પ્રસ્તુતમાં અનુકાર્ય - અનુકરણ વચ્ચે ઘટતો હોવાથી અભેદની વિવક્ષા સ્યાદ્વાદના આશ્રયથી થઈ શકે છે. આવી અભેદ વિવક્ષા કરવાથી શાનુરળ એવા પ્રયોગમાં અર્થ શબ્દનો ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી, એમ ભાવ છે. આ રીતે બન્નેય પ્રયોગ અનુકરણ શબ્દ માટે થઇ શકે છે. ફક્ત, પ્રથમ પ્રયોગ અનુકાર્ય અને અનુકરણ વચ્ચે ભેદપક્ષનો આશ્રય કરીને કરેલો છે, જ્યારે બીજો પ્રયોગમાં અભેદ - પક્ષનો આશ્રય કરેલો છે.
અહીં એટલું સમજવું કે, જ્યારે અનુકાર્ય અને અનુકરણ વચ્ચે ભેદની વિવક્ષા હોય, ત્યારે જ આ ન્યાયની પ્રવૃત્તિ થાય છે. અર્થાત્ અનુકાર્ય અને અનુકરણ વચ્ચે અભેદની વિવક્ષા કરાય અનુકાર્યનું કાર્ય અનુકરણ શબ્દથી થઈ જ જશે, પણ ભેદની વિવક્ષામાં આ બન્નેય વચ્ચે ભેદ હોવાથી અનુકાર્ય (પ્રકૃતિભૂતશબ્દ) થી થતું કાર્ય એ (પ્રકૃતિભૂત શબ્દના વાચક = અભિધાયક એવા) અનુકરણ શબ્દથી - અર્થભેદના કારણે - અપ્રાપ્ત હોયને, તેની પ્રાપ્તિ માટે આ ન્યાયની પ્રવૃત્તિ સાર્થક બનશે. (૧/૬)
एकदेशविकृतमनन्यवत् ॥ १/७ ॥
=
-
૧૫૯
-
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- શબ્દના કોઈ એક જે દેશમાં = ભાગમાં બે શબ્દો વચ્ચે વિસદેશપણું અર્થાત્ જુદાપણું હોય તો પણ તે બે શબ્દો જુદા ગણાતા નથી, કિન્તુ, તે બે શબ્દોને એક (સમાન) જ ગણીને યથોક્ત કાર્ય - એક ભાગમાં વિકૃત થયેલા શબ્દોથી પણ કરવું, એમ કહેવાનો આશય છે.
પ્રયોજન :- સાક્ષાત્ દેખાતી વિલક્ષણતાનો પણ અપલાપ કરવા, નિષેધ કરવા માટે આ ન્યાય છે. આજ પ્રમાણે ન્યાયનું પ્રયોજન આગળના બે ન્યાયોમાં પણ જાણવું. ઉદાહરણ :- અતીસારોડસ્યાસ્તિ રૂતિ, અતીસારજી । રૂપની જેમ અતિસારોડસ્યાસ્તીતિ અતિસારી । એ પ્રમાણે એકદેશમાં વિકૃત થયેલા અતિસાર શબ્દથી પણ વાતાતીસારપિશાવાશ્વાન્તઃ (૭-૨-૬૧) સૂત્રથી મત્વર્થીય રૂન્ પ્રત્યય અને TM આગમ સિદ્ધ થયો. તથા ના શબ્દથી ય - પ્રત્યય (પૃ.એ.વ.) પર છતાં નરસા રૂપ થાય છે. તેની જેમ (નાં અતિાન્ત: અતિન, તેન) અતિનરસા તેન । વગેરે રૂપોમાં જ્રીવે (૨-૪-૯૭) સૂત્રથી હ્રસ્વાદેશ કરીને નર શબ્દ બને