SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ સુણિ સમ તુમ સેવના, પામીયે પુન્ય પ'ડુર; જિ કિમ પ્રસાદ તણે વશે, યૂ અખિણુ દૂર, જિ` ૨ ભગતિ જીગતિ મનમેં વસા, મનરજન મહારાજ, જિ સેવાની તુમને છે, માંહ્ય મદ્યાની લાજ. જિ૰ ૩ શુ મીઠા પીઠા દિયે”, તેના નહિ હું દાસ; જિ સાથે સેવક સશવી, ક્રિશે જ્ઞાન પ્રકાશ. જિ॰ ૪ જાણુને શુ કહેવુ' ઘણું, એક વચન મેલાપ; જિ મેહન કહે કવિ રૂપના, ભક્તિ મધુર જિમ દ્રાખ, જિ ૫ ચોદમા શ્રી અન`તનાથ જિન સ્તુતિ અનત ાન'ત નાણી, જાસ મહિમા ગવાણી, સુરનર તિરિ પ્રાણી, સાંભળે જાસુ વાણી; એક વચન સમજાણી, જેર્ડ સ્યાદ્વાદ જાણી, તર્યા તે ગણખાણી, પામિયા સિદ્ધિ ાણી. પંદરમા શ્રી ધર્માંનાથ જિનચૈત્યવંદન ભાનુનંદન ધર્મનાથ, સુત્રતા લક્ષી માત; વાઢ છન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત. દશ લાખ વરસનું આઉખુ, વપુ ષનુ પીસ્તાલીસ; રત્નપુરીના રાજીયા, જગમાં જાસ ગીશ. ધર્મ મારગ જિનવર કહે છે, ઉત્તમ જન આધાર; તિણે તુજ પાદ પદ્મ તણી, સેવા કરૂં નિરધાર. ૩ પાદરમા શ્રી ધમનાથ જિન સ્તવન ર ૧ ધમ જિનેશ્વર ગા` રંગશુ, ભ’ગ મ પડશે। હ। પ્રીત જિનેશ્વર, ખીને મનમંદિર આણું નહિ, એ આમ કુલવટરીત જિનેશ્વર ધર્મ-૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy