SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળી ૬ કી. ઘાવીશ દંડક વારવા હું વારીલાલ, વીશમાં જિનચંદ રે, હું વારીલાલ પ્રગટ પ્રાણુત વર્ગથી હું વારીલાલ ત્રિશલા ઉર સુખકંદર, હું વારીલાલ મહાવીરને કરૂં વંદણા હું વારીલાલ છે ૧ પંચમી ગતિને કાવવા, હું વારીલાલ, પંચમ નાણુ વિલાસ રે, હું વારીલાલ મહાનિશિથ સિદ્ધાંતમાં હું વારોલાલ, પંચમી તપ પ્રકાશ રે હું વારીલાલ છે ર છે અપરાધી પણ ઉદ્ધર્યો હું વારીલાલ, ચંદ્રકાશિયો નાગરે હું વારીલાલ યજ્ઞ કરતા બાંભણ હું વારીલાલ, સરખા કીષા આપશે હું વારીલાલ ૩ દેવાદા બ્રાહ્માણી, હુંવારીલાલ, ઋષભદત્તવળી વિખરે, હુંવારીલાલ ભ્યાસી દિવય સંબંધથી હું વારીલાલ, કામિતપુ ક્ષિપ્રરે હુ વારીલાલ. છે ક છે કમ રાગને ટાળવા હું વારીલાલ, સર્વ ઔષધને જાણશે સુંવારીલાલ આદર્યો મેં આશાધરી હું વારીલાલ, મુજ ઉપર હિત આણુ હું વારીલાલ, પો
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy