SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ માતા સુતારાએ જા, સુદ્રઢ નરપતિ કુળ આ પંડિત જિન વિજયે ગાયેરે, શ્રી યુગમંધરને કે જે લો શ્રી સીમંધર જિન સ્તુતિ શ્રી સીમંધર દેવ સુહંકર. મુનિમન પંકજ સાજી; ઉંધુ અજિત અંતર જનમ્યા, તિહુઅણ જસ પરશંસા સુવ્રત નમિ અંતર વળીરીક્ષા, શિક્ષા જગત નિરાશેજી; ઉદય પેઢાલજિનાંતરમાં પ્રભુ, જાશે શિવવહુ પાસે. ૧. બત્રીસ ચઉસઠી ચઉઠી મળીયા, ઈગસયસદિક્ષિકા ચઉ અહઅ૬ મળી મધ્યમ કાળે, વીશ જિનેશ્વર દિલજી; દે ચડે ચાર જધન્ય દશ જંબુ, ધાયઈ પુફખર મોઝારજી પૂજે પ્રણ આચારાંગે, પ્રવચન સાર ઉદ્ધારજી છે ૨ સીમંધર વર કેવળ પામી, જિનપદ ખવણ નિમિત્તેજી અર્થની દેશના વસ્તુ નિવેશન, દેતાં સુણત વિનીતે, દ્વાદશ અગ પૂરવ યુત રચિયાં, ગણધર લબ્ધિ વિકસિયાજી, અપજજ વસિય જિનામવેદ, અક્ષય પદના રસિયા કરે આણ રંગી સમકિત સંગી, વિવિધ ભંગી વ્રત ધારીજી ચઉવિહસંઘ તીરથ રખવાળ, સહુ ઉપદ્રવ હરનારી છે. પંચાંગુલી સૂરી શાસન દેવી, દેતી તસ જસ સદ્ધિજી, શ્રી શુભવીર કહે શીવ સાધન, કાર્ય સફળમાં સિદ્ધિજી. ૪ બીજની સ્તુતિ જંબુદ્વિપે અહો નિશપે, દેય સૂર્ય દેય ચંદાજી તાસ વિમાને શ્રી કષશાદિક, શાશ્વતા શ્રી જિન ચંદા, - તે ભણી ઉગતે શશી નીરખી, પ્રણમેં ભવિજન અંદાજ થીજ આરાયો ધર્મની બીજ, પૂજિ શાંતિ જિર્ણોદાળ, ૧૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy