SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ વરસ પંદરને પુત્ર થયે તવ, માધવ વીજ મુજ માટે, મતે ચોવી સમગથી, દીઠ વાટે જતા રાજ શી કહું ૦૫ દાસી દ્વારા વીજને બોલાવી, દ્રવ્ય દેઈ દખ કાઢયું, ચોદય નિસી મહાકાલી મંદીર,મલ વચન મે આપ્યું રાજ શી કહું કારમી ચુકે ચીસ પકારી, મહિપતિને મેં કીધું એકાકી મહાકાલી જાવા, તમ દુખે મેં વ્રત લીધું જ શું કહ્યું છે વિસરી ગાથા કોપી કાલી, પેટમાં પોડ થઈ ભારી; રાય કહે એ બાધા કરશું તક્ષણ ચૂંક મટી ભારી રાજ. શીકહું૮ ચૌદસને વન રાજા રાણી, એકાકી પગ પાળે; મહીપતિ આગળ ને હું પાછળ, પિઆ બેઉ મહાકાળી રાજ. શી કહું. હું રાજાએ નીજ ખડગ વિશ્વાસે, મારા કરમાં આવ્યું જબ તૃપ મંદિરમાંહે પઠ, તસ તવ શીષ મેં કાપ્યું રાજ. જ શી કહું ૧૦ રાયને મારી પતિને જગાડું, ઢઢળતા નવિ જાગે નાગડ પતિ મરણ થયે જબ, ઉભય ભ્રષ્ટ થઈ લાગી રાજ. શી કહું ૧૧ નાઠી વનમાં ચેરે લુંટી, ગુણકાને ઘેર વેચી જાર પુરુષથી જારી રમતાં, કર્મની વેલ મેં સીંચી જ. શી કહું. ૧૨ માધવ સુત કેશવ પીતુ શોધે, ભમી કરતાં ગુણકા ઘેર આવે; ધન દેખી જેમ દુધ મંજારી, ગુણકાને મન ભાવે રાજ. શી કહ૦ ૧૩ ગુણકાએ વીજ મુજને સે, જાવું ન હલચાવી; ધીક ધીક પુત્રથી જારી ખેલું, કર્મ નાચ નચાળે રાજ. શી કહું. ૧૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy