________________
૨૭
द्रौपदीरवयंवरम् । પદઃ એગ્ય જમાઈ પ્રાપ્ત થયે એ સિવાય પણ બીજું વધારે પ્રિય મને કંઈ
હેઈ શકે ખરું ? તેથી મારા મનસ્થ તે બધી જ રીતે પૂર્ણ થયા.
કુણ: તે પણ આ પ્રમાણે થાઓ
પૃથ્વી ઉપર સજજને આનંદરૂપી વૈભવને ધારણ કરનારા થાઓ. ધૂર્તજને મનમાં નિરાશા પ્રાપ્ત કરીને નાશ પામે. સઘળી વિજ્યલક્ષ્મી કલિયુગની કીઠાને નષ્ટ કરે અને આપને ધમ ચારે બાજુથી સૌભાગ્યસન્મુખ બને.
(એમ બધાં જાય છે.)
બી
એક સમાપ્ત.