SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તિહ રાખ જિન નામર, શરણ કિયે નેમી સ્વામી વ્રત લેઈ અભિરામ, પહેતા શિવપુર ઠામ છે હા. ૫ નિત્ય મિત્ર સમ દેહડી, સયણ પર્વ સહયરે, જિનવર ધર્મ ઉગાર, જિમ તે વંદનિક ભારે, રાખે મંત્રી ઉપાય, સંતે વળી રાય, ટાન્યા તેહના અપાય. લાક છે ૬ છે જનમ જરા મરણાલિકા, વેરી લાગ્યા છે કે રે, અરિહંત શરણ તું આદરી, ભવ ભ્રમણ દુઃખ ફેડરે શિવ સુંદરી ઘર તેડરે, નેહ નવલ રસ રે, સિંચ સુકૃત સુર પેડરે, લાલ સુરંગારે પ્રાણ. ૭ શ્રી બીજીદ્રષ્ટીની સજઝાય. દર્શન તારા દ્રષ્ટિમાં મન મોહન મેરે, - ગેમય અગ્નિ સમાન છે મન છે શૌચ સંતોષને તપ ભલા છે મન છે સજઝાય ઈશ્વર યાન છે મન છે ૧ | નિયમ પંચ ઈહા સંપજે છે મન છે નહીં કિરિયા ઉદ્વેગ, છે મન છે જિજ્ઞાસા ગુણ તત્વની, મન છે પણ નહિં નીજ હઠ ટેક છે મન મે ૨ એહ દ્રષ્ટિ હાય વરતતાં, છે મન છે : ચોગ કથા બહુ પ્રેમ છે મન | અનુચિત તેહ ન આચર, મન છે . વાળે વળે જેમ હેમ; એ મન ને ૩ મન I હ !
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy