________________
વક્ષસ્કાર ૧. / સૂત્ર ૧. સ્વો. ન્યા.... સંજ્ઞા હોવા છતાં સર્વ વ રૂપવાળા ધાતુઓના ગ્રહણનું વિધાન અઘટમાન હોયને તેં વિધાન આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરે છે. (૧/૧)
-
અસંગત બનતું
સ્વોપજ્ઞ ન્યાસ
૧. આ ન્યાયોને વિષે વ્યાકરણ જ અધિકૃત છે = વિષયભૂત છે. માટે ‘વ્યાજરળસૂત્રે સર્વત્ર' આ બે પદો સર્વ ન્યાયોની ટીકામાં અનુક્ત હોય તો પણ પ્રત્યેક ન્યાયવૃત્તિમાં ગ્રહણ કરવા.
=
૨. ટીકામાં ગ્રાહ્યમ્ પદ ઉમેરેલું છે. સૂત્રો પ્રાય : અધ્યાહાર સહિત જ હોય છે. આથી આ ન્યાયસૂત્રમાં પ્રહ્મમ્ પદની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આગળના ન્યાયોમાં પણ યથાયોગ્ય અધ્યાહાર - પદનું ગ્રહણ કરવું.
૩. યતિ તેન - એ પ્રમાણે ટીકામાં કહેલું છે. તેથી એવું સૂચન કરેલું છે કે, ‘અશત્ત્વજ્ઞા’ એવા ન્યાયાંશમાં પણ ત: સે: સ્વરે પાવાf (૧-૩-૪૫) એ વ્યાકરણસૂત્રની જેમ ‘ત્િ’ પદ શેષ છે. આથી સમગ્ર ન્યાયસૂત્ર આવું થશે - વ્યાજળસૂત્રે સર્વત્ર સ્વ રૂપ રાહ્ય પ્રાä, પતિ અશસંજ્ઞા ! આ રીતે અન્યત્ર પણ વિચારવું.)
४. शब्देन संज्ञा એ પ્રમાણે અહિ 'ભાવ' અર્થમાં સંજ્ઞા શબ્દ નિષ્પાદિત છે. (સંજ્ઞાનં તિ સંજ્ઞા.) જ્યારે પ્રાચીન ટીકામાં સશસંજ્ઞા એવા પદની આ પ્રમાણે વ્યાખ્યા કરી છે કે, જો તે શબ્દ સંજ્ઞારૂપ હોય તો શબ્દના રૂપનું ગ્રહણ ન થાય. સંજ્ઞા શબ્દની પંચાયતેઽનેનેતિ સર્ + 7 + ૬ = સંજ્ઞા । એ પ્રમાણે કરણ અર્થમાં નિષ્પત્તિ કરેલી હોવાથી રાન્ત પદ અને સંજ્ઞા પદ એ બે વચ્ચે વિશેષણવિશેષ્યભાવ થાય છે. અર્થાત્ જ્ પદ વિશેષ્ય બનશે અને સંજ્ઞા પદ વિશેષણ બનશે.આથી ‘સંજ્ઞારૂપ શબ્દ'એવો અર્થ થવાથી કર્મધારય સમાસનો સંભવ છે. આમ સંજ્ઞા વાસૌ શ્રુતિ સંજ્ઞાશઃ । એવા સમાસનો સંભવ હોયને સંજ્ઞા પદ એ વિશેષણરૂપ છે. આથી તેનો નૌતોત્સર્ સમાસમાં જેમ વિશેષણભૂત નૌત્ત પદનો પૂર્વમાં નિપાત થાય છે - તેની જેમ - પૂર્વીનપાત થવાનો પ્રસંગ આવે. અને આમ થાય તો સ્વં રૂપું દ્રશ્ય સંજ્ઞાશ ! એવો ઉલટો સૂત્રપાઠ પ્રાપ્ત થાય. આથી અસંજ્ઞા એવા યથાસ્થિત સૂત્રપાઠનું સમર્થન કરવા માટે સંજ્ઞાનમિતિ સંજ્ઞા એ પ્રમાણે સંજ્ઞા શબ્દની ભાવ અર્થમાં જ વ્યુત્પત્તિનું ઉદ્ભાવન કરીને તે સંજ્ઞા શબ્દ સાથે શબ્દ એવા નામનો શબ્વેન સંજ્ઞા સંન્ન એમ ‘તૃતીયાતત્પુરુષ’ સમાસરૂપે જ વ્યાખ્યા કરેલી છે.
૫. મનાવૃત્ત - અર્થાત્ તે રૂપ (તસ્વરૂપ) હોય કે ન હોય, તેનો કોઈ આગ્રહ નથી, પણ સંશા કરી હોય તો જે જે શબ્દની સંજ્ઞા કરી હોય તે જ શબ્દો લેવા, એમ કહેવાનો ભાવ છે.
૬. ગૌળમુયોરિત્યાદિ ચાયાનામપવાલોડનું ચય: । આ વાક્યથી પ્રકૃતન્યાયનું પ્રયોજન (ફળ, સાધ્ય) બતાવ્યું છે. અર્થાત્ ગૌમુયો:૰ વગેરે ન્યાયોનો બાધ કરવા માટે આ ન્યાય છે. આ પ્રમાણે આગળના ન્યાયોમાં પણ આવા વાક્યો દ્વારા ‘પ્રયોજન' કહેલું જાણવું.
૭. શંકા :- પ્રાપ્તl (૫-૧-૭૯) સૂત્રની બૃહવૃત્તિમાં ૬ થી અનુકૃષ્ટ ‘7' શબ્દથી જે 7 એવા રૂપનું ગ્રહણ થાય છે, તેમાં ‘7 એવા રૂપના સાહચર્યને' હેતુ કહેલો છે. તે આ રીતે - જ્ઞ એવા રૂપના સાહચર્યથી 7 એવું રૂપ જ અહિ લેવું, પણ 7 સંજ્ઞા ન લેવી. આથી આ ન્યાયની અનિત્યતા માનવાની ૦ (૧/૧) એટલે પ્રથમ વક્ષસ્કારનો = વિભાગનો પ્રથમ ન્યાય. આગળ પણ આ પ્રમાણે સંકેત સમજી લેવો.
૧૨૩