________________
न्यायसङ्ग्रहस्य - સૌત્ર, લૌકિક અને વાક્યકરણીય ધાતુઓનું વિવરણ તેમજ સૌત્રાદિ ધાતુઓથી ભિન્ન ધા. પા. માં પઠિત એ કારાંત ધાતુઓનું અને શું વગેરે પાંચ “અનુક્તાર્થ ધાતુઓનું વિવરણ આપેલું છે. ત્યારબાદ અન્ય વૈયા વડે અધિક અથવા અન્ય રીતે પઠિત એવા ૨૩૨ ધાતુઓનું વિવેચન કરેલું છે. પ્રાન્ત થોડાંક આગમિક ધાતુઓ અને પૂર્વોક્ત સૌત્રાદિધાતુઓનો સંગ્રહ કરનારા શ્લોકો આપેલાં છે. પૂર્વોક્ત વિષયને જણાવનારો મૂળ ગ્રંથ અમે અહીં સ્થળ - સંકોચાદિ કારણે આપેલો નથી, તેથી તે અન્યત્રથી જાણી લેવું. પૂર્વોક્ત વિષયનું ગુજરાતી ભાષાંતર તો સંપૂર્ણ રૂપે ક્રમસર આગળ આપેલું જ છે.)
= ૧૧૨