SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ આદેશ પામી ગુરૂતણેા રે, મુનિવર કાઉસ્સગ્ગ લેઇ સામિલ સસરા આવીએ રે,નિજનયણે નિરખેઈ. ॥ ગુણુ॰ lek મસ્તકે પાળ માટી તણી રે, ખાંધી અગ્નિ ભરેઈ; * કાપે ચઢયા વિપ્ર અતિ ઘણુાર, ઉપસર્ગ ઘાર કરેઇ. ગુણુભા૧૦ા મહામુનીશ્વર ચિ'તવે રે, સમતા રસ ભંડાર; ચિકું ગતિમાં હું ભમ્યા રે, એકલા નિરવાર. ॥ ગુણુ॰ lull શુકલધ્યાને હુવા કેળીરે, પહેાંત્યા શિવપુર ઠામ; શાશ્વતા સુખને અનુભવ્યા રે, વીરમુનિ કરે રે પ્રણામ. ।। જીણુ૦ ૫ ૧૨ા સમક્તિનાં પાંચ લક્ષણુની સજ્ઝાય લક્ષણુ પાંચ કહ્યાં. સમક્તિતણાં, કુર ઉપશમ અનુકૂળ સગુણ નર; અપરાધીશું પણું નવિ ચિત્ત થકી, ચિ'તેવીએ પ્રતિકુળ; સુગુણુનર, શ્રી જિન શાષિત વચન વિચારીએ, ॥ ૧ ॥ સુરનર સુખ જે દુઃખ કરો લેખવે, વછે શિવસુખ એક સુ॰ બીજું લક્ષણ તે અંગી કરે, સાર સવેગ ટેક સુ॰ શ્રી ॥ ૨॥ નાક ચારક સમ નવ ઉભગ્યા, તારક જાણીને ધમ સુ॰ ચાહે નીકળવું નિવેદ તે, ત્રીજું લક્ષણુ મમ સુ॰ શ્રી ના ૩ રા દ્રષ્ય થકી દુઃખીયાની જે દયા, ધર્મ હીણાનીર શાવ' સુ૦ ચાકુ લક્ષણ અનુકંપા કહી, નિજ શકતે મન લાવ. સુ॰ શ્રી ॥ ૪ ॥ જે જિન ભાખ્યું તે નહિ અન્યથા, એહવા જે દૃઢ ર’ગ. સુ તે આસ્તિતા લક્ષણુ પાંચમું, કરે કુમતિના એક ભંગ. સુ॰ શ્રી ॥ ૫ ॥
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy