SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ જારી રમતાં કાળ વીત્યો કેઈ, એક વન ક્રાધી મેં હાંસી, માંના વાસી કાંઈ જવાના, તવ તેણે અંતથી પ્રકાશી રાજ, શી કહું. ૧૫ દઢ મન રાખી વાત સુણી મેં, ગુહ્ય મેં રાખી મારી; પુત્રને કહ્યું તમે દેશ સીધા, મેં હનીઆ વિચારી રાજ, શી કહું૧૬ પુત્રને વળાવી કહ્યું ગુણકાને હા હા ધીક તજ મુજને, મહાપાતકની શુદ્ધિ માટે, અગ્નિનું શરણું હે સુજને રાજ. શી કહું૧૭ સરિતા કાંઠે ચેહ સળગાવી, અગ્નિ પ્રવેશ મેં કીધું કર્ષે નદીના પૂરમાં તણાણી, અગ્નિએ લેગ ન લીધે રાજ. . શી કહું ૧૮ જળમાં તણાતી કોઈ આવી, આહીરે જીવતી કાઢી, મુજ પાપણીને નદીએ ન સંઘરી, આહીરે કરી ભરવાડો રાજ. શી કહું. ૧૯ તે ભરવારણ અહીં દુધ લહીને, વેચવા પુરમાં પેઠી, ગજ છુટા કળાહળ સુણીને, પાણીઆરી મુજને ભટધી રાજ. શી કહું. ૨૦ પાણીમારીનું ફૂટયું બેડું. ધ્રુસકે રાવા લાગી, અહીં દુરની મટકી મમ કુટી, હું તે હસવા લાગી રાજ. ( શી કહું. ૨૧ હસવાનું કારણ પુરોહિતે પૂછયું, વાત સઘળી તેણે કીધી, કહે કોને જેવું કહે કેને રોવું, દેવે દુખ અને દીધું રાજ શી કહું ૨૨ મહીઆરીની કુખની કાંણી, સુણી મૂછ થઈ વીજને, મૂચ્છી વળી તબ હાય હાય ઉચરે, વીજ કહે ધોક ધીક મુજને રાજ શી કહું રસ
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy