SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અરે મહાર મન પર્યવ તવ નાણ, નિર્મલ આતમ અનુસરે છે રેજીમાં ૩ જીરે મહારે જેહને વિપુલ મતિ તેહ, અપ્રતિપાતીપણે ઉપજે છે રેજી . અરે મહારે અપ્રમાદી દ્ધિાંત, ગુણ ટાણે ગુણ નીપજે. રે જીરા ૪ . . જીરે મહાપ એક લક્ષ પીતાલીશ હજાર, પાંચ એકાણું જાણીયે. . અરે ! જીરે મહારે મનનાણી સુનિશિજ, ચોવીશ જિનનાં વખાણીએ. એ છોછ પો જીરે મહારે હું વંદુ કરિ નેહ, સવિ સંશય હરે મન તણી છે રેજી રે મહારે વિજયલક્ષ્મી શુભ ભાવ, અનુભવજ્ઞાનનાં ગુણ ઘણા. એ છરે છે ૬ શ્રી કેવલજ્ઞાનનું સ્તવન. શ્રી જિનવરને પ્રગટ થયું રે, શાયિક ભાવે જ્ઞાન દેષ અઢાર અભાવથીરે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે, ભવિયા વદે કેવલ જ્ઞાન છે ૧ | પંચમી દિગુણ ખાણ, ભવિયા વંદે કેવલજ્ઞાન છે એ આકણી છે અનામીના નામનો રે. કિ વિશેષ કહેવાય,
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy