________________
द्रौपदीस्वयंवरम् ।
(નેપથ્યમાં વિદને અવાજ) કણ : (સાંભળીને આનંદપૂર્વક) અરે દ્વારપાળ ! મારા ઘરને બારણે ઊંચેથી વેદગાન કરવામાં રત કેટલા બ્રાહ્મણો આવી ઊભા) છે તે કહે.
(દ્વારપાળ બહાર જઈને પુનઃ પ્રવેશે છે) કણ : (ઉત્કંઠાથી) કાઠી વેત્રી : ના કર્ણ : દસ લાખ? વેત્રી : નહિ જ, કર્ણ : લાખ? વિત્રી : નહિ જ, કણ : શું દસ હજાર ? ' વિત્રી : ના, કર્ણ : હજાર? વેત્રી : ના, કર્ણ : સે ચૈત્રી : નહિ જ વળી. કણી : તે દસ, વેત્રી : ને, કર્ણ નવી, વેત્રી : ના, કર્ણઃ આઠ? વેત્રી : ના, કણ : સાત ,
વિત્રીઃ ના,
કઈ
છે?